Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

સ્વાતંત્ર્ય પર્વ પર થઈ શકે છે આત્મઘાતી હુમલો : વિસ્ફોટકોનો મોટો જથ્થો ઉતર્યાની માહિતી બાદ હાઈ એલર્ટ

Wed, August 14 2024

  • સ્વાતંત્ર્ય પર્વ પર દિલ્હી,પંજાબમા આત્મઘાતી હુમલો થવાની ચેતવણી
  • કઠુઆમાં બે સંદિગ્ધ શખ્સો દેખાયા બાદ હાઇ એલર્ટ

15 મી ઓગસ્ટ અને તેની આસપાસના દિવસોમાં દિલ્હી અને પંજાબમાં મોટો આત્મઘાતી હુમલો થવાની ચેતવણી આપવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર મોટી માત્રામાં હથિયારો સાથે કઠુઆમાં બે અજાણ્યા શખ્સોની હિલચલ અંગે માહિતી મળ્યા બાદ જાસુસી સંસ્થા દ્વારા હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું.આ બે શખસો પઠાણકોટ તરફ આગળ વધ્યા હોવાની સંભાવના પણ ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં દર્શાવવામાં આવી હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું હતું.

સુરક્ષા તંત્રો આ ચેતવણીને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છે.એવું માનવામાં આવે છે કે વિસ્ફોટકો અને આઈઇડી નો મોટો જથ્થો તા.1 જૂનના રોજ જમમું શહેરમાં ઉતારવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ પોલીસ અને મીલીટરીના થાણાઓ,વાહનો, મોટા નેતાઓ અને અગત્યના અન્ય સ્થળોને નિશાન બનાવવા માટે થઈ શકે છે.

ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિના દરમિયાન જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાઓ પાકિસ્તાન પ્રેરિત આતંકી જૂથોની સક્રિયતા નિર્દિષ્ટ કરે છે.15 મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વને લઈને અતિ ચુસ્ત બંદોબસ્ત ને કારણે કદાચ એ દિવસે હુમલા ન થાય તો તેની આસપાસના દિવસોમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થતા હોય એવા સ્થળો નિશાન બની શકે છે એવી સંભાવના દર્શાવવામાં આવી છે.

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી જૂથો, પંજાબમાં કાર્યરત માફિયા ગેંગો અને કટ્ટરવાદીઓ સ્વાતંત્ર્ય પર્વ ને લોહિયાળ બનાવવા કારસો રચી રહ્યા હોવાની ચેતવણી ને પગલે દિલ્હી અને પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે આ અગાઉના ઇન્ટેલિજન્સ રિપોર્ટમાં રાજધાની દિલ્હીમાં 15 મી ઓગસ્ટે આતંકી હુમલો થવાની ચેતવણી આપવામાં આવી હતી જેમાં લાલ કિલ્લા ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજવામાં આવતો ‘ એટ હોમ રિસેપ્શન ‘ કાર્યક્રમ પણ આતંકીઓના નિશાના પર હોવાની શક્યતા દર્શાવવામાં આવી હતી.

Tags:

attackindependence dayPakistanterrorists attack

Share Article

Other Articles

Previous

આરોગ્ય વીમા પ્રીમિયમમાં શું રાહત મળી શકે છે ? વાંચો

Next

દેશ છોડ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન : બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને હજારો શહીદોનું અપમાન થયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
મુખ્યમંત્રી ભગવંત માન જે હોસ્પિટલમાં દાખલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી: સ્કૂલોને પણ ધમકીભર્યો ઇ-મેલ
25 મિનિટutes પહેલા
બાંગ્લાદેશમાં તારીક રહેમાન આજે વડાપ્રધાન પદે શપથ લેશે, લોકસભાના સ્પીકર ઓમ બિરલા હાજરી આપશે
59 મિનિટutes પહેલા
આજે મુંબઈમાં વડાપ્રધાન મોદી અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા, સંરક્ષણ ક્ષેત્રે મોટી ડીલ થઈ શકે
1 કલાક પહેલા
અમેરિકામાં આઈસ હોકી મેચ દરમિયાન બેફામ ગોળીબારમાં 3ના મોત,અન્ય 3 ગંભીર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2900 Posts

Related Posts

રાજકોટ બેઠક પર ભાજપના પરસોતમ રૂપાલા 4,84,260 મતની લીડથી જીત્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
બ્રેકિંગ ન્યૂઝ
6 દિવસ પહેલા
સવા મહિનાથી પોલીસને ‘મામું’ બનાવતો કુખ્યાત ‘ભાણુ’ પકડાયો !
ક્રાઇમ
11 મહિના પહેલા
ગુજરાતની સૌપ્રથમ BSL-3 લેબોરેટરીનું એઈમ્સમાં કામ શરૂ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર