Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

વડાપ્રધાન મોદીએ નામાંકન પહેલા મા ગંગાની આરતી કરી આશીર્વાદ મેળવ્યા

Tue, May 14 2024


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી પત્ર ભરશે. નોમિનેશન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પહોંચીને પ્રાર્થના કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ વર્ષ 2014 અને 2019માં વારાણસી લોકસભા સીટ પરથી લોકસભા ચૂંટણી જીતી હતી અને આ વખતે તેઓ ત્રીજી વખત અહીંથી ચૂંટણી લડવાના છે. લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ વારાણસીમાં 1 જૂને મતદાન થશે.

PM મોદી પુષ્ય નક્ષત્રમાં ઉમેદવારી પત્ર ભરશે

ગંગા સપ્તમીના અવસરે દશાશ્વમેધ ઘાટ પર માતા ગંગાની પૂજા કર્યા બાદ પીએમ મોદી ક્રુઝમાં બેસીને નમો ઘાટ પહોંચ્યા હતા. ત્યાંથી રોડ માર્ગે કાલ ભૈરવ મંદિર જવા નીકળ્યા. PM ગંગા સપ્તમી સાથે પુષ્ય નક્ષત્રમાં ઉમેદવારી પત્ર ભરશે.

PM મોદીના નામાંકન (વારાણસી લોકસભા સીટ નોમિનેશન) સમયે તેમની સાથે 18 થી વધુ કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. PM મોદીએ સોમવારે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ કર્યા બાદ રોડ શો પણ કર્યો હતો. આ છ કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન લોકોએ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ અઢી કલાક સુધી ચાલેલા લગભગ છ કિલોમીટર લાંબા રોડ શોના સમાપન બાદ પીએમ મોદી કાશી વિશ્વનાથ ધામ મંદિર પહોંચ્યા હતા.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ નોમિનેશનમાં સામેલ થાય તેવી શક્યતા છે. એનડીએના મુખ્ય ઘટક, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી, એલજેપીના વડા ચિરાગ પાસવાન, અપના દળ એસના પ્રમુખ અનુપ્રિયા પટેલ, સુભાસપ પ્રમુખ ઓમપ્રકાશ રાજભર અને નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય નિષાદ વગેરે હાજર રહેશે.

Tags:

ELECTIONloksabhaloksabha electionpm modiVARANSI

Share Article

Other Articles

Previous

PM મોદીએ વારાણસીમાં ઉમેદવારી નોંધાવી, જુઓ વિડીયો

Next

મુંબઈ : ઘાટકોપરમાં હોર્ડિંગ ધરાશાયી થતા 14નાં મોત, 70થી વધુ ઈજાગ્રસ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
15 મિનિટutes પહેલા
આવતીકાલે શિક્ષણનાં પ્રશ્ને ગાંધીનગરમાં બેઠક: કર્મચારીઓ પર થતા હુમલા,પ્રિ-સ્કૂલોની નોંધણી સહિતના 33 મુદ્દાઓ ઉપર થશે ચર્ચા
27 મિનિટutes પહેલા
રાજકોટમાં ખેતીની જમીન ઉપર પાર્ટી પ્લોટ બનાવનાર 3 આસામીઓ સામે કડક કાર્યવાહી : ગ્રીનએપલ પાર્ટી પ્લૉટને રૂ.22.32 લાખનો દંડ
52 મિનિટutes પહેલા
રાજકોટ સિટી-રૂરલના બુટલેગરો વચ્ચે ગેંગવોર ! પોલીસની મીઠી નજર કે અજાણ? જાણો શું છે સમગ્ર મામલો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

મગની દાળ ખાવા થી પાચનક્રિયા સુધારવાની સાથે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરે છે
હેલ્થ
2 વર્ષ પહેલા
PM મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત : અસરગ્રસ્તો સાથે કરી વાતચીત
નેશનલ
12 મહિના પહેલા
શામળાજી મંદિરમાં અદ્ભુત લાઈટ-સાઉન્ડ શો, લેસર લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું મંદિર
ગુજરાત
12 મહિના પહેલા
ભારતની વધુ એક સિદ્ધિ, મોબાઈલ ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યું
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર