Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

લ્યો બોલો… 90 ટકા યુવાનોને લગ્નનો લાડવો નથી ખાવો..!!

Sat, November 9 2024

કારણ તો કે….આઝાદી છીનવાઈ,જવાબદારીની જંજાળ વધે…:76 ટકા યુવાનોએ જવાબ આપ્યો લગ્નથી ડર લાગે છે..

90% યુવાનોને લગ્નથી ડર લાગે છે એટલા માટે જવાબદારીની ઝંઝાળમાં પડવા માગતા નથી. મનોવિજ્ઞાન ભવન ની ટીમે કરેલા સર્વેમાં વડીલોની આંખ ખોલી નાખે તેવો સર્વે આવ્યો છે. સમાજમાં એક તરફ છૂટાછેડા નું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ આજનો યુવા વર્ગ સંસાર માંડવાની જવાબદારી થી દૂર જઈ રહ્યો છે

આજકાલ ઘણા  વડીલોના મોઢે સાંભળવા મળે છે કે એવા છોકરા છોકરીની સંખ્યા ઓછી થવા માંડી છે જે લગ્ન જીવનમાં યોગ્ય સમયે જોડાય છે અથવા યોગ્ય સમયે લગ્ન કરે છે.વિવિધ પ્રકારના મેટ્રોમોનિયલ માં પણ આ સમસ્યા જોવા મળે છે. લગ્ન ન કરવા અને લગ્ન વિશેનો ભય બન્ને અલગ બાબત છે. કોઈ યોગ્ય અને ચોક્કસ કારણથી વ્યક્તિ લગ્નથી દૂર રહે એ વાત અલગ છે પણ ખોટા બહાના અને બન્ને તરફી વધુ અપેક્ષાઓ ગેમોફોબિયા તરફ લઈ જાય છે. 

દુમાદિયા પૂજા અને રાઠોડ નેન્સી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે જેમણે અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શક હેઠળ એક સર્વે કર્યો છે.

ગેમોફોબિયા વિશે 1242 લોકોનો સર્વે
-90.10% એ કહ્યું કે આજના યુવાનો લગ્ન ન કરવા ના અથવા મોડા લગ્ન કરવાના વિચારો ધરાવે છે.
– 67.80% એ કહ્યું કે આજના યુવાનો લગ્નની જવાબદારી લેવા માગતા નથી.
-63.60% એ કહ્યું કે લગ્ન વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્તિ માટે અડચણરૂપ બને છે.
– 70.20% યુવાનો એવું માને છે કે લગ્ન કરવાથી તેને ફ્રીડમમાં અવરોધ આવશે.
– 68.20%  કહ્યું કે કેરિયરમાં વ્યસ્ત થતા જાય છે કે લગ્ન જેવા સામાજિક રિવાજને નકારે છે.
– 74.40% યુવાનો અન્ય ના અનુભવને કારણે લગ્ન કરવાનું ટાળે છે.
– 75.60% લોકોએ કહ્યું કે મનપસંદ પાત્ર ન મળવાને કારણે પણ યુવાનો લગ્ન કરવાનો ટાળે છે.
– 74.40% એ કહ્યું કે આર્થિક રીતે સમસ્યા ઉદ્ભવતી હોવાથી પણ લગ્ન નથી કરતા.
-75.60% માને છે કે માતા-પિતાનું અસફળ લગ્નજીવન


લગ્નથી દૂર ભાગવા માટે 10 પરિબળો જવાબદાર હોઈ શકે
1) ફોન
2 ) જવાબદારીની બીક
3 ) પશ્ચિમના દેશોની દેખાદેખી
4 ) બોલીવુડ
5 ) વધારે પડતી અપેક્ષા
6 ) કેરિયર
7) પોતાનો પ્રેમ ન મળવો
8) કડવા અનુભવો
9) એક વખત છૂટાછેડા થયા પછી લગ્નનો ભય
10) વિશ્વાસપાત્ર વ્યક્તિનો અભાવ 

Share Article

Other Articles

Previous

શું ડોનાલ્ડ ટ્રમ્પ 2028 માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે ? જાણો શું છે રાષ્ટ્રપતિ પદ માટેના નિયમો

Next

રાજકોટ નાગરિક બેંકના વિવાદમાં ‘કાંઇ ન ઘટે’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
19 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
36 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
52 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

ત્રિરંગાનું ઘોર અપમાન કરતાં પ્રયાગરાજમાં મદ્રેસાના ચાર લોકો સામે એફઆઇઆર
નેશનલ
2 વર્ષ પહેલા
“કાવ્યો, વ્યંગ અને નાટકો લોકશાહીનો અનિવાર્ય હિસ્સો છે: સર્વોચ્ચ અદાલત
ગુજરાત
2 મહિના પહેલા
રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે મહારાષ્ટ્ર સરકારે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
૨૨ માર્ચથી IPL-18: કોલકત્તા-બેંગ્લુરુ વચ્ચે થશે પ્રથમ મુકાબલો
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર