Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ભારતમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદને કોઈ સ્થાન નથીઃ નરેન્દ્ર મોદી

Sun, September 3 2023

દિલ્હીમાં G-20 દેશોની બેઠક યોજાવા જઈ રહી છે અને સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે તેવા સમયે જ ન્યુઝ એજન્સીને આપ્યો ઇન્ટરવ્યુ

ભારતના G20 પ્રમુખપદની ઘણી સકારાત્મક અસરો થઈ છે, જેમાંથી કેટલીક મારા હૃદયની ખૂબ જ નજીક છે, તેમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ન્યુઝ એજન્સીને આપેલી એક વિશિષ્ટ મુલાકાતમાં જણાવ્યું હતું કે 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે.નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભરત દેશ નયા ભારત બનવા તરફ ગતિ કરી રહ્યું છે અને ભારતમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ, કોમવાદને કોઈ સ્થાન નથી.

વડાપ્રધાને કહ્યું કે, વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિતમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ પણ વિશ્વના કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે. પીએમ મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બની જશે. ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય.

‘ભારતીયો પાસે મોટી તક છે’

તેમણે કહ્યું કે, G20માં વિશ્વ આપણા શબ્દો અને વિઝનને માત્ર વિચારો તરીકે નહીં, પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે જે આગામી હજાર વર્ષ સુધી યાદ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ભારત વિશ્વની ટોચની ત્રણ અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે.

તેમણે કહ્યું, “લાંબા સમયથી ભારતને એક અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતો હતો, હવે તે એક અબજ મહત્વાકાંક્ષી દિમાગ અને બે અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે.”

પાકિસ્તાન અને ચીનના વાંધાઓને ફગાવી દીધા

વડાપ્રધાન મોદીએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં જી-20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના વાંધાઓને ફગાવી દીધા અને કહ્યું કે દેશના દરેક ભાગમાં બેઠકો યોજવી સ્વાભાવિક છે.

સાયબર ક્રાઈમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સામે લડવા માટે વૈશ્વિક સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સાયબર સ્પેસે ગેરકાયદેસર નાણાકીય પ્રવૃત્તિઓ અને આતંકવાદ સામેની લડાઈમાં એક સંપૂર્ણપણે નવું પરિમાણ રજૂ કર્યું છે. સાયબર ધમકીઓને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ.

PM મોદીએ ફેક ન્યૂઝ પર શું કહ્યું?

પીએમ મોદીએ કહ્યું કે ફેક ન્યૂઝ અરાજકતા પેદા કરી શકે છે અને ન્યૂઝ મીડિયાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી શકે છે, તેનો ઉપયોગ સમાજમાં અશાંતિ ફેલાવવા માટે થઈ શકે છે. આ ઉપરાંત, લોકશાહી નીતિઓ પર બોલતા, તેમણે કહ્યું કે બેજવાબદાર નાણાકીય નીતિઓ અને લોકવાદની સૌથી વધુ અસર ગરીબ વર્ગ પર પડે છે.

Share Article

Other Articles

Previous

પ્રેમમાં પડીને ઘરેથી ભાગી રહી છે છોકરીઓ: જાણો કારણ

Next

ઓડિશામાં ભારે વર્ષા : વીજળી પડતાં 10 ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
16 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
16 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
16 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

શું તમને પણ ઇમરજન્સી એલર્ટનો મેસેજ આવ્યો છે?
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
એડવાન્સ પેમેન્ટ પર જીએસટી લાગી શકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો પણ થઈ શકે
નેશનલ
1 વર્ષ પહેલા
ટેરિફ વોરની આશંકા વચ્ચે રૂપિયો ધબાય નમઃ ડોલર સામે સરકીને 87.29 ઉપર પહોંચી ગયો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
આરક્ષણની આગમાં બાંગ્લાદેશ સળગી ઉઠ્યું : 150 મોત, 2500 ઘાયલ : દેશમાં કર્ફ્યુ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર