Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમનેશનલ

પટણામાં ભાજપના નેતાની ગોળીઓ ધરબી હત્યા : બાઇક સવાર અજાણ્યા શખ્સોએ ઘટનાને આપ્યો અંજામ

Mon, September 9 2024

બિહારના પટણામાં અપરાધખોરી ફાટી છે અને લોકો ડરેલા છે. રવિવારે અહીં ભાજપના નેતાની માથામાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. બાઈક સવાર અજાણ્યા બદમાશો આ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટના ચોક થાના ક્ષેત્રની જણાવાઈ છે. રામદેવ મહતો સામુદાયિક ભવન નજીક ભાજપ નેતા શ્યામ સુંદર શર્મા ઉર્ફે મુન્ના શર્માને ગોળી મારવામાં આવી હતી. મુન્ના ભાજપના ચોકમંડળના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પોલીસે આજુબાજુના વિસ્તારોના સીસીટીવી કેમેરાની મદદ લઈને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

મુન્ના શર્માના ઘરે કોઈ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સોમવારે સવારે પરિજનોને છોડવા તે રોડ પર આવ્યા હતા. તેમના ગળામાં સોનાની ચેઇન હતી. બદમાશોએ તે ઝૂંટવી લેવા પ્રયાસ કર્યો. આ દરમિયાન ઝપાઝપી થતાં બદમાશોએ તેમને ગોળી ધરબી દીધી હતી. ગોળી માથામાં વાગવાને કારણે એમનું મૃત્યુ થયું હતું.

બિહારના અનેક શહેરોમાં ગુનેગારો ખુલ્લેઆમ જેમ ફાવે તેમ ગુના આચરી રહ્યા છે અને શાંતિમાં પલીતો ચાંપી રહ્યા છે. બિહારમાં મહિલાઓની સલામતી પણ રહી નથી.

Share Article

Other Articles

Previous

ગોંડલને બે નવા ફોર લેન બ્રીજની ભેટ : ૫૬.૮૪ કરોડ રૂપિયાની ફાળવણી કરતા મુખ્યમંત્રી

Next

પાકિસ્તાનની આગ સાથે રમત : 8 તાલિબાનીને માર્યા, પાક.ને 80 સૈનિકોને મારવાની તાલિબાનની ધમકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ: 3 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
8 કલાક પહેલા
Dhurandhar 2: રીલીઝ પહેલા જ ધુરંધર 2 જોરદાર ક્રેઝ: મુંબઇમાં 24×7 શો, એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ
8 કલાક પહેલા
પૈસા મન પડે ત્યાં…’ધોનીએ 20 વર્ષના ઓલરાઉન્ડરને આપી સિક્રેટ સલાહ, IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20 કરોડમાં આ ખેલાડીને ખરીદ્યો
9 કલાક પહેલા
ટ્રમ્પને ફરી નવું સુરાતન ચડ્યું! ક્યુબા પર કબજાનો સંકેત આપ્યો, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું
9 કલાક પહેલા
Categories

નેશનલ

2995 Posts

Related Posts

નકલી ભાડાની ચિઠ્ઠી બનાવી લોજિસ્ટિક પેઢી સાથે રૂ.૧૨.૪૪ લાખની છેતરપીંડી
ગુજરાત
3 વર્ષ પહેલા
ગાઝાના રાજમાર્ગો પર ભીષણ જંગ ઇઝરાયલના વધુ 16 જવાનો શહીદ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
તેલંગણાના મુખ્યમંત્રીને અમેરિકી પ્રમુખ પ્રત્યે પ્રેમ છલકાયો, હૈદરાબાદના એક માર્ગનું નામ ટ્રમ્પ રોડ રખાશે
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
પ્રેમિકાની હત્યા કરી લાશ ફ્રીઝમા સંતાડી દીધી: 10 મહિને ભાંડો ફૂટ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર