Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

આ ત્રણ રાજ્યોની 130 લોકસભા બેઠકોમાંથી 78 પર હારી રહ્યું છે NDA, ચોંકાવી દેશે સર્વે

Fri, August 25 2023

લોકસભા ચૂંટણી 2024માં એનડીએ અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચેનો મુકાબલો ખૂબ જ રસપ્રદ બનવા જઈ રહ્યો છે. સામાન્ય લોકો પણ રાહ જોઈ રહ્યા છે. દરમિયાન ઈન્ડિયા ટુડે સી-વોટર દ્વારા એક સર્વે સામે આવ્યો છે, જે 15 જુલાઈથી 14 ઓગસ્ટની વચ્ચે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર આ ત્રણ મોટા રાજ્યોમાં એનડીએ પર ઈન્ડિયા ગઠબંધનનો દબદબો જોવા મળી રહ્યો છે.

સર્વેના આંકડા અનુસાર આ ત્રણ રાજ્યોમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને 78 બેઠકો પર હારનો સામનો કરવો પડી શકે છે, તેનો ફાયદો વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનને થવાની આશા છે. 2019ની ચૂંટણીમાં NDAએ આ રાજ્યોમાં 130માંથી 98 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ સહિત અન્યને અહીંથી માત્ર 32 બેઠકો મળી હતી. જાણો બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ આ ત્રણ મહત્વના રાજ્યોમાં કુલ 130 બેઠકોમાંથી રાજ્યવાર કેટલી બેઠકો કોને મળવાની અપેક્ષા છે ?

મહારાષ્ટ્રના ચોંકાવનારા આંકડા ?

મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે. જેમાં ભાજપની આગેવાની હેઠળના NDA ગઠબંધને 2019ની ચૂંટણીમાં 41 બેઠકો પર જીતી મેળવી હતી. આ સર્વેમાં એનડીએને અડધાથી પણ ઓછી બેઠકો એટલે કે 20 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 28 બેઠકો પર જીત મળે તેવુ અનુમાન છે. સર્વે મુજબ એનડીએને 47 ટકા વોટ શેર મળવાની ધારણા છે અને વિપક્ષ ઈન્ડિયાને 43 ટકા વોટ શેર મળવાની ધારણા છે.

બિહારમાં NDAને 25 બેઠકોનું નુકસાન ?

સર્વેમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન માટે બિહાર સૌથી વધારે ટેન્શન આપતુ રાજ્ય બની શકે છે. બિહારમાં લોકસભાની કુલ 40 બેઠકો છે. ઈન્ડિયા ટુડેના સર્વેમાં NDAને માત્ર 14 સીટો અને ઈન્ડિયા ગઠબંધનને 26 સીટો જીતશે તેવુ અનુમાન કરવામાં આવ્યું છે. . આ સંદર્ભમાં એનડીએને બિહારમાં 25 બેઠકોનું નુકસાન થવાનો અંદાજ છે. 2019માં NDAએ 40માંથી 39 સીટ જીતી હતી અને કૉંગ્રેસે માત્ર એક સીટ જીતી હતી.

પશ્ચિમ બંગાળમાં NDA ફરી જીત મેળવશે ?

સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં એનડીએ 18 બેઠકો જીતવાનું અનુમાન છે, જ્યારે ટીએમસી સહિત વિપક્ષી ગઠબંધન બાકીની 24 બેઠકો જીતવાની અપેક્ષા છે. 2019ની ચૂંટણીમાં પણ NDAને માત્ર 18 બેઠકો મળી હતી. આ દૃષ્ટિકોણથી પશ્ચિમ બંગાળમાં એનડીએને અહીં ન તો નુકસાન છે કે ન તો ફાયદો. પશ્ચિમ બંગાળમાં કુલ 42 બેઠકો છે.

Share Article

Other Articles

Previous

ભારે વરસાદ માટે તૈયાર રહેજો!, ગુજરાત સહિત આ 8 રાજ્યો માટે ભયાનક આગાહી

Next

સેનાની ત્રણેય પાંખને અતિ આધુનિક શસ્ત્રો માટે 7800 કરોડના બજેટ અને મંજૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ડ્રગના બદલામાં સેક્સ: અમેરિકામાં ભારતીય મૂળના ડોક્ટરની ધરપકડ, મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ
7 મિનિટutes પહેલા
પત્ની શારીરિક સંબંધ બનાવવાની ના પાડે તો છૂટાછેડા થઈ શકે : મુંબઈ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો,જાણો શું છે સમગ્ર મામલો
30 મિનિટutes પહેલા
અસલામત પોલીસ : ટંકારામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોનો હુમલો
47 મિનિટutes પહેલા
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી : એર ઇન્ડિયાનું વિમાન રન-વે પર સ્લીપ થતા 3 ટાયર ફાટ્યા, મુસાફરોના જીવ અધ્ધર થયા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2274 Posts

Related Posts

હવે દેશમાં કાયદો ‘આંધળો’ નથી…’ન્યાયની દેવી’ની આંખો ખૂલી: હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
‘સુપ્રીમ’ ચુકાદો એસબીઆઇને તમાચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શું નાસા ફરી ચંદ્ર પર માનવને મોકલશે….? ચંદ્રથી પરત ફર્યું નાસાનું માનવરહિત વિમાન…
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
દેશમાં જથ્થાબંધ ફુગાવો કેટલો વધ્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર