Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

હવે મથુરાનો કૃષ્ણ જન્મભૂમિ વિવાદ સુપ્રીમ કોર્ટમાં

Mon, August 14 2023

જ્ઞાનવાપીની જેમ શાહી ઈદગાહનું પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની અરજીમાં માગણી

વારાણસીમાં જ્ઞાન વાપી મસ્જિદના પરિસરમાં એએસઆઈ સર્વેની કાર્યવાહી ચાલી રહી છે ત્યાં જ હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિ મથુરાનો કેસ પણ સુપ્રીમકોર્ટ પહોંચી ગયો છે. અરજદારોએ ટોચની કોર્ટ સમક્ષ માગ કરી છે કે વારાણસીમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના ચાલી રહેલા એએસઆઇ સરવેની જેમ મથુરાની શાહી ઈદગાહનું પણ વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરાવવાનો આદેશ આપવામાં આવે.

આ અરજી કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારોનું કહેવું છે કે સર્વેક્ષણથી સચોટતાની પુષ્ટી થશે. વિવાદિત જમીનના સંબંધમાં અરજદાર અને પક્ષકાર નંબર 1 દ્વારા કરાયેલા દાવાની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે એએસઆઇ દ્વારા સરવે કરાવવામાં આવે. આ સરવે જરૂરી ડેટા આપશે અને સચોટતાની પુષ્ટી કરશે. તે કોઈપણ પરિણામ સુધી પહોંચવા કે નિર્ણય લેવામાં એક વિશ્વસનીય પુરાવો બનશે.

અરજદારોનું કહેવું છે કે વિવાદિત જમીનના સંબંધમાં ધાર્મિક ઈતિહાસ અને ધાર્મિક સંદર્ભમાં સાઈટના મહત્ત્વને સમજવા માટે જરૂરી છે કે યોગ્ય વૈજ્ઞાનિક સરવે કરાવવામાં આવે. તેનાથી એ સ્થળની પ્રાચીનતા વિશે સચોટ માહિતી મળી શકશે.

Share Article

Other Articles

Previous

ગેલેક્સી ટોકીઝના સ્થાને આકાર પામશે કોમર્શિયલ કોમ્પ્લેક્સ – મલ્ટીપ્લેક્સ

Next

હિમાચલમાં ભારે વરસાદને પગલે : સોલનમાં 7ના મોત, શિમલામાં 9ના મોત…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
40 મિનિટutes પહેલા
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
2 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2896 Posts

Related Posts

રોહિત-કોહલી-બુમરાહ-જાડેજાને લાગશે મોટો ઝટકો: BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે, અનેકના પગારમાં કરોડોનો ઘટાડો શક્ય
ટૉપ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
હૈદરાબાદને હૈદરાબાદમાં ‘હૈદરાબાદ સ્ટાઇલ’થી હરાવતું લખનૌ : નિકોલસ પૂરન-મિચેલ માર્શની ધુંઆધાર બેટિંગ, શાર્દૂલની વેધક બોલિંગ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
અમરેલી લેટરકાંડની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપાઈ : સમગ્ર કેસની સાથે અત્યાર સુધીની તપાસ પણ નિર્લિપ્ત રાય કરશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
TRB જવાનોને નોકરીમાંથી છુટ્ટા કરવાનો વિવાદ આખા ગુજરાતમાં વકર્યો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર