Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

300 કાલાવડ રોડ પર મીટરની હાઇટ ધરાવતી ગગનચુંબી ઇમારત

Tue, August 6 2024

રાજકોટના બિલ્ડર નેવિલ સુબા અને ઉદ્યોગપતિ ભરત સોનવાણીનું સાહસ
૫૦ માળ ધરાવતી બિલ્ડિંગમાં ૧૬૮ ફ્લેટ અને ૧૮ પેન્ટહાઉસ બનશે

રાજકોટમાં ૨૨ માળની ઈમારતો બની ગઈ છે અને ૪૦ માળની ઈમારતની તૈયારી ચાલી રહી છે ત્યારે રાજકોટના બે યુવા બિલ્ડરોએ રાજકોટ જ નહી પરંતુ સૌરાષ્ટ્ર-ગુજરાતની સૌથી ઉંચી ઈમારત બનાવવાનું બીડુ ઝડપ્યુ છે. રાજકોટના યુવા બિલ્ડર નેવિલ સુબા અને જગદીશ ટે્રડીંગ કંપનીનાં યુવા ઉદ્યોગપતિ ભરત સોનવાણીએ એકમ રિયલ્ટીના નેજા હેઠળ ૭૦ માળની હાઈટ ધરાવતી ઈમારત `એકમ ધ એલટીટ્યુડ’નું પ્લાનિગ કર્યું છે અને તેનું ખાતમુહુર્ત ૧લી સપ્ટેમ્બરના રોજ કરવાનું નક્કી કર્યું છે. આ બિલ્ડીંગ ૩૦૦ મીટર હાઈટ ધરાવતું હશે અને તે ૫૦ માળ ધરાવતું હશે. આ ભવ્ય પ્રોજેક્ટ માટે આર્કિટેક્ટ, સ્ટ્રકચરલ એન્જીનીયર અને ક્નસલ્ટન્ટની નિમણુંક પણ કરી દેવામાં આવી છે.

આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટના સંચાલક નેવિલ સુબાએ વોઈસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ આવી રહી છે ત્યારે લોકોને લેવીશ લીવીંગ મળી રહે તે માટે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ. કાલાવડ રોડ ઉપર જડુસની સામેના ભાગે ગાયત્રીમંદિર પાસે વિશાળ જગ્યામાં આ પ્રોજેક્ટ આકાર લેશે. અમને ૯૮ માળની ઉંચાઈ જેવડી ઈમારત બાંધવા માટે મંજુરી મળી છે પરંતુ અમે ૭૦ માળની હાઈટ ની ઈમારત બનાવવા જઈ રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે, આ ભવ્ય ઈમારતમાં ૧૬૮ ફ્લેટ્સ હશે અને તે ફોર બી.એચ.કે. ના હશે અને તેનો વિસ્તાર ૪૨૦૦ ફૂટનો હશે. આ ઈમારતમાં ૧૮ જેટલા પેન્ટહાઉસ પણ હશે અને તેનો એરિયા ૭૫૦૦ ફૂટમાં હશે. સમગ્ર ગુજરાતમાં ૩૦૦ મીટરની હાઈટ ધરાવતી એક પણ ઈમારત નથી અને આ પહેલી ઈમારત રાજકોટમાં બનશે. આ પ્રોજેક્ટ માટે મુંબઈના ખ્યાતનામ આર્કિટેક્ટ હિતેન શેટ્ટી કામ કરી રહ્યા છે. સ્ટ્રકચરલ અંગેની કામગીરી પણ મુંબઈની જે. ડબલ્યુ કંપની દ્વારા કરવામાં આવશે અને ક્નસલ્ટન્ટ તરીકે મુંબઈના જ એમ.ઈ.પી. કંપનીનાં પંકજ ધારકર સેવા આપી રહ્યા છે. આ પ્રોજેક્ટ ત્રણ થી ચાર વર્ષમાં પૂરું કરવાની ધારણા છે.
રાજકોટમાં આવી ગગનચુંબી પ્રોજેક્ટ લાવવાનો શ્રેય બે યુવા સાહસિકોને મળી રહ્યો છે અને તેમના ઉપર અભિનંદનની વર્ષા પણ થઇ રહી છે.

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ આરામદાયક રહેશે, નકારાત્મક વિચારો દુર થશે

Next

મહિલાઓના ચૂંથાયેલા દેહો પર ગંદુ રાજકારણ…બળાત્કાર -પીડિતાઓની પીડા એક સરખી સમાજના પ્રતિભાવ અલગ અલગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav: રાજપાલ યાદવ જામીન પર મુક્ત થશે, દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત; આટલા કરોડ ચૂકવવા પડ્યા, આ શરત માનવી પડશે
13 મિનિટutes પહેલા
વિજય-રશ્મિકાની લગ્નની ડેટ આવી સામે! આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે: વેડિંગ કાર્ડ વાયરલ, હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
50 મિનિટutes પહેલા
અભૂતપૂર્વ-હ્રદયસ્પર્શી ઘટના: કેરળની 10 મહિનાની દીકરી બની અંગ દાતા! 5 લોકોને નવજીવન આપનાર બાળકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
2 કલાક પહેલા
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2898 Posts

Related Posts

ફિલિપાઇન્સમાં વિનાશક દાવાનળ ફાટી નીકળતા 1000 મકાનો મળીને રાખ થઈ ગયા
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતાં વરસાદે મચાવી તબાહી : અનેક ગુજરાતીઓ ફસાયા, રસ્તાઓ બ્લોક
ગુજરાત
10 મહિના પહેલા
તમે કપડાં, પેઈન્ટીંગ કે પછી ફર્નિચરના એક્ઝીબીશન જોયા છે,પણ દારુનું એક્ઝીબીશન જોયું છે ? જુઓ વિડીયો
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મહાકુંભમાં ગયેલા 11 લોકોને આવ્યો હાર્ટ એટેક, સખત ઠંડીમાં સાવધાની રાખવાની સલાહ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર