Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઓનર કિલિંગ: ભાજપ અગ્રણીએ પુત્રીના પ્રેમીનું અપહરણ કરી હત્યા કરી

Thu, October 19 2023

હત્યામાં સંડોવાયેલ સાત શખ્સો પોલીસ સકંજામાં,બેની શોધખો 

વોઇસ ઓફ ડે રાજકોટ

જેતપુર પંથકમાં ઓનર કિલીંગના બનાવથી સનસનાટી મચી ગઈ છે.જેતપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પુત્રી સાથે પ્રેમ સબંધ ધરાવતા મોબાઈલના ધંધાર્થી કોળી યુવાનનું કારમાં અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવતા જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ સહિત ૯ સામે હત્યા પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં સંડોવાયેલ 7 શખ્સોને પોલીસે સકંજામાં લીધા છે અન્ય બેની શોધખોળ શરૂ કરી છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય અને બન્ને ફોનમાં વાતચીત કરતાં હતા. જેની જાણ થઈ જતાં

સાગ્રીતોની મદદથી ભાજપના આગેવાને કોળી યુવાનનું કારમાં અપહરણ કર્યું હતું.

વિરપુર બસ સ્ટેશન પાસે રહેતા અને મેઈન બજારમાં કૈલાસ પાન નામની દુકાન ધરાવતાં ઉમેશ નટુભાઈ બારૈયાએ વિરપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જેતપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેશ નારણભાઈ બારૈયા, તેના સાગ્રીત નિતીન રમેશભાઈ મકવાણા, ઉમેશ ખોડાભાઈ ગોહિલ, ચંદ્રેશ ઉર્ફે ટીનો, લલિતભાઈ કંડોલીયા, ગજાનન ઉર્ફે ગજરાજ ખોડાભાઈ ગોહેલ, મયુર ઉર્ફે મેયલો પરષોતમભાઈ મેર, અલ્ફેજ ખાન સુજાત ખાન પઠાણ, વિક્રમ ઉર્ફે વિકી વિરજીભાઈ મેર અને લલિત દિનેશભાઈ રૂદ્રાત્રાનું નામ આપ્યા છે.

ઉમેશ નટુભાઈ બારૈયાનો નાનો ભાઈ હિતેશ નટુભાઈ બારૈયા જલારામનગર રોડ ઉપર આવેલ સરકારક કવાર્ટર પાસે બેઠો હતો. ત્યારે ભાજપના આગેવાન રાજેશ નારણભાઈ બારૈયા સહિતના શખ્સો ફોર વ્હીલ કાર અને બાઈકમાં ધસી આવી હિતેશનું બળજબરીથી અપહરણ કરી ગયા હતાં. પરિવારને જાણ થતાં હિતેશની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રાત્રીના હિતેશનો ફોન રિસીવ થયો હતો અને રાજુ બારૈયા એ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હિતેશ બે કલાકમાં મળી જશે. ઉપાધી કરતાં નહીં આજે મારી માનતા પુરી થઈ જશે. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં હિતેશના  મોટાબાપુ કેશવભાઈ બારૈયાને હિતેશને મારી પાળ વાડીએ આવી ને લઈ તેમ ફોન આવતા પરિવારજનો રાજુ બારૈયાની વાડીએ દોડી ગયા હતાં.જ્યાં હિતેશ લોહી લોહાણ હાલતમાં મળ્યો હતો. પુછપરછ કરતાં હિતેનનું અપહરણ કર્યા બાદ થોરાળા ગામે નિતીન મકવાણાની વાડીએ લઈ જઈ હાથ પગ ભાંગી નાખ્યાનું તેણે જણાવ્યું હતું. બાદમાં પરિવારજનો હિતેશને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતાં હતાં ત્યારે રસ્તામાં જ તેનું મૃત્યુ નિપજ્યું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે વિરપુર પોલીસે ઉમેશ નટુભાઈ બારૈયાની ફરિયાદને આધારે ગુનો નોંધી સાત શખ્સોને સકજામાં લીધા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટ એટેકથી ત્રણ યુવાનો સહિત ચારના મોત

Next

સિવિલ કોર્ટ માંથી રાઉન્ડ સીલની ચોરી કરનાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
22 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
23 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
23 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
23 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

અયોધ્યા રામમંદિર : 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને સિક્યુરિટી બંદોબસ્ત તૈનાત કરાયો..જુઓ વિડિયો
ધાર્મિક
2 વર્ષ પહેલા
પહેલગામના આતંકી હુમલા અંગે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું, આ હુમલામાં અમારો કોઈ હાથ નથી, અમે દરેક પ્રકારના આતંકવાદને નકારીએ છીએ
Breaking
10 મહિના પહેલા
ટેરિફ ઘટાડવા અંગે કોઈ નિર્ણય નથી લેવાયો : ભારત સરકારની સાફ વાત
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
રાજકોટ જિલ્લાના 42 હજાર ગરીબોનું રૂપિયા 120 કરોડના ખર્ચે થશે કલ્યાણ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર