Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લાની પાંચ પાલિકામાં કાલે 2.78 લાખ મતદારો કરશે મતદાન

Fri, February 14 2025

પેરામિલેટ્રી ફોર્સનું આગમન, આજે બપોરે ચૂંટણી સ્ટાફ મતદાન મથકનો કબ્જો લઈ લેશે

રાજકોટ : રાજકોટ જિલ્લાની પાંચ સહિત રાજ્યની 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગર પાલિકા અને પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે આગામી તા.16ને રવિવારે મતદાન થનાર હોય શુક્રવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડયા છે ત્યારે ઉમેદવારો મતદારોને આકર્ષિત કરવા ડોર – ટુ – ડોર એડી ચોટીની તાકાત લગાવી સંપર્ક કરી રહ્યા છે. બીજી તરફ પાલિકાની ચૂંટણીને લઇ રાજકોટમાં પેરામિલ્ટ્રી ફોર્સનું આગમન પણ થઇ ગયું છે અને આજે બપોર સુધીમાં પાંચેય નગરપાલિકાના મતદાન મથકોનો ચૂંટણી સ્ટાફ કબ્જો લઈ લેશે. સાથે જ રવિવારે જિલ્લાની પાંચેય પાલિકામાં કુલ મળી 2.78 લાખ મતદારો ચૂંટણી લડતા ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે.

આગામી તા.16ને રવિવારે જૂનાગઢ મહાનગર પાલિકા સહિત રાજ્યની 66 નગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણી યોજાનાર છે જેમાં રાજકોટ જિલ્લાની જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા મળી કુલ પાંચ નગરપાલિકાની તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણની કુલ 6 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે.વધુમાં જસદણ નગરપાલિકામાં 7 વોર્ડની 28 બેઠક માટે 64 ઉમેદવાર મેદાને છે અહીં બે બેઠક બિન હરીફ થઇ છે.  જેતપુર-નવાગઢમાં 11 વોર્ડ માટેની 44 બેઠક માટે 140 ઉમેદવાર, ધોરાજી નગરપાલિકામાં 9 વોર્ડ માટેની 36 બેઠકો માટે 110 ઉમેદવાર, ભાયાવદર નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે 68 ઉમેદવાર અને ઉપલેટા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠકો પર 87 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે  જેમાં પાંચ બેઠકો બિનહરીફ જાહેર થતા પાંચ નગરપાલિકાની 168 બેઠકો માટે 469 ઉમેદવારો મેદાનમાં છે.

દરમિયાન નગરપાલિકાની ચૂંટણીમાં 16મીએ સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થનાર હોય શુક્રવારે સાંજથી જાહેર પ્રચાર પડઘમ શાંત પડી જતા ઉમેદવારો મતદારોને આકર્ષિત કરવા ડોર – ટુ – ડોર પ્રચાર શરૂ કરી છેલ્લી ઘડી સુધી લડી લેવા પ્રયાસો કર્યા હતા. બીજી તરફ આજે શનિવારે બપોર સુધીમાં રીસીવિંગ-ડીસ્પેચીંગ સેન્ટરથી ચૂંટણી સ્ટાફને રવાના કરવામાં આવતા તમામ મતદાન મથકોનો કબ્જો ચૂંટણી સ્ટાફ લઇ લેશે, જિલ્લાની પાંચ પાલિકાની ચૂંટણી માટે કુલ 4110  કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયાં યોજાઈ તે માટે રાજકોટ જિલ્લામાં સ્થાનિક પોલીસ ઉપરાંત પેરામિલ્ટ્રી ફોર્સ પણ તૈનાત કરવામાં આવનાર હોય શુક્રવારે પેરામિલ્ટ્રી ફોર્સનું પણ આગમન થયું હતું.

Share Article

Other Articles

Previous

મેં ૧૦ રૂપિયા લેખે ભાડું ચૂકતે કરી દીધું છે, મંજૂરી સાથે કાર લીધી’તી: નયનાબેન

Next

Mamta Kulkarni Mahamandaleshwar: 48 કલાકમાં યુ-ટર્ન, મમતા કુલકર્ણી ફરી મહામંડલેશ્વર બની ; વિડીયો કર્યો શેર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

થર્ટી ફર્સ્ટ પર પ્યાસીઓને “મોજ” કરાવા માટે દમણથી 2 ટ્રક દારૂ ભરી રાજકોટ પહોંચે તે પહેલાં જ સુરતના કામરેજ-કડોદરા હાઈ-વે પરથી પકડી લેતું સ્ટેટ મોનીટરીંગ સેલ: 77 લાખના દારૂ સહિત 1.27 કરોડના મુદ્દામાલ સાથે ચાલક પકડાયો: સાતની શોધખોળ
Breaking
6 મહિના પહેલા
દેશ આઝાદ થયો ત્યારે જીડીપી માત્ર 30 અબજ ડોલર હતી,આજે સૌથી વધુ વિકસતો દેશ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શું અર્જુન કપૂર અને મલાઈકાનું થયું બ્રેકઅપ ?? અર્જુનના જન્મ દિવસે મલાઈકાએ મૂકી આવી પોસ્ટ  
Entertainment
12 મહિના પહેલા
રાજકોટમાં 12 કલાકમાં હાર્ટ એટેકથી વધુ 4 ના મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર