Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પોલિયો રવિવાર: રાજકોટ જિલ્લામાં રસીકરણ માટે બનાવાઇ ૧૭૨૨ ટીમ

Wed, June 19 2024

૯૨૫ રસીકરણ બુથ બનાવાયા: આંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ માટે ૧૮૫ મોબાઈલ ટીમ કરશે કામગીરી

રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબૂદી માટે તા.૨૩મીએ પોલિયો રવિવારના દિવસે રસીકરણ કરવામાં આવશે. જે માટે ૧૭૨૨ રસીકરણ ટીમ બનાવવામાં આવી છે. જ્યારે ૯૨૫ રસીકરણ બુથ બનાવવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબૂદી માટે તા.૨૩મીએ પાંચ વર્ષથી નીચેના બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૧૭૨૨ રસીકરણ ટીમ અને ૯૨૫ રસીકરણ બુથ બનાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૧૬૯૯૮૨ બાળકોને રસી આપવામાં આવનાર છે. આ ઉપરાંત આંતરિયાળ, વાડી વિસ્તારમાં રસીકરણ માટે ૧૮૫ મોબાઈલ ટીમ બનાવવામાં આવી છે. જ્યારે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય તેવી જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝિટ ટીમ પણ બનાવાઇ છે. રસીકરણની દરેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા વર્કર, આંગણવાડી કાર્યકર તેમજ સ્વયંસેવકો કામગીરી કરશે.

બાલ લકવા નાબૂદીના પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ પર બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય વિભગની ટીમ ગામમાં દરેક ઘરની મુલાકાત લઈને કોઈ બાળક રસીથી વંચિત રહી ગયો છે કે નહી? તેની ખાતરી કરવામાં આવશે અને જો રસીકરણમાં બાકી હશે તો સ્થળ પર જ રસી આપવામાં આવશે.

Tags:

poliosunday

Share Article

Other Articles

Previous

રાજકોટ તાલુકા પંચાયતમાં ઓબીસી,એસસીના દાખલ કાઢવાની ઝડપી કામગીરી

Next

26મીએ રાજકોટના ડેથઝોન શરતભંગ કેસની સુનાવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
3 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
4 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
4 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
4 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રિઝર્વ બેન્કે મોનિટરી પોલિસીમાં શું જાહેર કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ગેંગસ્ટર ગોલ્ડી બરાર જીવિત : કેલિફોર્નિયાની પોલીસે કરી ચોખવટ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જો હવે તમારા સાથે Online Fraud થશે તો તમને મળી શકે છે 10,000 રૂપિયા, જાણો આ યોજના વિશે
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઉત્તર પ્રદેશમાં હિટવેવ અને લુથી છેલ્લા 24 કલાકમાં 170 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર