Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

લે બોલો !! ઉત્તરવહીમાં ‘જય શ્રીરામ’ અને ફિલ્મી ગીતો લખનાર છાત્રો પાસ

Sat, April 27 2024

ઉત્તર પ્રદેશમાં જાનુપર ખાતે આવેલી રાજ્ય સરકાર સંચાલિત વીર બહાદુર સિંઘ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં જય શ્રી રામ ,ધાર્મિક સૂત્રો,ક્રિકેટરોના નામ અને હિન્દી ફિલ્મી ગીતો લખનાર વિદ્યાર્થીઓને પૈસા લઈને પાસ કરી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
એક આરટીઆઇ ના અનુસંધાને થયેલી તપાસમાં આ ભાંડો ફૂટ્યો હતો.

કેટલીક ઉત્તરવહીઓની પુનઃ ચકાસણીમાં નાપાસ થવાને લાયક વિદ્યાર્થીઓને પણ વધુ માર્કસ સાથે પાસ કરી દેવામાં આવ્યા હતા. દિવ્યાનુંસિંઘ નામના વિદ્યાર્થી નેતાએ શૂન્ય માર્કસ પણ ન મળે તેવા વિદ્યાર્થીઓને 60 ટકા માર્ક આપી દેવાયા હોવાની વડાપ્રધાન, મુખ્યમંત્રી,ગવર્નર તથા વાઈસ ચાન્સેલરને ફરિયાદ કર્યા બાદ ગવર્નરે તપાસ કરવા માટે વાઇસ ચાન્સેલરને સૂચના આપી હતી. તેના અનુસંધાને નીમવામાં આવેલી તપાસ સમિતિએ કૌભાંડ થયાનું સ્વીકાર્યું હતું. બાદમાં બે પ્રોફેસરોને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

Tags:

CricketersJai Shree Ram’Professors SuspendedUP StudentsUP Students Pass

Share Article

Other Articles

Previous

અમેરિકામાં ભયંકર અકસ્માત : ત્રણ પટેલ મહિલાના કરુણ મોત

Next

રેલવે મંત્રીને મળી અનેક સુવિધાઓ આપવા બદલ આભાર માનતા રાજુભાઈ ધ્રુવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
15 મિનિટutes પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
16 મિનિટutes પહેલા
Explainer: ઇઝરાયલ અને અમેરિકાએ શા માટે ઈરાન પર કર્યો મોટો હુમલો? યમન અને લેબનોન ઈરાનની તરફેણમાં,જાણો સૌથી મોટું કારણ
24 મિનિટutes પહેલા
અમેરિકા-ઇઝરાયલનો ઇરાન પર હુમલો: 70 મિસાઇલો છોડી ઇરાને આપ્યો વળતો જવાબ, ઇઝરાયેલે એર સ્પેસ બંધ કર્યું, બધી ફ્લાઇટ્સ રદ,ઇમરજન્સી જાહેર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું, મારી પાસે લોકસભાની ચૂંટણી લડવા માટેના રૂપિયા નથી
Breaking
2 વર્ષ પહેલા
પાયલ ગોટીનું `સરઘસ’ કાયદેસર કે ગેરકાયદેસર ? SMC તપાસ કરશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આગામી દિવસોમાં OTT પર આવી રહી છે ધમાકેદાર ફિલ્મો અને વેબ સીરીઝ, જુઓ લીસ્ટ
Entertainment
2 વર્ષ પહેલા
મોટી ટાંકી ચોકથી સ્વામી વિવેકાનંદ પુતળા સુધીના રસ્તે ફૂટપાથ નામશેષ !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર