Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

‘આ PM મોદી છે’ સામસામા બે ફોટા શેર કરી કોંગ્રેસના આકરા પ્રહારો

Thu, September 14 2023

જી20ની ભવ્ય સફળતા બદલ ભાજપ મુખ્યાલયમાં કરાયેલી ઉજવણી પર ઈન્ડીયા ગઠબંધને આકરા સવાલ ઉઠાવ્યાં

વિપક્ષી ગઠબંધન I.N.D.I.A (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ અલાયન્સ)એ ગુરુવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં હતા. તેણે પૂછ્યું કે જે દિવસે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનોની શહાદત થઈ તે જ દિવસે જી-20ની સફળતાનો જશ્ન ભાજપ મુખ્યાલયમાં કેમ મનાવાયો, શું તેને 1-2 દિવસ નહોતો ટાળી શકાતો.

શું બોલ્યાં પવન ખેરા
કોંગ્રેસના મીડિયા વિભાગના વડા પવન ખેરાએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “એક સમયે જ્યારે સરહદ પર આપણી સેનાના ત્રણ અધિકારીઓની શહાદતના દુ:ખદ સમાચાર આવી રહ્યા હતા, ત્યારે ભાજપના મુખ્યાલયમાં બાદશાહ માટે ઉત્સવનો માહોલ હતો. ગમે તે થાય, પણ વડા પ્રધાન તેમની વાહવાહી લેવાની કોઈ તક જતી ન કરી શકે.

આરજેડી અને શિવસેના નેતાએ પણ કર્યાં પ્રહાર
આરજેડીના વરિષ્ઠ નેતા મનોજ ઝાએ કહ્યું, “ગઈકાલે જ્યારે અમારા સૈનિકો શહીદ થઈ રહ્યા હતા, ત્યારે અમે જોયું કે ભાજપના મુખ્યાલયમાં ઉજવણી થઈ રહી હતી, ત્યાં લાલ ગુલાબની ઉજવણી કરવામાં આવી હતી. આપણે બધાએ તે દ્રશ્યો જોયા. “મારા દેશના વડા પ્રધાન અને તેમની પાર્ટી ઉજવણી કરી રહ્યા હતા જ્યારે એક 29 દિવસના બાળકે તેના પિતાને ગુમાવ્યા હતા.

ભાજપનો મુખ્યાલય જશ્ન કેમ આવ્યો વિપક્ષના નિશાને
હકીકતમાં બુધવારે સાંજે પીએમ મોદી પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (સીઇસી)ની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત દ્વારા આયોજિત જી20ની ભવ્ય સફળતા બદલ ભાજપ મુખ્યાલયમાં તેની ઉજવણી ગોઠવાઈ હતી અને તેથી આ પ્રસંગે પીએમ મોદી ત્યાં પહોંચ્યાં હતા. ભાજપના હેડક્વાર્ટર પહોંચીને ત્યાં હાજર મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓએ વડાપ્રધાન પર પુષ્પવર્ષા કરી મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

Share Article

Other Articles

Previous

અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ તો એફબીઆઈને તાળું મારીશ

Next

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલ અને સંજયસિંહને ઝટકો, સમન્સ રદ કરવાની માંગ કોર્ટે ફગાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રિવૉલ્ટ મોટર્સે પેશ કરી ઈ બાઇક,” સ્ટીલથ બ્લેક આર વી -400 ‘
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
રૂપિયા 2 લાખના કરજ બાદ રૂપિયા 93 લાખ ચૂકવ્યા છતાં ઉઘરાણી ચાલુ રાખી અને વ્યાજખોરોને રૂપિયા નહીં મળતા પટણામાં મહિલાની ગોળી મારી હત્યા
Breaking
2 વર્ષ પહેલા
હેપ્પી ન્યુયર… ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા કરાયું વર્ષ 2025નું સ્વાગત : આતશબાજી સાથે ભવ્ય ઉજવણી શરૂ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર