Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

370 કલમ નાબૂદી વિરુદ્ધધની અરજીઓ પર ચુકાદો અનામત રાખતી સુપ્રીમ કોર્ટ

Tue, September 5 2023

આજે 16 દિવસ બાદ સુનાવણીની પ્રક્રિયા પૂરી થઈ

જમ્મુ -કાશ્મીરમાં કલમ-370 હટાવવાના પગલાંનો વિરોધ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી પૂર્ણ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારતી અરજીઓ પર છેલ્લા ઘણા દિવસોથી સુનાવણી ચાલી રહી હતી.

સુપ્રીમ કોર્ટે આજે જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપનાર બંધારણનો કલમ-370ના નાબૂદી ને પડકારતી અરજીઓની બેચ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે 16 દિવસની મેરેથોન સુનાવણી બાદ પોતાનો આદેશ અનામત રાખ્યો હતો.

ઓગસ્ટથી ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતની બેંચે કલમ-370 નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના 2019ના નિર્ણયને પડકારતી અરજીઓની પર સુનાવણી કરી હતી.

ભારતના બંધારણના ભાગ –21માં કલમ 370નો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ કલમમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, જમ્મુ અને કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
વિશેષ રાજ્યનો દરજ્જો હતો, જેના કારણે જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર પોતાના માટે અલગથી કાયદાઓ બનાવી શકતી અને ભારત સરકારે બનાવેલા કાયદાઓ પોતાના રાજ્યમા લાગુ ન કરવાની પણ સત્તા ધરાવતી હતી. જોકે હાલ, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવી દેવાઈ છે અને જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવેલો છે.

Share Article

Other Articles

Previous

તમારા મંદિરોમાં દેવી-દેવતાઓ ન જોઈએ..: સાધુ સમજે ધોકો પછાડ્યો

Next

મોટાં સપના લઈને મુંબઈ આવેલી 23 વર્ષીય એરહોસ્ટેસની હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આ મહિને રેશનકાર્ડ ધારકોને ખાંડ-દાળ મળે તો મળે !! પુરવઠા વિભાગે સસ્તા અનાજના દુકાનદારોની ફાળવણીમાં 50 % કાપ મુક્યો
ગુજરાત
1 વર્ષ પહેલા
રવિવારે સાંજે અયોધ્યા પહોંચશે મોરારીબાપુ : 24 ફેબ્રુઆરીથી કરશે રામકથા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સલમાનને માફી આપી શકાય છે તેવું કોણે કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિયાણાના કુરુક્ષેત્રમાં ચાલી રહેલા મહાયજ્ઞ દરમિયાન અચાનક ગોળીબાર થતા કેટલાક લોકો ઘાયલ, પોલીસ પહોંચી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર