Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

7મી સપ્ટેમ્બરે કોંગ્રેસ દેશભરમાં યાત્રા કાઢશે

Sun, September 3 2023

ભારત જોડો યાત્રાની વર્ષગાંઠ નિમિત્તે આયોજન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ને 7 મી સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થવાનું છે ત્યારે આ પ્રસંગે કોંગ્રેસે દેશના તમામ જિલ્લાઓમાં ભારત જોડો યાત્રા યોજવાની જાહેરાત કરી છે.
પક્ષે ઘણી જગ્યાઓ પર આયોજન કરવાની પણ યોજના બનાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ યાત્રા કેટલી લાંબી યોજાશે, તેની રૂપરેખા અને અન્ય માહિતી ટૂંક સમયમાં જિલ્લા કોંગ્રેસ કમિટીઓને મોકલવામાં આવશે.

રાહુલ ગાંધીએ ગત વર્ષે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા 145 દિવસ સુધી યોજાયી હતી, જેમાં 4000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરાઈ હતી. જ્યારે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 30 જાન્યુઆરીએ યાત્રાનું સમાપન કરાયું હતું. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ 12 જનસભાઓમાં સંબોધન કર્યું હતું. ઉપરાંત 100થી વધુ બેઠકો અને 13 પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાહુલે ચાલતા ચાલતા 275થી વધુ ચર્ચાઓમાં ભાગ લીધો તેમજ કેટલાક સ્થળોએ થોભીને 100થી વધુ ચર્ચાઓ કરી..

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાયેલી ‘ભારત જોડો યાત્રા’ 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી, જેમાં કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, પંજાબ અને જમ્મુ-કાશ્મીર સામેલ છે.

મહારાષ્ટ્રના પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ નાના પટોલેએ 8મી ઓગસ્ટે કહ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાતથી મેઘાલય સુધીની પદયાત્રા કરશે… જોકે તેમણે યાત્રાની તારીખ જાહેર કરી ન હતી… પટોલેએ કહ્યું હતું કે, આ દરમિયાન પક્ષના મહારાષ્ટ્ર એકમના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ રાજ્યમાં પદયાત્રા નિકાળશે… રાહુલ ગાંધીની પશ્ચિમથી પૂર્વ સુધીની ભારત જોડો યાત્રાની શરૂઆત ગુજરાતથી થશે અને પૂર્વ તરફ આગળ વધશે. આ દરમિયાન જે પણ રાજ્યો વચ્ચે આવશે તેને આ યાત્રામાં આવરી લેવામાં આવશે. જેમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ કરવામાં આવશે. યાત્રા અંતે પૂર્વના રાજ્ય મેઘાલય સુધી જશે. જોકે લોકસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. એવામાં રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા આ વર્ષે જ શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. યાત્રા ક્યા મહિનામાં શરૂ થશે તે અંગે સત્તાવાર રીતે કોઇ જ જાહેરાત હજુ સુધી કોંગ્રેસ તરફથી કરાઈ નથી.

Share Article

Other Articles

Previous

ભંગડાના અપહ્યત બાળકને ઢસાથી મુક્ત કરાવી ચારને ઝડપી લેવાયા

Next

સમાધાન : વિવાદ બાદ એક મંચ પર જોવા મળ્યા મેયર,ધારાસભ્ય અને સાંસદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ફ્લેટ પર લોન લીધી’ને વેચાણ પણ કર્યું: વ્હોરા ગૃહિણી સાથે ૩૭ લાખની છેતરપિંડી
ક્રાઇમ
4 મહિના પહેલા
રાજ્યની શાળાઓમાં આ તારીખથી 35 દિવસનું ઉનાળું વેકેશન, જુઓ ક્યારે શરૂ થશે શિક્ષણ કાર્ય
ગુજરાત
3 મહિના પહેલા
અંબાણી પરિવારના ઘરે આવ્યો રૂડો અવસર…14 જુલાઈ સુધી ચાલશે વેડિંગ ફંક્શન, વાંચો લગ્ન સમારોહનું શેડ્યૂલ
Entertainment
11 મહિના પહેલા
મોદી રાજકોટ એરપોર્ટ પર ૯૦ સેક્નડ રોકાયા: માત્ર હાથ મીલાવી રવાના
રાજકોટ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર