Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મતદાર યાદીમાંથી મેહુલ રૂપાણીનું નામ ગાયબ

Tue, August 8 2023

-મને અને મારા પરિવારને બદનામ કરવા માટે કાવતરું રચાયું હોવાનો કર્યો આક્ષેપ

  • કુલપતિ ગીરીશ ભીમાણીએ આક્ષેપ ફગાવ્યા

રાજકોટ

યુનિવર્સીટીની મતદાર યાદીમાંથી મેહુલ રૂપાણીનું નામ કમી થવા મુદ્દે તેમણે વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે , મને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે.તેમણે એમ પણ કહ્યું કે મારા કાકા વિજય રૂપાણી અને મારા પરિવારને બદનામ કરવા કાવતરું રચવામાં આવ્યું છે, હું યુનિવર્સિટીનો માન્યતા પ્રાપ્ત ટીચર છું.

આ ઉપરાંત તેમણે કહ્યું, વર્ષ 2012 અને 2017માં લાયકાત અને નિયમ મુજબ ચૂંટણીમાં ઉમેદવારી કરી અને જીત્યો હતો. ડો.ગીરીશ ભીમાણી મારા ગુરુ છે, બે વાર હું ડીન રહ્યો બાદમાં મેં ડીન પદ છોડ્યું અને ગિરીશ ભીમાણી ડીન બન્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન બન્યા બાદ તેઓ કુલપતિ બન્યા છે.

આ અંગે કુલપતિ ;ગીરીશ ભીમાણીએ કહ્યું, કે મેહુલ રૂપાણીએ સેનેટની મતદાર યાદી બનાવતા સમયે ફોર્મ 16 A જમા ન કરાવતા મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું છે.

મેહુલ રૂપાણી અધ્યાપક ન હોવા છતાં પણ ડીન તરીકે કાર્યો કરતા રહ્યા હતા તેવો આક્ષેપ પણ મુકાયો છે. . જો કે, પોતાના પર લાગેલા આક્ષેપોને મેહુલ રૂપાણીએ ફગાવ્યા છે. મેહુલ રૂપાણીએ કહ્યું કે, સેનેટની ચૂંટણીમાંથી દૂર રહેવાનું હોવાથી પુરાવા આપ્યા ન હતા.

આ વિવાદ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીની પત્રકાર પરિષદ સંબોધી હતી. પૂર્વ સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણીનું મતદાર યાદીમાંથી નામ કમીને લઈને તેઓએ જણાવ્યું કે, મતદાર યાદી મામલે કાયમી અધ્યાપકો માટે 16A ફોર્મ ફરજીયાત કરવામાં આવ્યું હતું. સરકારી પગાર લેતા હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છે. મેહુલ રૂપાણીએ 16A ફોર્મ રજૂ ન કરતા મતદાર યાદીમાંથી નામ કમી થયું છે. મેહુલ રૂપાણીનું નામ આગાઉ મતદાર યાદીમાં હતું. મેહુલ રૂપાણીએ ચાલુ વર્ષે ચકાસણી દરમિયાન 16A ન આપતા ચાલુ વર્ષની મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

જોખમીરીતે વાહન ચલાવનાર અને અડચણ રૂપ રિક્ષા સહિત 28 સામે ગુના નોંધાયા

Next

તહેવારો નજીક આવતા જ સિંગતેલના ભાવમાં ભડકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે સ્મારક બનાવવા વિચારણા : મેડીકલ કોલેજની હોસ્ટેલ બીજી જગ્યાએ ફેરવાશે
4 કલાક પહેલા
હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ
4 કલાક પહેલા
ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી
4 કલાક પહેલા
જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2205 Posts

Related Posts

સાંઢિયા પૂલ પર થાંભલાએ સર્જી મોકાણ !!
રાજકોટ
2 વર્ષ પહેલા
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થીઓને વીમા વળતર ની રકમની સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ ના હસ્તે ચુકવણી
રાજકોટ
1 વર્ષ પહેલા
તિરંગા યાત્રા ભાજપનો કાર્યક્રમ નથી, બીજાના ખભે બંદૂક રાખી ફોડવાનું કામ કોંગ્રેસનું: બોઘરા
રાજકોટ
11 મહિના પહેલા
તમે અમેરિકામાં સ્થાયી થવાનું વિચારો છો? તો જાણો ક્યારે મળી શકે ગ્રીન કાર્ડ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર