Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં રામ પધાર્યા : હજારો દીવડાઓથી થઇ મહાઆરતી

Thu, January 18 2024

વિશાળ શોભાયાત્રા બાદ વિરાણી હાઇસ્કૂલમાં અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિનું લોકાર્પણ

અયોધ્યા જેવો માહોલ સર્જાયો: દરરોજ અનેકવિધ કાર્યક્રમો

રાજકોટ મધ્યે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ પંચ દિવસીય દિવ્ય મહોત્સવનો પ્રારંભ થઇ ગયો છે. આજે આ ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય શોભાયાત્રાનીકળી હતી અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રા પછી વિરાણી હાઇસ્કુલ ખાતે ઉભા કરવામાં આવેલા ‘રામ મેદાન’ ખાતે સંત ઇન્દ્રભારતી બાપુ – ગુરૂશ્રી પ્રેમભારતી બાપુ (શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ – જૂનાગઢ) ના હસ્તે પ્રતિકૃતિ સ્વરૂપ અયોધ્યા મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ભવ્ય મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. સાંજે ભવ્ય મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.


આ શોભાયાત્રામાં ૫૦૦૦ ટુ-વ્હીલર, ૨૦૦૦ ફોર વહીલ, ૧૦૦૦ સાધુ-સંતો વિવિધ ફ્લોટ્સ સાથે રાજકોટના રાજમાર્ગ પર નીકળી હતી. જે યાત્રાનું પ્રસ્થાન શાસ્ત્રી મેદાન ખાતેથી થયું હતું અને તે માલવિયા ચોક, ભુતખાના ચોક, નાગરિક બેંક ચોક, મક્કમ ચોક,સ્વામીનારાયણ બ્રીજ, આનંદ બંગલા ચોક, મવડી ચોકડી, બાપા સીતારામ ચોક, આલાપ સોસાયટી, ૮૦ ફૂટ રોડ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, ભારત નગર ચોક, મોકાજી સર્કલ, શાસ્ત્રી નગર, બીગ બજાર, કે.કે.વી.ચોક, ઇન્દિરા સર્કલ, રૈયા સર્કલ, કનૈયા ચોક, હનુમાન મઢી ચોક, આમ્રપાલી ટોકીઝ, કિસાન પરા, જીલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, હરિભાઈ હોલ પાસેથી પસાર થયા બાદ પુર્ણાહુતી ‘રામ મેદાન'(વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ) માં થઇ હતી.

રાજકોટમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ સુધી શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા પણ એક ભવ્ય મહોત્સવનું ‘રામ મેદાન’, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજન થયું છે. દિવ્ય અને ભવ્ય મહોત્સવના ભાગરૂપે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા-રામ મંદિર જેવી આબેહૂબ ૧૦૦×૬૫ ફૂટની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિની ઊંચાઈ ૩૫ ફૂટ જેટલી રાખવામાં આવી છે. જે મંદિરની પ્રતિકૃતિમાં મર્યાદાપુરુષોતમ ભગવાન શ્રીરામની ૫૧ ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મુકવામાં આવી છે. જેના દર્શન કરી રાજકોટની ધર્મપ્રેમી જનતા ધન્યતા અનુભવી શકશે.


ભવ્ય મહોત્સવમાં સહભાગી થનાર તમામ ધર્મપ્રેમીઓને શ્રીરામ જન્મભૂમિની પવિત્ર માટી અને સરયું નદીના જળથી લલાટે તિલક કરવામાં આવશે. જેના માટે શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના હોદેદારો અયોધ્યા પ્રવાસ ખેડી અયોધ્યા મંદિર મના ગર્ભગૃહની માટી અને સરયું નદીનું જળ પણ રાજકોટ લઇ આવ્યા છે.


આજે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિહ જાડેજા, દંડક મનીષભાઈ રાડિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા લીલુંબેન જાદવ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ રાજદીપસિહ જાડેજા, ઉપાધ્યક્ષ પૂજાબેન પટેલ, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, માધવભાઈ ભટ્ટ, શહેર ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, મયુરભાઈ શાહ સહિતના હોદેદારોએ વિરાણી હાઇસ્કુલની મુલાકાત લીધી હતી.

Share Article

Other Articles

Previous

અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં લાવવામાં આવી રામલલ્લાની મૂર્તિ, આજે ગભૅ ગૃહમાં સ્થાપિત કરાશે

Next

ગળું-મોઢું-આંતરડા છોલી’ નાખતા ૫૫૦૦ કિલો ચના જોર પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ખાવા- પીવાની ચીજોનું વેંચાણ કરતાં વેપારીઓ ચેતજો! ગમે ત્યારે થશે ચકાસણી, ઉત્પાદન અને સ્ટોરેજની સામગ્રી સહિતનો રેકોર્ડ રાખવો પડશે
4 કલાક પહેલા
ROKOના ફેન્સ માટે ગુડ ન્યૂઝ! મેદાનમાં ફરી દેખાશે રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી: અફઘાનિસ્તાન સીરીઝ માટે શેડ્યૂલ જાહેર
4 કલાક પહેલા
ફ્લેટમાં જબરદસ્તી…સુપરહિટ ફિલ્મ ‘મંજુમ્મેલ બોયઝ’ના ડિરેક્ટર મુશ્કેલીમાં: ચિદમ્બરમ વિરુદ્ધ યૌન શોષણનો કેસ દાખલ
5 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીથી ઉભરાયું: ધાણા, જીરું, ઘઉંની સારી આવક, ધુળેટીની રજાને લઈને વાહનોના થપ્પા લાગ્યા
5 કલાક પહેલા
Categories

નેશનલ

2945 Posts

Related Posts

દેશના ખેડૂતોને મોટો લાભ, કેન્દ્રીય કેબિનેટે શણના ટેકાના ભાવમાં પ્રતી કવીન્ટલ રૂપિયા 315નો વધારો કર્યો, નેશનલ હેલ્થ મિશન 2026 સુધી વધારવાનો નિર્ણય
Breaking
1 વર્ષ પહેલા
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરીકિસિંજરનું સો વર્ષની વયે નિધન
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ગોપી વહુના ઘરે પારણું બંધાયું : ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચારજીએ આપ્યો દીકરાને જન્મ, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વિડીયો
Entertainment
1 વર્ષ પહેલા
વાડાની જમીન પણ ખેતીની જમીન ગણાય : જસદણના બળધોઇ ગામની જમીનના કેસમાં કલેકટરનો મહત્વનો ચુકાદો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર