Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આજથી પરેશ ધાનાણીનો પણ રાજકોટમાં જ મુકામ: બે દિ’માં ૧૭ મંદિર-દરગાહ ફરશે

Tue, April 16 2024


આજે ખોડલધામ-કાગવડ, જલારામ મંદિર-વીરપુર, રામનાથ મહાદેવ, આશાપુરા માતાજી મંદિર, વાંકાનેર ઉર્ષમાં હાજરી ઉપરાંત ગેબનશાહ પીર દરગાહ સહિતની લેશે મુલાકાત

કાલે રામમંદિર-પોપટપરા, ઝુલેલાલ મંદીર, ચારબાઈ મંદિર-થોરાળાનાં કરશે દર્શન: પડધરી-ટંકારામાં પણ અનેક કાર્યક્રમો: ગુરૂવારે ઉમેદવારી નોંધાવશે


રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે લડાયક નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ટિકિટ મળતાં જ પરેશ ધાનાણી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. હવેથી તેમનો રાજકોટમાં જ મુકામ રહેશે અને એક પછી એક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે. ખાસ કરીને આજથી બે દિવસમાં ધાનાણી ૧૭ મંદિર-દરગાહની મુલાકાત લેનાર હોવાનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
ધાનાણી આજે બપોરે ૩ વાગ્યાથી રાજકોટ બેઠક માટે પ્રચારના શ્રીગણેશ કરશે. સૌથી પહેલાં તેઓ કાગવડ ખાતે ખોડલધામ મંદિરની મુલાકાત લેશે. આ પછી જલારામ મંદિર-વીરપુર, રામનાથ મહાદેવ-રામનાથપરા, આશાપુરા માતાજી મંદિર-પેલેસ રોડ, વિશ્વકર્માજી મંદિર, વાંકાનેર ઉર્ષમાં હાજરી, વાંકાનેરના વેલનાથ બાપુ, માંધાતા બાપુ મંદિર, કૂવાડવા રોડ પર રણછોડદાસ બાપુ આશ્રમ, જંકશન પ્લોટમાં ગેબનશાહ પીર દરગાહની મુલાકાત લીધા બાદ રાત્રે ૯:૩૦ વાગ્યે હોસ્પિટલ ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર ફુલહાર કરશે. ત્યારબાદ રાજેશ્રી ટોકીઝ પાસે શ્રી બાલાજી મંદિર અને ત્યાંથી ભૂપેન્દ્ર રોડ પર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં જશે જે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાત્રે ૧૦:૪૫ વાગ્યે ચોટીલા દર્શનાર્થે રવાના થશે.
જ્યારે આવતીકાલે સવારે ૮ વાગ્યે તેઓ પોપટપરા ખાતે શ્રી રામ મંદિર, ઝુલેલાલનગરમાં શ્રી ઝુલેલાલ મંદિર, દરબાર ગઢના શ્રી રાણીમા રુડીમા મંદિરની મુલાકાત લીધા બાદ કડિયા નવ લાઈનમાં આવેલા ક.બા.ગાંધીના ડેલાની મુલાકાતે જશે. આ દિવસે પણ તેઓ અનેક કાર્યક્રમમાં હાજરી આપશે.

Share Article

Other Articles

Previous

ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ 12.39 કલાકના વિજય મુહૂર્તને બદલે સવારે 11.21 કલાકે ઉમેદવારી નોંધાવી

Next

જાણો આજનું રાશિફળ | 16-04-2024

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
47 સેકન્ડ પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
24 મિનિટutes પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
45 મિનિટutes પહેલા
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
1 કલાક પહેલા
Categories

નેશનલ

2279 Posts

Related Posts

લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ : પરિવારે 10,000 કરોડનું દાન કર્યું, આ કાર્યોમાં પૈસા ખર્ચ કરવામાં આવશે
Entertainment
5 મહિના પહેલા
ભકિનગર સ્ટેશન પ્લોટમાં ગાદલના ગોડાઉનમાં યુવકને સાથી કર્મીએ ધારદાર હથિયાર ઝીંકયું
ક્રાઇમ
8 મહિના પહેલા
પોરબંદરના દરિયામાં કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ : એક ક્રૂ મેમ્બરને બચાવી લેવાયો, ત્રણની શોધખોળ
ગુજરાત
11 મહિના પહેલા
બ્રોન્ઝ મેડલ વિજેતા અમન સેહરાવતે 10 કલાકમાં ઘટાડ્યું 4.6 કિલો વજન…. ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સૌથી યુવા ભારતીય બન્યો
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર