Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

દિલ્હીમાં એર પોલ્યુશન વધુ ગંભીર થતાં આ તારીખ સુધી શાળાઓ બંધ

Sun, November 5 2023

શાળાઓને ધોરણ 6 થી 12 સુધીના ઓનલાઈન વર્ગોમાં શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો

દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારે પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, શાળાઓને ધોરણ 6 થી 12 સુધીના ઑનલાઇન વર્ગોમાં શિફ્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

દિલ્હી સરકારમાં શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું ઉચ્ચ સ્તર આરોગ્યની દ્રષ્ટિએ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને તે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે 10 નવેમ્બર 2023 સુધી દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આવતા સપ્તાહ સુધી હજું દિલ્હીમાં લોકોને પ્રદૂષણથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીના શાદીપુર વિસ્તારમાં લોકોને સૌથી વધુ પ્રદૂષણનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં હવાની ગુણવત્તાનું સ્તર છેલ્લા ત્રણ દિવસથી ગંભીર શ્રેણીમાં છે. દિલ્હીના આરકે પુરમમાં AQI 489, દ્વારકા સેક્ટર 8માં 486, ઓખલા ફેઝ ટુમાં 484, પટપરગંજમાં 464, IGI એરપોર્ટ (T3)ની આસપાસ 480, બવાનામાં 479, મુંડકામાં 474, નજફગઢમાં 472 હતો. દિલ્હીના અન્ય વિસ્તારોમાં AQI સ્તર વધુ કે ઓછું સમાન છે.દિલ્હીના ઈન્ડિયા ગેટ વિસ્તારમાં પ્રદૂષણની સ્થિતિ પણ ગંભીર છે.

Share Article

Other Articles

Previous

વિશ્વના પ્રથમ 10 પ્રદૂષિત શહેરોમાંથી ભારતના કયા શહેર છે તે વાંચો

Next

કેનેડા પુરાવા કેમ નથી આપતું? ભારતના રાજદૂત નો સવાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
1 દિવસ પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

નેશનલ સિક્યુરિટી એડવાઈઝર તરીકે ચીનના હાડોહાડ વિરોધી માઈક વોલ્ટઝની નિમણુક
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
17 વર્ષ બાદ રોહિતસેનાએ ભારતને અપાવ્યો વર્લ્ડકપ: ટી-20 વર્લ્ડ કપમાં આફ્રિકા સામે ભારતનો શાનદાર વિજય
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
9 નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે ત્યાં BJP હાલમાં પ્રમુખની નિમણુંક નહીં કરે… નવા પ્રદેશ પ્રમુખ નિર્ણય કરશે
Breaking
1 વર્ષ પહેલા
શાકમાર્કેટમાં વજનકાંટામાં ગોલમાલ : રાજકોટમાં ખોટા વજનકાંટાનો ધંધો કરતી પેઢી ઝડપાઈ, વાંચો સમગ્ર ઘટના
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર