Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓને હોદાની ફાળવણી કરાઈ

Fri, March 22 2024

જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની હાજરીમાં ૧૦ હજારથી વધુ કર્મચારીઓનું પ્રથમ સ્ટાફ રેન્ડમાઈઝેશન

રાજકોટ લોકસભા બેઠક પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી કામગીરી માટે સ્ટાફની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ રેન્ડમાઈઝેશનમાં ૧૦,૫૩૬ સ્ટાફની ચૂંટણી ફરજ માટે પસંદગી કરી હોદાની ફાળવણી કરવામાં આવી હતી.

રાજકોટ નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી તથા જિલ્લાના અધિક ચૂંટણી અધિકારીએન. કે. મુછારની ઉપસ્થિતિમાં રાજકોટ લોકસભાના વિવિધ વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે કેટલા સ્ટાફની જરૂરિયાત છે, તેની સમીક્ષા કરવામાં આવી હતી.આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ચૂંટણી કામગીરી માટે જે સ્ટાફના ઓર્ડર થયેલા છે, તેઓનું પ્રથમ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું.

જેમાં આજે ૧૦,૫૩૬ સ્ટાફને વિવિધ હોદ્દાઓ ફાળવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી દિવસોમાં હજુ બે વાર સ્ટાફ રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં બીજા રેન્ડમાઈઝેશનમાં સ્ટાફને વિસ્તારોની ફાળવણી અને ત્રીજા રેન્ડમાઈઝેશનમાં બૂથની ફાળવણી કરવામાં આવશે આ બધી જ પ્રક્રિયા સોફ્ટવેર આધારિત હોય છે.

Share Article

Other Articles

Previous

અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી : ત્રણ જજની બેંચ સમક્ષ થશે તાત્કાલિક સુનાવણી

Next

વિદેશી દારૂના ધંધામાં અમેરિકા, લંડન કેનેડાના વર્ચ્યુલ નંબરનો ઉપયોગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
1 દિવસ પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
1 દિવસ પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
1 દિવસ પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

આજી- ભાદર સહીત સૌરાષ્ટ્રના 12 જળાશયો ફરી છલકાયા
ગુજરાત
1 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ટીમ, ધારાસભ્યોની ખરીદીના આરોપ અંગે નોટિસ
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ : ટાગોર રોડ ઉપર TBCના બિલ્ડરે વૃક્ષોની કત્લેઆમ કરતાં લત્તાવાસીઓમાં રોષ: પોલીસ બોલાવવી પડી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજથી કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર