Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટના ‘લાયન સફારી પાર્ક’માં એક સિંહને બે સિંહણ સાથે રખાશે !

Fri, October 4 2024

૧૫ કરોડના ખર્ચે આકર્ષક ગેઈટ અને ૩.૭૧ કરોડના ખર્ચે ટકાટક રોડ બનાવાશે: આજે સ્ટેન્ડિંગ કમિટી દરખાસ્ત પર લેશે નિર્ણય

શરૂઆતમાં માત્ર એક સિંહ-બે સિંહણ જ આવશે, ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે વધારો કરાશે: બેથી અઢી વર્ષે કામ થશે પૂર્ણ

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં જ મહાપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી-નવીદિલ્હીની મંજૂરી મળ્યા બાદ દેવળિયા પાર્ક જેવોલાયન સફારી પાર્ક’ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પાર્કની ફરતે ૨૦ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલનું ખાતમુર્હૂત કર્યા બાદ હવે ૧૫ કરોડના ખર્ચે આકર્ષક ગેઈટ અને ૩.૭૧ કરોડના ખર્ચે ટકાટક રોડ બનાવવાની દરખાસ્ત પર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. જાણવા મળેલી વિગતો પ્રમાણે લાયન સફારી પાર્કમાં એક સિંહને બે સિંહણ સાથે રાખવામાં આવશે. આ પછી જરૂરિયાત જણાશે તો તેમાં વધારો કરાશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે લાયન સફારી પાર્કની અંદર આંતરિક ડામર રોડ કરવાના કામ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ પવન ક્નસ્ટ્રક્શન કુ.એ રસ દાખવ્યો હતો. જો કે સ્પર્ધાત્મક ભાવ મળી રહે તે માટે રિ-ટેન્ડર કરાયું હતું જે પછી યુનિક બિલ્ડર્સ-ગોંડલ અને શ્રી રાજચામુંડા ક્નસ્ટ્રક્શન કું. રાજકોટે ટેન્ડર ભર્યું હતું. યુનિક બિલ્ડર્સ દ્વારા ૨૨.૫૦% ઓન' મતલબ કે ટેન્ડરની રકમ કરતાં ૨૨.૫૦% ભાવ વધારા સાથે ટેન્ડર ભર્યું હતું તો શ્રી રાજ ચામુંડા ક્નસ્ટ્રક્શને ૨૫.૨૦%ઓન’ સાથે ટેન્ડર ભર્યું હતું. આ પછી બન્ને એજન્સી ક્વોલિફાય થતાં ઓનલાઈન પ્રાઈસબીડ ખોલવામાં આવી હતી જેમાં યુનિક બિલ્ડર્સે ૧૯.૯૭% `ઓન’ સાથે કામ કરવા તૈયારી દર્શાવતાં તેને કામ સોંપવું જોઈએ તેવી દરખાસ્ત આવી છે જેના પર આજે નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત સફારી પાર્કમાં ૧૫ કરોડના ખર્ચે એન્ટ્રી ગેઈટ મુકવામાં આવશે જે માટે શ્રીજીકૃપા પ્રોજેક્ટ-રાજકોટ અને મે.હરસિદ્ધિ ક્નસ્ટ્રક્શન-ગાંધીનગર પૈકી શ્રીજીકૃપાના ભાવ અન્ય એજન્સી કરતા ઓછા હોય તેને કામ આપવા દરખાસ્ત કરવામાં આવી છે.
જ્યારે સફારી પાર્કમાં લોકો ફરી શકે તે માટે પ્રદ્યુમન પાર્ક ઝૂની જેમ જ બેટરી સંચાલિત વાહન મુકવામાં આવશે અને આ પાર્કની ટિકિટનો દર પ્રદ્યુમન પાર્ક ઝૂ જેટલો જ રહે તેવી શક્યતા હાલ તેમણે વ્યક્ત કરી હતી.

આટલી સુવિધા હશે સફારી પાર્કમાં
૧ એન્ટ્રન્સ પ્લાઝા (એન્ટ્રી ગેઈટ)
૨ તમે અહીંયા છો'નું સાઈન બોર્ડ ૩આઈ લવ લાયન સફારી પાર્ક’નું લખાણ
૪ એશિયાટિક લાયનનું સ્ક્લ્પચર
૫ ટિકિટબારી
૬ એડમિન ઓફિસ
૭ એશિયાટિક લાયનનું સ્ક્લ્પચર (મીક્સ મીડિયા)
૮ સિંહ પરિવારનું બ્રોન્ઝ સ્ક્લ્પચર
૯ ફ્લાવર બેડ
૧૦ ગઝેબો (ઓપન રેસ્ટરૂમ)
૧૧ બટરફ્લાય ફોટો પોઈન્ટ
૧૨ બેટ ફોટો પોઈન્ટ
૧૩ બ્રિજ સાથે વોટરબોડી
૧૪ ૨૩ પ્રાણી, ૧૫ પક્ષી સહિતના સ્કલ્પચર
૧૫ પાણી પીતા સિંહ પરિવારનું સ્કલ્પચર સાથે ફૂવારો
૧૬ ટોઈલેટ બ્લોક અને પીવાના પાણીની વ્યવસ્થા
૧૭ મુલાકાતીઓ માટેનો રૂમ
૧૮ બાળકોના રમવાનો વિસ્તાર
૧૯ પક્ષીના ઈંડાનો ફોટો પોઈન્ટ
૨૦
૨૧ લાયન પગમાર્ક
૨૨ મેઝ ગાર્ડન
૨૩
૨૪ ફૂડ કોર્ટ
૨૫ એક્ઝિટ ગેઈટ
૨૬ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ પોઈન્ટ
૨૭ પાર્કિંગ

Share Article

Other Articles

Previous

રાજકોટમાં અભ્યાસ કરતી નર્સિંગ છાત્રા પર કૌટુંબિક ભાઈએ ગુજાર્યું દુષ્કર્મ

Next

મોંઘા ભાડાને કારણે વંદેભારત ટ્રેન અડધો-અડધ ખાલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
પાકિસ્તાન આઈએમએફ પાસેથી વારંવાર કરજ લઈને આતંકવાદ પાછળ વાપરે છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે પાકને ઉઘાડું પાડ્યું
7 મિનિટutes પહેલા
આયર્લેન્ડમાં ભારતીય પર ગંભીર હુમલો, ચાર દિવસમાં ચાર ભારતીય નાગરિકો પર થયા હુમલા
7 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદી બ્રિટન અને માલદીવ્સની 4 દિવસની યાત્રા માટે રવાના, બ્રિટન સાથે મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર કરશે
8 મિનિટutes પહેલા
BCCI પણ હવે સરકારના દાયરા હેઠળ આવશે, આજે સંસદમાં રજૂ થશે નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ
9 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

શેરબજારમાં ટ્રેડિંગનો સમય વધારવાની NSEની માંગ SEBIએ ફગાવી
બિઝનેસ
1 વર્ષ પહેલા
હવે દ્રષ્ટિહીન લોકો પણ જજ બની શકશે : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
બ્રિટનમાં હવાઈ સેવા બંધ પડી ગઈ 
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગે કમર કસી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર