Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કોઈપણ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન નથી : પૂ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

Thu, August 10 2023

-જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારાયોજાયો હ્ર્દયસ્પર્શી કાર્યક્રમ
-રાજકોટમાં સ્થાપનાર ડાયાબિટીસ રિસેર્ચ સેન્ટર માટે લાખો રૂપિયા દાન ની સરવાણી વહી
-શંભુભાઇ પરસાણા, હરીશભાઈ લાખાણી, મુકેશભાઈ શેઠ, રાજુભાઈ પોબારુ, યોગેશભાઈ લાખાણી સાંસદ રામભાઈ મોકરિયા સહીત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ

જો સમાજ માટે સંત દિલ અને શ્રીમંત લોકો દિલ દ્રવ્યનો કરેલો કોઈપણ વ્યક્તિ કંગાળ કે દિન ન રહે આ વાત ગત રવિવારે શહેરના હેમુગઢવી હોલ હોલ ખાતે જુવેનાઇલ ડાયાબિટીસ ફોઉન્ડેશન (જે ડી એફ ) રાજકોટ દ્વારા યોજાયેલ ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો બાળકો માટે યોજાયેલ હ્ર્દયસ્પર્શી કાર્યક્રમ;માં સંત પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કરી હતી ભાઈશ્રીએ જણાવ્યું કે ટાઈપ -1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના પરિવારને સંધિપારો આપવો તે દરેકને ફરજ છે.

વર્તમાનમાં કોરોના બાદ હૃદયરોગ ને કારણે મુત્યુ પામનારની સંખ્યા વધી છે તેનો ઉલ્લેખ કરી પૂ. ભાઈશ્રી જણાવ્યું કે તે ચિંતા સાથે ચિંતનનો વિષય છે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો બીજા ના દર્દને જોઇ જેના દિલમાં દુઃખ ના થાય તે હાર્ટફેઇલ થયું કહેવાય સમાજના નાનામાં નાની વ્યક્તિનું દર્દ જ્યાં સુધી ન અનુભવાય ત્યાં સુધી દિલ નકામું છે. ડાયાબિટીસ ટાઈપ-1 ધરાવતા બાળકોનો ઉલ્લેખ કરી તેમને કહ્યું કે જે બાળકો દર્દ લઇ જન્મે છે. તે કઈ જાતિ, કોણ માં-બાપ કે ક્યાં પરિવાર માં જનમ્યું તે પ્રારબ્ધ અનુસાર નક્કી જ હોય છે

પોતાના વક્તવ્ય ના અંતમાં તેઓએ નિરાશાવાદી લોકોની દૂર રહેવા સાથે ,હાલમાં સમગ્ર વિશ્વમાં માનસિક રોગની સમસ્યા ત્વરિત ઝડપે વધી રહી છે તે બાબતે જણાવ્યું કે આ સમસ્યા ગંભીર છે અને તેની સામે જાગવું જરૂરી છે કથા – આધ્યાત્મિક પ્રવચન અને સત્સંગ જ આ માનસિક રોગને દૂર કરી શકે છે. પરમાત્મા પર વિશ્વાસ રાખી તે આપણી સાથે જ છે

આ પહેલા કાર્યક્રમની શરૂઆત માં પૂ. ભાઈશ્રી તેમજ મહાનુંભાવો દીપ પ્રાગટ્ય કર્યું હતું. પૂ. ભાઈશ્રી નું પુષ્પગુચ્છ તેમજ શાલઓઢાડી સન્માન સન્માન કરાયું હતું. આ પ્રસંગે સંસ્થા મુખ્ય ટ્રસ્ટી અપુલભાઈ દોશી એ મહેમાનું શાબ્દિક સ્વાગત કરી જણાવ્યું આ સંસ્થાને 19 વર્ષ થયા છે. હાલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ માંથી 1750 બાળકો નોંધાયા છે. જેમને ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગથી નિઃશુલ્ક તેમજ ટોકન દરે સારવાર અપાય છે. 500 બાળકો વિનામૂલ્યે દર મહિને સારવાર અપાઈ રહી છે આ ક્રાયક્રમ સમયેજ શંભુભાઇ પરસાણા, મનીષભાઈ માદેકા તરફથી, અગિયાર લાખ રાજુભાઈ પોબારુ તરફથી પાંચ લાખ દાન મલ્યુ હતું

વધુમાં JDFદ્વારા યોજાયેલ ટાઈપ-1 ડાયાબિટીસના કેમ્પમાં કુલ 800બાળકોએ ભાગ લીધો હતો.બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય દ્વારા બાળકોને ભોજન પ્રસાદ આપવામાં આવેલ જયારે ડો.હેમાંગભાઈ વસાવડાના સહકારથી આ કેમ્પ માટે 2દિવસ કોઈપણ જાતના ચાર્જ વસૂલ્યા વગર નાગર બોર્ડિંગ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે આભાર વિધિ અજયભાઈ લાખાણીએ કરી હતી.

આ કાર્યક્મ ને સફળ બનાવવા જે.ડી.એફ.ના અપુલભાઈ દોશી તેમજ સમગ્ર ટીમના સભ્યોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્મનું સુંદર સંચાલન હરિકૃષ્ણ પંડ્યાએ કર્યું હતું

Share Article

Other Articles

Previous

ઇકવેડોરમાં પ્રમુખ પદના ઉમેદવાર ફર્નાન્ડો વિલેસીનેસીઓની ચાલુ સભાએ ગોળી મારી હત્યા.

Next

અમદાવાદનો પરિવાર વિંટેજ કારમાં ગુજરાતથી લંડન જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
17 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
18 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

હાર્ટએટેકના બનાવમાં ચિંતાજનક વધારો !! રાજકોટમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત
રાજકોટ
1 વર્ષ પહેલા
અમદાવાદમાં ૧૨ વર્ષથી `અજેય’ છે ભારત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
પૈસા ઉછીના લેવાના બહાને ઘરમાં ઘૂસી બે માસુમ ભાઈઓની ક્રૂર હત્યા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ઇન્દોર અને ઉદયપુરને ભારતના પ્રથમ ‘વેટલેન્ડ સિટી’નો દરજ્જો મળ્યો : વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર