Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

એક ફોન આવ્યો’ને 181ની ટીમે મહિલાને આપ્યું નવજીવન

Thu, November 2 2023

“મારે આત્મહત્યા જ કરવી છે” તેવું રટણ કરતી પીડિતાનું સફળ કાઉન્સિલિંગ કરાયું

ઘરમાં થતાં નાના-મોટા ઝઘડાથી પરિણીતા રેલવેના ટ્રેક પર પહોંચી હતી આત્મહત્યા કરવા

રાજકોટમાં રહેતી એક પરિણીતા ઘરના નાના-મોટા ઝઘડાથી કંટાળી આત્મહત્યા કરવા જતી હોવાની જાણ થતાં 181 અભયમની ટીમ દ્વારા મહિલાનો જીવ બચવાયો હતો. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન સ્થિત 181 અભયમ ટીમ અને મહિલા સહાયતા કેન્દ્રના સંકલનથી સફળ કાઉન્સિલિંગ કરી મહિલા નવજીવન મળ્યું હતું. જ્યારે એક પરિવારને તૂટતા બચાવાયું હતું.

રાજકોટમાં 181 ટીમને એક વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, એક મહિલા રડતા રડતા રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા જાય છે. આવી માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર જીનલ વણકર અને કોન્સ્ટેબલ રીનાબેન બારૈયા ગણતરીની જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

181ની ટીમે પીડીતાને આશ્વાસન આપી આત્મહત્યા કરવાનું કારણ જાણ્યું ત્યારે પીડીતાએ જણાવ્યું હતું કે, મારા ઘરમાં રોજ રોજ નાની-નાની બાબતોમાં ઝઘડા થાય છે અને હું આ ઝઘડાથી કંટાળી ગઈ છું, હવે મને એક જ રસ્તો દેખાય છે આત્મહત્યા. આથી 181ની ટીમ દ્વારા પીડિતાને સમજાવ્યુ કે નાના મોટા ઝગડા ક્યારેક પરિવારમાં થાય। બધી જ સમસ્યાનું સમાધાન હોય જ છે. આત્મહત્યા કરવી એ કોઈ સમસ્યાનું સમાધાન નથી વગેરે વાતોથી પીડિતાનું કુશળ કાઉન્સિલિંગ કરાયું હતું અને તેઓને આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરાયા હતા.

બાદમાં તેમના પરિવારનો સંપર્ક કરી પીડિતાના પતિનું પણ કાઉન્સિલિંગ કરી બન્ને પક્ષ વચ્ચેના મતભેદો દૂર કરાયા હતા. ખુબ લાંબાગાળાના  કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા પીડિતાને મહિલા પોલીસ સ્ટેશન સ્થિત મહિલા સહાયતા કેંન્દ્રમા લઇ જવામાં આવ્યા હતા અને મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સિલર દક્ષાબેન ચાંદલિયા અને કૃપાબેંન જોષી દ્વારા બંને પતિ-પત્નીના લાંબા ગાળાના કાઉન્સિલિંગ થયા અને સુખદ સમાધાનકારી નિરાકરણ લવાયું હતું. સમયાંતરે નિયમિત તેના ફોલોઅપ ટીમ દ્વારા લેવાય છે.

Share Article

Other Articles

Previous

મીઠામાં પણ ગરબડ ? ૬ સ્થળેથી નામાંકિત `નમક’ના નમૂના લેવાયા

Next

દારૂ પીવો છે ? ચાલ્યા જાવ મહાપાલિકાના બાથરૂમમાં !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય વાવટો ફરક્યો, 21 રાઉન્ડમાં અંતે આપના ગોપાલ ઇટાલિયાને 75,906 મત
1 કલાક પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
1 કલાક પહેલા
પેટાચૂંટણીનું પરિણામ જાહેર : કડીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો, રાજેન્દ્ર ચાવડા રેકોર્ડબ્રેક 38904 મતથી જીત્યા
1 કલાક પહેલા
વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર : જનતાએ પસંદગીનો કળશ આપ પર ઢોળ્યો, ગોપાલ ઇટલીયાની જંગી મતથી જીત
2 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

મહાદેવ બેટિંગ એપ મામલામાં અભિનેત્રી તમન્ના ભાટિયાની ઈડી દ્વારા પૂછપરછ
Breaking
8 મહિના પહેલા
સાઉથ કોરિયાના ભૂતપૂર્વ રક્ષા મંત્રીનો વોશરૂમમાં આપઘાતનો નિષ્ફળ પ્રયાસ
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનમાં કરવામાં આવી એર સ્ટ્રાઈક : 15 લોકોના મોત, તાલિબાન ભડક્યું
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
અમરેલી : લાઠી નજીક ગોઝારો અકસ્માત : છકડા-બાઇક વચ્ચે ટક્કર થતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર