Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

યુપીમાં ધોળા દિવસે બૅન્કની કેશ વેન લૂટાઈ, ગાર્ડની હત્યા

Tue, September 12 2023

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર શહેરમાં બેખૌફ બદમાશોએ આજે બપોરે ધોળા દિવસે મોટી ઘટનાને અંજામ આપ્યો હતો. કટરા પોલીસ સ્ટેશન વિસ્તારના બેલતર નજીક એક્સિસ બેંકના ATM કેશ વાનને લૂંટી હતી . વિરોધ કરી રહેલા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી હતી .

ગોળી લાગવાથી 3 અન્ય લોકો ઘાયલ થયા હતા બે બાઈક પર સવાર ચાર બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો . તેઓ ફિલ્મી અંદાજમાં હથિયાર લહેરાવતા ફરાર થઈ ગયા હતા. આશરે રૂ. 22 લાખની લૂંટ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું . ભીડભાડ વાળા વિસ્તારમાં ધોળા દિવસે ઘટેલી ઘટનાથી શહેરમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી . અનેક પોલીસ સ્ટેશનની ફોર્સ સાથે વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, કર્મચારીઓ કેશથી ભરેલું બોક્સ બેંકમાંથી લાવીને મૂકી રહ્યા હતા. આ દરમિયાન બે બાઈક પર સવાર ચાર લોકો વાન નજીક પહોંચ્યા. ચારેય લોકોએ હેલમેટ લગાવી રાખ્યું હતું. બાઈક પર પાછળ બેઠેલા બંને બદમાશોના હાથમાં હથિયાર હતા. બાઈક રોકતા જ ચારેય ઉતર્યા અને હવાઈ ફાયરિંગ શરૂ કરી દીધું. તેનાથી ત્યાં અફરા-તફરી મચી ગઈ હતી.

ગાર્ડે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેને ગોળી મારી દીધી. ગોળી લાગતા જ ગાર્ડ જમીન પર ઢળી પડ્યો હતો . સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

Share Article

Other Articles

Previous

નિપાહ વાયરસ ફરી ફેલાય છે, કેરળમાં 2 મોત

Next

શું ઝુપડપટ્ટી ડિમોલિશનનો મુદ્દો બાઇડેને ઉઠાવ્યો હતો?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
19 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

કમલા હેરિસ v/s ડોનાલ્ડ ટ્રમ્પ | અમેરીકન પ્રેસીડેન્શીયલ ઈલેક્શનની ગરમાગરમ ચર્ચાઓનો સમૃદ્ધ ઈતિહાસ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ટીમ ઈન્ડિયાને ૧૨૫ કરોડનું ઈનામ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
 ‘Dream11’ રિપ્લેસમેન્ટ મળ્યું : હવે ટીમ ઈન્ડિયાની જર્સી પર જોવા મળશે આ કંપનીનો લોગો, Dream11 કરતા વધુ પૈસાની ઓફર
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
શેરબજારમાં રોકાણ કરતાં લોકો ચેતજો !! રાજકોટમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે ઉદ્યોગપતિના પુત્રએ ગુમાવી મસમોટી રકમ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર