Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સંત કબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં ૩ દુકાનમાંથી ૯.૫૦ લાખની ચોરી

Fri, January 19 2024
  • ત્રણ બુકાનીધારી સહિત ચાર શખ્સોCCTVમાં કેદ: ડેનિશા સેલ્સમાં રૂપિયા ૭ લાખ,
  • મિતલ સેલ્સમાં રૂપિયા ૧.૫૦ લાખ અને ગણપતિ સેલ્સમાંથી રૂપિયા ૧ લાખની ચોરી

રાજકોટમાં ઠંડી વધતાં પોલીસનું પેટ્રોલીંગ ધીમું પડતાં ચોરીના બનાવો વધ્યા છે. રાજકોટમાં છેલ્લા ૧૫ દિવસથી ચોરીના બનાવો બની રહ્યા છે. ચોરીને અંજામ આપી પોલીસને તસ્કરો જાણે પડકાર ફેંકતા હોય તેમ સંત કબીર રોડ પર ઇમિટેશન માર્કેટમાં આવેલ ગાયત્રી કોમ્પ્લેક્ષમાં આવેલ ત્રણ દુકાન માં રૂ.૯.૫૦ લાખની ચોરી કરી ત્રણ બુકાનીધારીએ સહિત ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા. આ તસ્કર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે બુકાનીધારીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં. સંતકબીર રોડ પર આવેલ ઇમિટેશન માર્કેટમાં ગાયત્રી કોમ્પ્લેક્ષમાં ડેનિશા સેલ્સના માલિક ગૌતમભાઈ અરવિદભાઈ મહેતા, મિતલ સેલ્સના માલિક વિપુલભાઈ મૂળજીભાઈ તળપદા અને ગણપતિ સેલ્સના માલિક ભરત દેવરામ પ્રજાપતિ દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરો ડેનિશા સેલ્સ માંથી રૂ.૭ લાખ, મિતલ જવેલર્સ માંથી રૂ.૧.૫૦ લાખ અને ગણપતિ સેલ્સ માંથી રૂ.૧ લાખની રોકડ ચોરી ગયા હતા. દુકાનના માલિક સવારે જ્યારે દુકાને આવી દુકાન ખોલી જોતાં ટેબલના ડ્રોવરમાં સમાન વેરવિખેર પડેલ જોવા મળતાં ચોરીની જાણ થઈ હતી.
બનાવ અંગે પોલીસને જાણ કરતાં બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ ટીમ સાથે દોડી આવ્યા હતાં.

તેમજ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિહ ગોહિલ, ડીસીપી ઝોન-૨ સજ્જનસિહ પરમાર, એસીપી ક્રાઇમ ભરત બસિયા ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ એ. એન પરમાર સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વેપારીની ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજ ચેક કરતાં ત્રણ બુકાનીધારી શખ્સો અને એક શખ્સ કોમ્પલેક્ષ બહાર ચોકીદારી કરતો કેદ થયો હતો જેના આધારે તપાસનો ધમધમાટ આદર્યો હતો.


બુકનીધારી કોમ્પ્લેક્ષની પાછળ આવેલ નવી બાંધકામ સાઈટ પરથી કોમ્પ્લેક્ષના છત પર ચડી બારી તોડી અંદર પ્રવેશી ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સીસીટીવી ફુટેજમાં કેદ ત્રણ બુકનીધારી સહિતના ચારેય શખ્સોને પકડી લેવા બી-ડિવિઝન એન ક્રાઇમ બ્રાંચ તેમજ એલસીબીની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે.

કોમ્પ્લેક્સ પાછળની બાંધકામની સાઇટમાંથી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો

સંત કબીર રોડ પર આવેલ શ્રી ગાયત્રી કોમ્પ્લેક્સની બિલ્ડીંગને અડીને જ નવી બનતી બિલ્ડિગની કોન્સ્ટ્રક્શન સાઈટ પર રાત્રીના કોઈ ગાર્ડ ન હોવાથી તસ્કરો દ્વારા પ્રથમ ત્યાં રેકી કરી અને ત્યાંથી પ્રવેશ મેળવી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે એક તસ્કર આ બાંધકામની સાઈટ નઝર રાખી રહ્યો હતો.જે સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયો હતો.હાલ આ ચોરીને અંજામ આપનાર તસ્કરો જાણભેદુ હોવાની શંકાએ ક્રાઈમ બ્રાન્ચ અને બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથધરી છે.

સોની વેપારીનું ૧.૨૦ લાખનું સોનું લઇ કારીગર ફરાર

રાજકોટ: રાજકોટના સોની વેપારીનું રૂ.૧.૨૦ લાખનું સોનું લઈ કારીગર ફરાર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મૂળ નેપાળના અને હાલ રાજકોટના ખુદીરામ બોઝ ટાઉનશીપ બીલ્ડીંગ-ઈ ફ્લેટ નં-૨૪માં રહેતા મહેશભાઈ વિરેનભાઈ તામ્રકર(ઉ.૫૫)ને ત્યાં ડાયમંડ સેટીંગ કરતો શાંતુ ૨૫ ગ્રામ જેટલી સોનાની બુટી ૧૮ કેરેટની જેની આશરે રૂ.૧.૨૦ લાખ લઈ ભાગી જાતે તેના વિરુદ્ધ ઉચાપત અંગેની ફરિયાદ નોંધાઈ છે. મહેશભાઇ બોઘાણી શેરીમાં આવેલી યોગી ચેમ્બરમા ભાડેથી દુકાન રાખી પી.એ.ઓર્નામેન્ટ નામે ધંધો કરે છે. શાંતુ બારેક દિવસથી કામે આવતો હતો. શાંતુ બપોરના સમયે જમવા માટે ગયો હોય અને ત્યારબાદ જમીને પરત આવ્યો ત્યારે શાંતુને આ સોનાની બુટી ડાયમંડ સેટીંગ ના કામ માટે લેવા ૨૨૯ નંબરની દુકાનમાં બોલાવેલ અને તે બુટી શાંતુ ને આપેલ અને આ શાંતુ તે બુટી લઈ ને દુકાન નં-૨૨૮ મા જતો રહેલ બાદ રાતે શાંતુ પાસે કામ ચેક કરવા માટે જતા શાંતુ ગુમ હતો અને તપાસ કરતાં રૂ.૧.૨૦ લાખની કિમતની આશરે ૨૫ ગ્રામ બુટી જોવામાં નહિ મળતા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધવી હતી.

Share Article

Other Articles

Previous

રામલલાની મૂર્તિની ઝલક જુઓ ..

Next

કોમ્પલેક્સમાં પાર્કિંગની ના પાડવી ગેરકાયદે -કમિશનર આનંદ પટેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
1997 બાદ પહેલીવાર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ બનશે ભારતના નવા આર્મી ચીફ
21 મિનિટutes પહેલા
ભારત-અફઘાનિસ્તાન ODI પહેલા વરસાદનું વિઘ્ન, શું 20 ઓવરની મેચ થશે કે રદ?
2 કલાક પહેલા
NDAની પહેલી 14 દીકરીઓ આર્મી-એરફોર્સની ઓફિસર બની, 746 કેડેટ્સે લીધા દેશના કદમ
2 કલાક પહેલા
આસામમાં લેન્ડિંગ વખતે IAFનું AN-32 કાર્ગો વિમાન ક્રેશ, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3083 Posts

Related Posts

દિલ્હીના પરિણામ ઉપર ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ : और लड़ो आपस मैं ” : ઇન્ડિયા ગઠબંધનના ડખ્ખા ઉપર માર્યો ટોણો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
‘આ PM મોદી છે’ સામસામા બે ફોટા શેર કરી કોંગ્રેસના આકરા પ્રહારો
નેશનલ
3 વર્ષ પહેલા
અરે આટલું લાંબુ વેઇટિંગ…આજે ઓર્ડર કરશો તો દોઢ વર્ષ પછી હાથમાં આવશે Thar Roxxની ચાવી
ગેજેટ
2 વર્ષ પહેલા
જાણીતા સિંગર હિમેશ રેશમિયાના પિતા મ્યુઝીક ડાયરેક્ટર વીપીન રેશમિયાનું દુઃખદ નિધન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર