Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પોલીસ મથકમાં જ PI-કોન્સ્ટેબલ વચ્ચે જામી પડી !

Fri, March 29 2024

તું તું મેં મેંનો અવાજ બહાર આવતાં જ સ્ટાફમાં સોપો: પસંદગીની જગ્યાએ મુકવા કોન્સ્ટેબલે ત્રણેક વખત ભલામણ' કરી છતાંમાન’ ન રહ્યું
પીઆઈએ તુંકારો' આપતાં જ સમસમી ગયેલા કોન્સ્ટેબલે વળતોતુંકારો’ આપી વટક વાળતાં પીઆઈ પણ ચોંકી ઉઠ્યા !

પોલીસને ડિસિપ્લીન ફોર્સ મતલબ કે શિસ્તનું ચુસ્ત આગ્રહી ગણવામાં આવે છે. ઉચ્ચ અધિકારી સામે જે પ્રકારે જવાનો સેલ્યુટ કરે છે તે દૃશ્ય જોઈને શિસ્તના ભારોભાર વખાણ પણ થઈ રહ્યા હોય છે. જો કે ક્યારેક ક્યારેક એવા બનાવ બની જતાં હોય છે જે ફોર્સની ડિસીપ્લીન ઉપર સવાલ ઉપસ્થિત કર્યા વગર રહેતા નથી. આવું જ કંઈક નગરની વચ્ચોવચ્ચ આવેલા એક પોલીસ મથકમાં બન્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.


ચર્ચાતી વિગતો પ્રમાણે શહેરની વચ્ચોવચ્ચ આવેલા પોલીસ મથકમાં એક કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા છે જેના દ્વારા પીઆઈને પસંદગીની જગ્યાએ પોતાને મુકવા માટે ત્રણેક વખત ભલામણ કરવામાં આવી હતી. જો કે પીઆઈ કોન્સ્ટેબલની બદલી કરવા ઈચ્છુક ન હોવાને કારણે દર વખતે ભલામણ સાંભળી લેતા હતા પરંતુ કાર્યવાહી કરતા ન્હોતા. પોતે આટઆટલી ભલામણ કરી હોવા છતાં માન' રહેતું ન હોવાથી કોન્સ્ટેબલ આ વખતે તોનિર્ણય લઈ જ લેવો છે’ તેવી ગણતરી સાથે પીઆઈની ચેમ્બરમાં ગયા હતા.

પ્રારંભે શાંતિપૂર્વક ભલામણ કરી હતી પરંતુ પીઆઈ દ્વારા ભૂલમાં ગણો તો ભૂલમાં અને જાણીજોઈને ગણો તો જાણીજોઈને કોન્સ્ટેબલને તુંકારો આપી દેવામાં આવતાં મામલો બીચક્યો હતો. આ પછી સમસમી ઉઠેલા કોન્સ્ટેબલે પણ સ્વમાન ઘવાયું હોવાનું માનીને વટક વાળતાં પીઆઈને તુંકારો આપી દેવાતાં પીઆઈ પણ હક્કાબક્કા રહી ગયા હતા. જો કે સ્થિતિનો તાગ મેળવી પીઆઈએ આગળ વધવાનું મુનાસીબ ન માની મૌન સેવી લેતાં કોન્સ્ટેબલ પણ ચેમ્બરમાંથી બહાર નીકળી જતાં મામલો બીચક્તાં સ્હેજમાં અટકી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે ચેમ્બરની અંદર પીઆઈ-કોન્સ્ટેબલ વચ્ચે તું તુંકારે વાત થયાનું અને જામી પડી હોવાનું બહાર આવતાં જ પોલીસ મથકના સ્ટાફમાં પણ સોપો પડી ગયો છે.

Share Article

Other Articles

Previous

મુંબઈ ટીમનાં બે ફાડિયાં ! રોહિત-હાર્દિક વચ્ચે `જૂથવાદ’

Next

હેરાન નહીં કરવાના બદલામાં ૧૦૦૦ની લાંચ લેનાર GISFનો સુપરવાઈઝર પકડાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
11 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
11 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
11 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
12 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

શ્રીલંકાની પોલીસે કોની ધરપકડ કરી ? વાંચો
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
નાનામવા રોડ પર ક્રિમઝેનમાંથી ૧૮ કિલો વાસી આઈસ્ક્રીમ મળ્યો
રાજકોટ
1 વર્ષ પહેલા
મમતા બેનર્જીને ઈન્દિરા ગાંધીની જેમ….યુવતીની પોસ્ટ પર થયો હંગામો, પોલીસે કરી ધરપકડ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાને દિલ્હીનું તેડું
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર