Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

જ્યાં પ્રતિબંધ નથી ત્યાં ફટાકડા ફોડવા જાઓ, સુપ્રીમ કોર્ટની ભાજપ સાંસદ તિવારીને ટકોર

Wed, September 13 2023

દીલ્હીમાં પ્રતિબંધ સામે કરેલી અરજી અદાલતે ફગાવી

સુપ્રીમ કોર્ટે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા ફોડવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો . ભાજપના સાંસદ મનોજ તિવારીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે તેમની અરજી રદ કરી દીધી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે જ્યાં પ્રતિબંધ ના હોય ત્યાં ફટાકડા ફોડવા ચાલ્યા જાઓ.

તાજેતરમાં જ કેજરીવાલ સરકારે એલાન કર્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાનું વેચાણ, સંગ્રહ, નિર્માણ અને તેના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારના આ નિર્ણયમાં હસ્તક્ષેપથી ઈનકાર કરી દીધો છે. કોર્ટના આ નિર્ણયને કેજરીવાલ સરકારની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, લોકોનું સ્વાસ્થ્ય જરૂરી છે. જો સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તો તેનો અર્થ પૂર્ણ પ્રતિબંધ છે.

કેજરીવાલ કેબિનેટમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે થોડા દિવસ પહેલા જ એ એલાન કર્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાનું વેચાણ, સંગ્રહ, નિર્માણ અને તેને ફોડવા પર પ્રતિબંધ રહેશે. દિલ્હી સરકાર છેલ્લા ત્રણ વર્ષથી તમામ પ્રકારના ફટાકડા પર પ્રતિબંધ લગાવી રહી છે. દિલ્હી સરકારના મંત્રીએ તર્ક આપ્યો હતો કે, છેલ્લા પાંચ-છ વર્ષોમાં દિલ્હી વાયુ ગુણવત્તામાં ઘણો સુધારો નોંધાયો છે પરંતુ હજુ તેમાં વધુ સુધારો કરવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખીને ફટાકડા પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Share Article

Other Articles

Previous

1લી ઓક્ટોબરથી કારમાં 6 એર બેગ ફરજિયાત નહીં બનાવાય: ગડકરી

Next

દર્દીના મગજનું ઓપરેશન કર્યું અને ખુલ્લા મગજ સાથે ફોટા લીધા, જીજી હોસ્પિટલનાં બે ડોક્ટર સસ્પેન્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
13 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
13 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
13 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
14 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

મારે ‘દંગલ’ના ટાઈટલ માટે સલમાનનો આભાર માનવો જોઈએ !! ભાઈજાને આવી રીતે આમિર ખાનની કરી હતી મદદ
Entertainment
1 વર્ષ પહેલા
વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીઓ : કોંગ્રેસ ટૂંક સમયમાં કોર્ટનો દરવાજો ખટખટાવશે
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
રાજસ્થાનનું કોકડું આજે ઉકેલાશે ? ભાજપની વિધાનસભા પક્ષની બેઠક પહેલા અનુમાન-અટકળો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારતમાં 2100 સુધીમાં આટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી જસે – IIT ખડગપુરની આગાહી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર