Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

બાળ વિકાસ અધિકારીએ જ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું

Mon, August 21 2023

દિલ્હીમાં વાડે જ ચીભડાં ગળ્યા

દિવંગત મિત્રની પુત્રીને જ શિકાર બનાવી

દિલ્હીના મહિલા અને બાળ વિકાસ ખાતા ના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રેમોદ્ય ખાખા એ એક સગીર બાળા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો પર્દાફાશ થતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ લંપટ અધિકારીએ પોતાના દિવંગત મિત્રની પુત્રીનો જ દેહ અભડાવવાનું ઘોર પાપ આચાર્ય હતું. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. બીજી તરફ પોલીસે હજુ પણ ધરપકડ ન કરતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

વિગતો મુજબ આરોપીના ખાસ મિત્રનું 2020 માં મૃત્યુ થયું હતું. બાદમાં સહાનુભૂતિનું નાટક કરી આરોપીએ સગીરાને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ હતભાગી સગીરા ઉપર અનેક વખત દુષ્કર્મ કરાયું હતું. બાદમાં તે ગર્ભવતી બનતા આરોપીની પત્નીએ પોતાના પુત્ર પાસે મગવેલી દવા ખવડાવીને ગર્ભપાત કરાવી નાખ્યો હતો.

આ ભયંકર યાતનામાંથી પસાર થયેલી ગભરૂ બાળાને બાદમાં ચિંતા ના હુમલા શરૂ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં કાઉન્સેલર સાથેની વાતચીત દરમિયાન આ ધ્રુણાસ્પદ ઘટનાક્રમનો ભાંડો ફૂટ્યો હતો. આ બનાવમાં પોલીસે અધિકારીની હજુ સુધી ધરપકડ ન કરતા લોકરોષ ફાટી નીકળ્યો છે દિલ્હી કમિશન ફોર વુમને પોલીસને પત્ર લખી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા માગણી કરી છે.

Share Article

Other Articles

Previous

સુરતમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત

Next

ગુજરાતની દુષ્કર્મ પીડિતને ગર્ભપાટની સુપ્રીમની મંજૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
50 મિનિટutes પહેલા
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
2 કલાક પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
2 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

૧૦ વર્ષના પુત્રની હત્યા કરી નાખ્યા પછી પોતે આપઘાતનું વિચાર્યું પણ હિંમત ન ચાલી
ક્રાઇમ
6 મહિના પહેલા
એસ્સાર ગ્રુપના કો-ફાઉન્ડર શશિ રુઈયાનું 81 વર્ષની વયે નિધન
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
પંચાયત-પાલિકાની ચૂંટણી પ્રક્રિયા બનશે હાઈટેક
રાજકોટ
9 મહિના પહેલા
રાજકોટ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ PGVCLના એમડીને કરી રજૂઆત
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર