Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ગાડીઓના ફિટનેસ સર્ટિફિકેટના નિયમોમાં મોટો ફેરફાર : કાર,ટ્રક,બસ બધા પર થશે લાગુ

Thu, September 14 2023

8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે, તો તેનાથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 1 વર્ષ માટે જ માન્ય રહેશે

સરકારે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટો ફેરફાર કરતાંની સાથે જ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટની વેલીડિટી નક્કી કરી છે. ખાસ વાત એ છે કે નવા નિયમો માત્ર કાર જેવા નાના વાહનો જ નહીં પરંતુ ટ્રક અને બસ જેવા મોટા અને કોમર્શિયલ વાહનો પર પણ લાગુ થશે.

8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 8 વર્ષથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ 2 વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે તેનાથી જૂના વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ માત્ર 1 વર્ષ માટે જ માન્ય રહેશે અને આ વાહનોની ફિટનેસ દર વર્ષે અપડેટ કરવામાં આવશે. કોમર્શિયલ લાઇટ મોટર વ્હીકલ (LMV) સિવાય આ નિયમ મોટા અને મધ્યમ કદના સામાન અને પેસેન્જર વાહનોને પણ લાગુ પડશે. સરકાર એ સુનિશ્ચિત કરવા માગે છે કે તમામ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ નિયમિત સમયાંતરે બનાવવામાં આવે.

ક્યાંથી કરાવવાનું રહેશે ફિટનેસ ટેસ્ટ
મંત્રાલયે બહાર પાડેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વાહનોનો ફિટનેસ ટેસ્ટ માત્ર રજિસ્ટર્ડ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS) પરથી જ કરવાનો રહેશે. આ માટે કાયદા હેઠળ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. એક વખત નવો નિયમ લાગુ થયા બાદ જ્યાં વાહનનું રજીસ્ટ્રેશન થયું છે તે જ વિસ્તારમાં ટેસ્ટિંગ સ્ટેશન પર તેનું ફિટનેસ સર્ટિફિકેટ બનાવવામાં આવશે. .

અગાઉ છૂટ આપવામાં આવી ચુકી છે
સરકારે આવા વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે 1 ઓક્ટોબર 2024 સુધીનો સમય આપ્યો હતો. નવા નિયમમાં જેને સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો, 2023માં ફરજિયાત કરવામાં આવ્યું છે કે વાહનોના રજીસ્ટ્રેશનના રિન્યુઅલ સમયે વાહન માટે બનાવેલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવવું ફરજિયાત રહેશે.

શું હોય છે ફિટનેસ સર્ટિફિકેટ?
ફિટનેસ સર્ટિફિકેટ (FC) એ એક દસ્તાવેજ છે જે જણાવે છે કે શું વાહન રસ્તા પર ચલાવવા માટેના તમામ ધોરણોને પૂર્ણ કરે છે કે નહીં. વાહનને આપવામાં આવતું ફિટનેસ સર્ટિફિકેટ માત્ર એક નિશ્ચિત સમયગાળા માટે છે અને તેની માન્યતા સમાપ્ત થાય તે પહેલાં આ પ્રમાણપત્ર રિન્યુ કરાવવું ફરજિયાત રહેશે.

Share Article

Other Articles

Previous

ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલ અને સંજયસિંહને ઝટકો, સમન્સ રદ કરવાની માંગ કોર્ટે ફગાવી

Next

ગણેશ મહોત્સવની ઉજવણી માટે આવી ગઈ કલાત્મક મૂર્તિ, જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Breaking
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કોલકત્તામાં ભાજપના કાર્યકરોને સંબોધીને કહ્યું, 2026માં મમતા સરકારને જનતા ઉખાડીને ફેંકી દેશે
7 કલાક પહેલા
દિલ્હીમાં 76 કિલોમીટરની ઝડપે મીની વાવાઝોડું ફૂંકાયું, વરસાદ તૂટી પડ્યો, અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી
7 કલાક પહેલા
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
1 દિવસ પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

યુપીના સંભલમાં વીજળી ચોરી પકડવાના અભિયાન દરમિયાન 46 વર્ષથી બંધ મંદિર મળી આવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
ઈથિયોપિયામાં મોટી કરુણાંતિકા
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
લોકસભા ચૂંટણીનું મતદાન ૧૬ એપ્રિલ આસપાસ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એશિયન ગેમ્સમાં નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં અપાવ્યો મેડલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર