Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વૉકહાર્ટ, સ્ટર્લિંગ, જલારામ અને કેન્સર હોસ્પિટલને ૭.૫૦ લાખનો દંડ

Sat, September 16 2023

દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં વધારાના પૈસા પડાવ્યા હોવાનું ખુલ્યું

સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે આયુષ્યમાન ભારત સહિતની યોજના ચલાવવામાં આવી રહી છે. આ કાર્ડ થકી દર્દી હોસ્પિટલમાં દાખલ થાય એટલે વિનામૂલ્યે તેની સારવાર કરવાની હોય છે પરંતુ રાજકોટની વૉકહાર્ટ, સ્ટર્લિંગ, જલારામ અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ પાસે કાર્ડ હોવા છતાં યેનકેન પ્રકારે પૈસા પડાવવામાં આવ્યા હોવાનું ધ્યાન પર આવતાં જ સરકારના આરોગ્ય વિભાગે મહાપાલિકાને સાથે રાખીને ચારેય હોસ્પિટલને ૭.૫૦ લાખ રૂપિયાનો દંડ ફટકારતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.


અત્યારે સરકારનું રાજ્યવ્યાપી હોસ્પિટલ ચેકિંગ અભિયાન ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય અધિકારીઓની ટીમ, જિલ્લાના નોડલ અધિકારી અને મહાપાલિકાના આરોગ્ય અધિકારીની ટીમોએ હેલ્થ કાર્ડ અંતર્ગત સારવાર આપતી હોસ્પિટલોમાં ચકાસણી કરવામાં આવે છે. નિયમિત રીતે બિલ, ક્લેઈમ, ખર્ચ સહિતના ઓડિટ કરવામાં આવે છે તે બાદ આરોગ્ય વિભાગ દંડની નોટિસ ફટકારે છે.
આ અંગેનું ચેકિંગ વૉકહાર્ટ હોસ્પિટલમાં કરવામાં આવતાં તેના દ્વારા ૧૮ દર્દી પાસેથી બિલ ઉપરાંતની રકમ વસૂલવામાં આવી હોવાનું ખુલતાં તેને ૩.૪૫ લાખ, કેન્સર હોસ્પિટલને ૨.૮૩ લાખ, સ્ટર્લિંગ હોસ્પિટલને ૫૨ હજાર અને જલારામ-રઘુકુળ હોસ્પિટલને ૮૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ એવી તાકિદ પણ કરવામાં આવી છે કે કાર્ડ હોય તે દર્દી પાસેથી વધારાનો ચાર્જ ન વસૂલવો અને જો લેવામાં આવશે તો હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સહિતની આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

મહારાષ્ટ્રથી નીકળીને આવેલા મીશળ-પાઉં’નું નવું ઘર રાજકોટ’

Next

12 વર્ષની ભાણેજ સાથે દુષ્કર્મ ગુજારનાર ધર્મના મામાને આજીવન કેદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જગદીશ બાંગરવા: પ્રજા માટે કામ કરતા અધિકારી જ પ્રજાની પહેલી પસંદ,અસંખ્ય ગુનેગારોને ગુજસીટોકમાં મોકલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCPએ ગાંગરતા કર્યા
1 મિનિટute પહેલા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી : 2021માં 12 કોર્પોરેટરો જ રિપીટ થયા હતા: આ વખતે શું તે સો મણનો સવાલ
33 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેઇન્સના માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન: ‘મેડ ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો
52 મિનિટutes પહેલા
PM મોદીના હસ્તે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ: વડાપ્રધાને નિહાળ્યો જૈન ધર્મનો સાંસ્કૃતિક વારસો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

જાતિના રાજકારણ પર ગુસ્સે થયા નીતિન ગડકરી, જુઓ શું કહ્યું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પોલીસમેનની હત્યાના સાક્ષીના ભાઈ સહિત 3 પર પેંડા ગેંગનો હુમલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટમાં આજથી બે દિવસ જીએસટીની નેશનલ કોન્ફરન્સ
રાજકોટ
1 વર્ષ પહેલા
મોરબી રોડ ઉપર વાહન પાર્ક કરવા બાબતે બે પરિવાર વચ્ચે માથાકૂટ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર