Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટની બેઠક ઉપર આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

Mon, April 22 2024

રાજકોટ લોકસભાની બેઠક ઉપર છેવટે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહે છે તે આજે સ્પષ્ટ થઇ જશે. આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે અને બપોરે ૩ વાગ્યા સુધી દાવેદારી પરત ખેંચી શકાય છે.

રાજકોટમાં કુલ ૧૦ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. આ દસ ઉમેદવારોમાં ભાજપના પુરુષોત્તમ રૂપાલા અને કોંગ્રેસનાં પરેશ ધાનાણી ઉપરાંત બસપાના સવસાણી ચમનભાઈ તેમ જ અપક્ષ ઉમેદવારો અમરદાસ દેસાણી, પ્રકાશભાઈ સિંધવ, ભાવેશ આચાર્ય, નયન ઝાલા, નિરલ અજાગીયા, જીજ્ઞેશ લુહાર અને ભાવેશ પીપળીયાનો સમાવેશ થાય છે.

સોમવારે બપોરે ૩ વાગ્યા સુધીમાં આ ૧૦ પૈકી જો કોઈ ઉમેદવારો દાવેદારી પાછી ખેંચી લ્યે તો ચૂંટણી જંગમાં ૧૦ ઉમેદવારો રહેશે અને તંત્રને એક જ ઈવીએમની જરૂર પડશે.

આજે રાજકોટ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પણ ચૂંટણી ચીન્ત્ર સ્પષ્ટ થઇ જશે. આજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયા પછી વહીવટી તંત્ર મતદાનની તૈયારીમાં પડી જશે અને ઉમેદવારો પોતાનો પ્રચાર વધુ ઝડપે શરૂ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે ૭મી મેએ મતદાન થવાનું છે.

Share Article

Other Articles

Previous

ચૂંટણીમાં ડિજીટલ પ્રચારની બોલબાલા

Next

રાહુલ ગાંધી, થરુર, હેમામાલિની અને અરુણ ગોવિલનું ભાવિ ઘડાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
17 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
17 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

પહેલા પફમાંથી વંદો હવે સૂપમાંથી ગરોળી….શું વડોદરામાં થાય છે લોકોના આરોગ્ય સાથે ચેડા ??
ગુજરાત
2 વર્ષ પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
નોટબૂક, ટેક્સબૂક, યુનિફોર્મ ગમે ત્યાંથી ખરીદી શકશે : રાજકોટના શાળા સંચાલકોએ કરી સ્પષ્ટતા
ગુજરાત
9 મહિના પહેલા
આવકવેરા દરોડામાં બિલ્ડરના આર્થિક વ્યવહારોની મહત્વની માહિતી મળી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર