Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

મથુરા: રાધા જન્મોત્સવમાં 2 લાખ લોકો ઊમટી પડ્યા, ગૂંગળાઈ જતાં 2 ના મોત

Sat, September 23 2023

મથુરાના બરસાનામાં રાધા જન્મોત્સવ દરમિયાન દર્શન કરવા માટે આવેલા બે શ્રદ્ધાળુઓના શ્વાસ રૂંધાવાથી મોત થઈ ગયા હતા . આ દુર્ઘટના બાદ વહીવટી તંત્રમાં ભાગદોડ મચી ગઈ હતી . બરસાનામાં રાધા અષ્ટમી પર દર્શન કરવા માટે 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા.

આ દુર્ઘટના આજે સવારે લાડલી જી મંદિરમાં અભિષેક દર્શન દરમિયાન બની હતી. મૃતકોમાં એક મહિલા શ્રદ્ધાળુ સામેલ છે. પ્રયાગરાજની રહેવાસી 60 વર્ષીય શ્રદ્ધાળુ રાજમણિ રાધારાણીના દર્શન કરવા માટે પોતાના પરિવાર સાથે બરસાના પહોંચી હતી.
સવારે 4:00 વાગ્યે અભિષેક દર્શન માટે શ્રદ્ધાળુ સીડીઓથી લાડલી જી મંદિર જઈ રહી હતી. આ દરમિયાન ભીડના દબાણમાં તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેઓ બેભાન થઈ ગયા હતા.

મહિલા શ્રદ્ધાળુને તેના સંબંધીઓ અને પોલીસ સીએચસીમાં લઈ ગયા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ સુદામા ચોકમાં ભીડના દબાણ હેઠળ અન્ય એક વૃદ્ધ બેહોશ થઈ ગયા હતા. તેમને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં લીંબુડી વાડી રોડ પર આવેલા સ્નેહ ફાઉન્ડેશન દ્વારા ગુંજન એપાર્ટમેન્ટમાં ઝુપડપટ્ટીના બાળકો હસ્તે ગણપતિજીની આરતી કરાવાઈ જુઓ

Next

સાયબર એટેક : ગુજરાતની 500થી વધુ કંપનીઓના બેન્ક એકાઉન્ટ હેક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
‘આતંકીઓની ઢાલ બનવાનું બંધ કરો’: UNSCમાં ભારતની ચીન-પાકિસ્તાનને સીધી ચેતવણી, 80 વર્ષ જૂની વ્યવસ્થા બદલવા માંગ
2 મિનિટutes પહેલા
વર્ષ 2027થી લોન લેવાની રીત બદલાશે, જાણો EMI પર પડશે કેવી અસર?
40 મિનિટutes પહેલા
યુએઈએ ઈરાન સાથેના તમામ વેપાર અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા
1 કલાક પહેલા
80 %થી વધુ જહાજો ઓમાની માર્ગ વાપરીને બાયપાસ કરી રહ્યા છે, અનેક દેશોને હાશકારો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3480 Posts

Related Posts

20 વર્ષ બાદ ભારતમાં રમાશે કોમનવેલ્થ ગેમ્સ : અમદાવાદ બનશે યજમાન,2030માં થશે આયોજન
ગુજરાત
1 વર્ષ પહેલા
ગરદન પર બોલ વાગતાં જ IPLનો સ્ટાર હોસ્પિટલમાં દાખલ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરમાં સ્કૂલ, કોલેજો બંધ, મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા કાર માર્ગે જમ્મુમાં પહોંચ્યા, એલઓસી પર પાક હુમલામાં ઘવાયેલા ઈજાગ્રસ્તોને પણ મળશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લેન્ડ ગ્રેબીંગનો આરોપી પોલીસ સ્ટેશન માંથી નાસી ગયા બાદ ફરી પકડાયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર