Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

અમેરિકાનો રાષ્ટ્રપતિ બનીશ તો એફબીઆઈને તાળું મારીશ

Thu, September 14 2023

મૂળ ભારતીય રામાસ્વામીએ ધડાકો કર્યો, રિપબ્લિકન પાર્ટી વતી દાવેદારી કરી છે

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારીનો દાવો કરનાર ભારતીય મૂળના અમેરિકી વિવેક રામાસ્વામીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હું 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જઈશ તો ફેડરલ વર્કફોર્સના 75% થી વધુ લોકોને નોકરીથી કાઢી મૂકીશ અને FBI જેવી મુખ્ય એજન્સીઓને તાળા મારી દઈશ.

એક મુલાકાતમાં રામાસ્વામીએ કહ્યું હતું કે હું સૌથી પહેલાં શિક્ષણ વિભાગ, FBI, દારૂ, તંબાકુ, બ્યુરો ઓફ ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ, પરમાણુ નિયામક આયોગ (આંતરિક મહેસૂલ સેવા), આઈઆરએસ અને વાણિજ્ય વિભાગને નિશાને લઈશ.

તેમણે કહ્યું કે અમે પહેલા દિવસથી જ શરૂઆત કરીશું અને એક વર્ષના અંત સુધીમાં 50%નો કાપ મૂકવાનું અમારું લક્ષ્ય છે. રામસ્વામીએ કહ્યું કે એ ધ્યાનમાં રાખજો કે તેમાંથી 30% કર્મચારી આગામી પાંચ વર્ષમાં સેવાનિવૃત્ત થવાને પાત્ર છે. તેમણે કહ્યું કે તેમાં કોઇ શંકા નથી પણ આ એટલી મેડનેસ નથી જેટલી લાગી રહી છે.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામાસ્વામીએ કહ્યું કે તેમનું લક્ષ્ય ચાર વર્ષમાં 22 લાખ કર્મચારીઓમાંથી 75 ટકાને હટાવવાનો છે. એક અહેવાલ અનુસાર ફેડરલ વર્કફોર્સમાં લગભગ 22 લાખ 50 હજાર લોકો કામ કરે છે. 75 ટકાથી વધુ કર્મચારીઓને હટાવવાના પરિણામસ્વરૂપે 16 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ શકે છે. જેનાથી સંઘીય બજેટમાં અબજો ડૉલરની બચત થશે. જોકે તેનાથી સરકારના મહત્ત્વપૂર્ણ કામકાજ અટકી શકે છે.

Share Article

Other Articles

Previous

અનંતનાગમાં સર્ચ ઓપરેશન, આતંકી ઘેરાયા

Next

‘આ PM મોદી છે’ સામસામા બે ફોટા શેર કરી કોંગ્રેસના આકરા પ્રહારો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

જેટ પેચરથી ખાડા બૂરવાનો પ્રયોગ ફેઈલ !
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શાકમાર્કેટમાં વજનકાંટામાં ગોલમાલ : રાજકોટમાં ખોટા વજનકાંટાનો ધંધો કરતી પેઢી ઝડપાઈ, વાંચો સમગ્ર ઘટના
ગુજરાત
12 મહિના પહેલા
મોહમ્મદ શમીએ `મસીહા’ બનીને બચાવ્યો યુવકનો જીવ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ હવે ભારત પર: ટેરિફ 18 ટકા થતાં ચીન-બાંગ્લાદેશ,પાકિસ્તાન સામે નિકાસમાં મોટો ફાયદો
ઇન્ટરનેશનલ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર