કોઈ પણ ટ્યુશન વગર ધો. ૧૦માં ૯૯.૮૦ પી.આર. મેળવ્યા
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ વિદ્યા પ્રસારક મંડળના યુવા પ્રમુખ કલ્યાણકા મહેતા ગિરીશભાઈ મહેતા અને ફોરમ બેન મહેતાની પુત્રી પ્રિયાશી ધો. ૧૦ની પરીક્ષામાં 99. 80 PR (96.30%) સાથે જી.કે. ધોળકિયા સ્કૂલમાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઈ છે. પ્રિયાશી એ મેથ્સમા 100/100 માર્ક્સ મેળવ્યા છે .
કોઈ પણ પ્રકારના ટ્યુશન વગર જાત મહેનત સાથે પ્રિયાશીએ આ સફળતા મેળવી છે. પ્રિયાશીના માતા પિતા મેથ્સ અને સાયન્સના ટીચર હોવાથી તેને આ મુખ્ય વિષયોમાં માતા પિતાનું માર્ગદર્શન મળી રહેતું હતું