Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

અષાઢી બીજે ફોર-વ્હીલર, ટુ-વ્હીલરના વેચાણમાં જબદરસ્ત કરંટ : એક જ દિ’માં વેંચાઈ આટલી કાર અને ટુ-વ્હીલર !

Mon, July 8 2024

અષાઢી બીજે ફોર-વ્હીલર, ટુ-વ્હીલરના વેચાણમાં જબદરસ્ત કરંટ

એક જ શો-રૂમમાંથી ૧૬.૫૦ લાખથી લઈ ૨૦ લાખ સુધીની ૪૨ કાર વેચાઈ જે બધી જ રોકડે !
મીડિયમ રેન્જમાં બલેનો કાર સૌથી વધુ વેચાઈ: હાઈરાઈડર, ગ્લાન્ઝા, ફોર્ચ્યુનર સહિતની એક્સયુવી કારનું વેચાણ પણ નોંધપાત્ર
ટુ-વ્હીલરમાં એક્સેસનું વેચાણ પ્રથમ ક્રમે, એક્ટિવા, બર્ગમેન પણ એટલા ઉપડ્યા'

અષાઢી બીજે વણજોયા મુહૂર્તમાં વાહનની ખરીદી કરવાનો સિલસિલો રાજકોટીયન્સે આ વર્ષે પણ જાળવી રાખીને મન મુકીને ખરીદી કરી છે. એકંદરે પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરના વેચાણમાં જબરદસ્ત કરંટ દેખાયો છે. ઓટોમોબાઈલ ડિલર્સ પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે એક જ દિવસમાં રાજકોટના અલગ-અલગ શો-રૂમમાંથી ૯૯૬ કાર અને ૧૩૭૪ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે.

ટુ-વ્હીલરની વાત કરવામાં આવે તો સુઝુકી એક્સેસનું વેચાણ સૌથી વધુ રહ્યું હોવાની અને તે સંખ્યા ૭૫૦ આસપાસ રહેવા પામી છે. આ જ રીતે એક્ટિવા, બર્ગમેન તેમજ સ્પોર્ટસ બાઈકનું વેચાણ પણ નોંધપાત્ર રહ્યું છે. ટુ-વ્હીલરની ખરીદીમાં રોકડે અને લોન પર વેચાણનો રેશિયો ૭૦-૩૦નો રહ્યો છે મતલબ કે ૭૦% લોકોએ હપ્તેથી તો ૩૦% લોકોએ રોકડેથી ટુ-વ્હીલર ખરીદ કર્યું છે. આ જ રીતે ફોર-વ્હીલરનું વેચાણ પણ જોરદાર રહ્યું છે. એક જ શો-રૂમમાંથી વૈભવી કેટેગરીમાં જેની ગણતરી થાય છે તેવી ૧૬.૫૦ લાખથી લઈને ૨૦ લાખ રૂપિયા સુધીની ૪૨ કાર વેચાઈ હતી જે બધી જ રોકડેથી વેચાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કારકીયા’ કંપનીની છે જેના એક શો-રૂમ પરથી ૪૨ લોકોએ રોકડે જ ખરીદી કરી હતી.


જ્યારે મીડિયમ રેન્જમાં બલેનોનું વેચાણ સૌથી વધુ થવા પામ્યું છે તો એક્સયુવી કેટેગરીમાં હાઈરાઈડર, ગ્લાન્ઝા, ફોર્ચ્યુનરનું વેચાણ નોંધપાત્ર રહ્યું છે.એકંદરે વાહનોના વેચાણમાં આ વખતે ડિલર્સને તડાકો પડી ગયો હોવાનું અને સવારથી લઈ સાંજ સુધી શ્વાસ લેવાનો સમય નહીં મળ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જો કે ડિલર્સના મતે પાછલી અષાઢી બીજે જેટલું વેચાણ થયું હતું એટલું જ આ વર્ષે પણ રહ્યું છે !

Share Article

Other Articles

Previous

અગ્નિકાંડ: અઢી લાખ પાનાનું ચાર્જશીટ વહેલું રજૂ કરાશે

Next

રથયાત્રામાં TRP ગેઈમ ઝોનનો ટેબ્લો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
2 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
2 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
3 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
3 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

જયા પ્રદા ‘ફાતિમા’ બની આવી રહી છે વેબ સિરીઝમાં
Entertainment
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ 10 માર્ચ : આજે આ રાશિના જાતકોને કાર્ય પૂર્ણ કરવામાં અડચણ આવશે, ચિંતામાં વધારો થશે ; સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
નેપાળમાં ગઈકાલે સર્જાયેલી બસ દુર્ઘટનાનો મૃત્યુ આંક 41 ઉપર પહોંચ્યો
Breaking
10 મહિના પહેલા
12 અને 16 સપ્ટેમ્બરની ઓખા-નાહરલગુન ટ્રેન રદ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર