Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રૈયારોડ પર ૧૭ વર્ષની સગીરાએ ફાસો ખાઈ કરી આત્મહત્યા

Thu, December 21 2023

રાજકોટમાં રૈયારોડ ઉપ૨ નાગરીક બેંકની પાછળ કિસ્મતનગરમાં રહેતી ૧૭ વર્ષની સગીરાએ ગઈકાલે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. બનાવ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા આગળની તપાસ હાથધરી છે.

વિગત અનુસાર રૈયા રોડ પર કિસ્મતનગરમાં રહેતી ખુશી રાજાભાઈ પરચુંડા (ઉ.વ.૧૭)નામની સગીરાએ ગઈકાલે પોતાના ઘરે રૂમમાં પંખાના હુંકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપધાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે આ પરિવારે બનાવની જાણ ૧૦૮ની ટીમે કરતા તેમને ખુશીબેનને તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યુ છે.બનાવ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે,મૃત્યુ પામનાર એક ભાઈ એક બહેનમાં નાની હતી અને પિતા નિવૃત જીવન જીવે છે. તેણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

વોંકળાનું પાણી રોકાઈ જાય તે રીતે બનાવાયેલી ઓરડી તોડી પડાઈ

Next

રાજકોટ ગુરુકુળના આનંદ સ્વરૂપ સ્વામીનો ધો.12 વિદ્યાર્થીને દસથી બાર ફડાકા ઝીંક્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
14 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
15 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
15 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
16 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારત પહોંચ્યા, દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, પત્ની અને 3 સંતાનો પણ યાત્રામાં સામેલ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
આગ્રા લખનૌ એક્‍સપ્રેસ- વે પર અકસ્‍માત : કાર ડિવાઈડર સાથે ટકરાઇ ફંગોળાતા 5 ડૉક્ટરના મોત  
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મધ્યપ્રદેશમાં 25 વર્ષ જૂના સરલા મિશ્રા મર્ડર કેસની ફાઈલ ફરી ખુલશે, કોંગી નેતા દિગ્વિજય સિંહની મુશ્કેલી વધશે
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
ચુંટણી બાદ કેટલી વધી મોંઘવારી ? કઈ ચીજોના ભાવમાં થયો વધારો ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર