Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભારત મંડપમની બહાર વર્ષાને પગલે ચારેકોર પાણી ભરાયા

Sun, September 10 2023

વિપક્ષનો સરકાર પર પ્રહાર, વિકાસ થોડાક વરસાદમાં તરતો દેખાયો

રાજધાની દિલ્હીમાં જી-20 સમિટ ચાલી રહી હતી . વિશ્વના તમામ મહેમાનો અને રાજનેતાઓનો જમાવડો ત્યાં લાગ્યો હતો . એવામાં દિલ્હી અને તેના કેટલાક આસપાસના વિસ્તારોમાં રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે જી-20 સમિટ સ્થળ એટલે કે પ્રગતિ મેદાનના ભારત મંડપમની બહાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

જોકે, જી-20 સમિટ વચ્ચે આ રીતની પરિસ્થિતિ સર્જાવીએ કોઈ સામાન્ય વાત નથી. આ મામલે વિરોધ પક્ષે સરકાર પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક કોંગ્રેસી નેતાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, સરકારની પોલ ઉઘાડી પડી ગઈ છે. સરકારે પ્રગતિ મેદાનના ભારત મંડપમને બનવા પાછળ કરોડોનો ખર્ચો કર્યો હતો. પરંતુ દિલ્હીમાં પડેલા એક વરસાદથી ત્યાં જળબંબાકારની સ્થિતિ હતી.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ પણ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો શેર કર્યો હતો. તેમણે સરકારને ઘેરતા લખ્યું હતુ કે, આજે, 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારત મંડપમમાં વિકાસ સહેજ વરસાદમાં પણ તરતો જોવા મળે છે. હું ભગવાનને પ્રાર્થના કરીશે કે વધુ વરસાદ ન પડે અને જી20 કોન્ફરન્સ સલામત રીતે પૂર્ણ થઇ જાય. મોદી સરકારે ગરીબોને ‘પડદા’થી ઢાંકી દીધા છે, પરંતુ દેખાદેખી વચ્ચે તે તેની કરતુતને છુપાવી ન શકી.

Share Article

Other Articles

Previous

રશિયાએ ઘોષણાપત્રને સંતુલિત ગણાવ્યું છેલ્લી ઘડી સુધી મથામણ ચાલ્યા બાદ અંતે સમાધાન

Next

બાઈડનની સુરક્ષામાં ભૂલ થઈ અને મામલો થાળે પડી ગયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
4 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
4 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
4 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

મશીન આપણા બાપનું જ છે… અહી ચૂંટણી સમયે ભાજપ નેતાના પુત્રએ બોગસ વોટીંગ કરાવ્યું
ગુજરાત
2 વર્ષ પહેલા
 યુટ્યુબ પરથી માહિતી મેળવીને પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, જાણો કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હિમાચલ પ્રદેશમાં વરસાદે કહેર મચાવ્યો, રૂપિયા 1000 કરોડનું નુકસાન, અત્યાર સુધીમાં મૃત્યુ આંક 106 ઉપર પહોંચ્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતની સફળ એર સ્ટ્રાઈક બાદ લાહોર અને સિયાલકોળના એરપોર્ટ 48 કલાક માટે પાકિસ્તાને કર્યા બંધ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર