Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચૂંટણી લડતા ઉમેદવાર 50 હજારથી વધુ રોકડ સાથે નહીં રાખી શકે

Mon, March 18 2024

સામાન્ય નાગરિકને રોકડની હેરફેર માટે પુરાવા સાથે રાખવા પડશે : 10 લાખથી વધુની રોકડ હશે ઇન્કમટેક્સને હવાલે

રાજકોટ : લોકસભા ચૂંટણી જાહેર થતા જ જીલ્લા ચૂંટણીતંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર જિલ્લામાં આવનાર દિવસોમાં ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ ચાલુ થશે ત્યારે ચૂંટણી સમયગાળામાં રોકડની હેરફેર ઉપર તંત્રની ચાંપતી નજર રહેશે, ચૂંટણીપંચના નિયમ ચૂંટણી લડતા ઉમેદવાર કે તેમના સાથીઓ મુજબ 50 હજારથી વધુ રોકડ રકમ તેમજ 10 હજારથી વધુની પ્રચાર સામગ્રી સાથે નહીં રાખી શકે, સાથે જ સામાન્ય નાગરિકો રૂપિયા 10લાખથી વધુ રોકડ રકમ સાથે પકડાશે તો સીધા જ ઇન્કમટેક્સને સોંપવામાં આવશે.

લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણીપંચ દ્વારા આદર્શ આચારસંહિતાના અમલ માટે કમર કસી અલગ અલગ નોડેલને કામે લગાડ્યા છે ત્યારે મતદારોને પ્રલોભન માટે રોકડની હેરફેર રોકવા નિયમો ઘડવામાં આવ્યા છે જે અન્વયે ચૂંટણી લડતા ઉમેદવારો માટે 50 હજાર કે તેથી વધુની રોકડના આધાર પુરાવા સાથે ન હોય તો આવી રોકડને જપ્ત કરવામાં આવશે. તેમજ 10 હજારથી વધુની પ્રચાર સામગ્રી પણ સાથે રાખી નહીં શકે.ચૂંટણીમાં મતદારોને રીજવવા માટે મતદારોને પ્રલોભનો આપી કાળા નાણાંનો ઉપયોગ કરાતો હોય ચૂંટણીપંચ દ્વારા રોકડ હેરફેર માટે કડક નિયમો અમલી બનાવાયા છે.

બીજી તરફ સામાન્ય નાગરિકો માટે ચૂંટણીના આ સમયગાળા દરમિયાન રૂપિયા 10 લાખ સુધીની હેરફેર માટે આધાર પુરાવા સાથે રાખવા ફરજીયાત બનાવવાં આવ્યા છે, જો કોઈ વેપારી, ખેડૂતો કે ઉદ્યોગકારને સાથે રૂપિયા10 લાખ લઈ જવા હશે તો તે માટે જરૂરી પુરાવા રાખવા પડશે, જો 10લાખથી વધુ રોકડ કોઈપાસેથી મળી આવશે તો ઈન્ક્મટેક્સને સમગ્ર મામલો સોંપવામાં આવશે, આમ ચૂંટણી આચારસંહિતા અમલી બનતા હવે વેપારીઓ ઉદ્યોગપતિઓને રોકડની હેરફેર માટે સચેત રહેવું પડશે.

Share Article

Other Articles

Previous

ગુજરાત યુનિ.ની ઘટનામાં સુઓ મોટો લેવાનો હાઇકોર્ટનો ઇનકાર

Next

બિહાર એનડીએમાં લોકસભાની ચુંટણી માટે બેઠકોની ફાળવણી ભાજપને 17 અને જનતાદળયુને 16 બેઠક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મેઘાલય હનીમૂન હત્યા કાંડ જેવી બીજી ઘટના : 55 વર્ષના મામાને પરણવા 20 વર્ષની પત્નીએ પતિની કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો
5 કલાક પહેલા
આતુરતાનો અંત! રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’નું ટીઝર રિલીઝ, ભગવાન રામ અને રાવણનો જુઓ ફર્સ્ટ લુક
6 કલાક પહેલા
ગભરાશો નહીં: હૃદય રોગના હુમલા અને કોરોનાની વેક્સિનને કાંઈ નિસ્બત નથી, આરોગ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
7 કલાક પહેલા
6 કલાક ‘અમારાં’: રાજકોટનાં 2.5 લાખ સહિત 55 લાખ બાળકો દર શનિવારે મનગમતી ‘એક્ટિવિટી’ કરશે
7 કલાક પહેલા
Categories

નેશનલ

2227 Posts

Related Posts

ઉત્તરાખંડમાં ઓક્ટોબર માસ સુધીમાં સમાન સિવિલ કોડ લાગુ થઈ જશે : રાજ્ય સરકારના સૂત્રોની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
ટ્રમ્પની આક્રમકતાથી શેરબજારમા ગભરાટ : સેન્સેક્સ ૧૨૩૫ પોઈન્ટ તુટ્યો
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
કેદારનાથ, બદ્રીનાથ, વૈષ્ણોદેવી જનારા ભાવિકો માટે સારા સમાચાર…હેલિકોપ્ટર સેવાઓ સસ્તી થશે
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
શાકભાજી શોધવા જવું નહીં પડે : રાજકોટના રેલનગરમાં જયુબિલી કરતાં પણ સારી શાકમાર્કેટ બનશે
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર