Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

ચૂંટણી નજીક આવતા જ હેલિકોપ્ટરના બુકિંગ માટે હોડ

Sat, October 21 2023

નવી દિલ્હી

દેશનાં પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાને આડે માંડ એક મહિનાનો સમય બચ્યો છે. લોકસભા ચૂંટણી આડે પણ થોડા મહિનાઓ જ બાકી છે, ત્યારે બધી પાર્ટીઓના નેતાઓ ચૂંટણી પ્રચાર-પ્રસાર માટે હેલિકોપ્ટરમાં આવજા કરતા હોય છે. હાલમાં હેલિકોપ્ટરોની માગમાં ખાસ્સો વધારો થયો છે અને આ સપ્તાહે આ ઉડાનોની માગ આસમાનને આંબી છે.

હેલિકોપ્ટરને ભાડામાં લેવા માટે નેતાઓ ખૂબ પૈસા ખર્ચી રહ્યા છે, જેથી એનાં ભાડામાં આશરે 25થી 50 ટકાનો વધારો થયો છે. આ ભાડામાં એટલે પણ વધારો થયો છે, કેમ કે હેલિકોપ્ટરોની સીમિત સંખ્યામાં ઉપલબ્ધતા છે. આગામી છ-આઠ મહિના લોકસભા ચૂંટણી સુધી માગમાં વધવાની અપેક્ષા છે.

રાજકીય ક્ષેત્રે બે મુખ્ય પાર્ટીઓ –ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. બંને પક્ષો ચૂંટણીપ્રચાર આક્રમક કરવા માટે હેલિકોપ્ટરો બુક કરવાની હોડમાં લાગેલી છે. બેંગલુરુ સ્થિત ખાનગી એરલાઇન કંપની ગોલ્ડન ઇગલ એવિયેશનના ડિરેક્ટર જિસ જ્યોર્જનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસની ચૂંટણીપ્રચારની આક્રમકતા જોતાં માગ વધુ છે, જ્યારે પ્રાદેશિક પાર્ટીઓ ટોચના નેતૃત્વ માટે એક-બે હેલિકોપ્ટર સુરક્ષિત રાખે છે.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા જેવાં ચૂંટણી રાજ્યોમાં માગ વધી છે. જોકે મિઝોરમ માટે ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને બુકિંગ પણ ઓછું થઈ રહ્યું છે. વળી, ભારત પાસે હેલિકોપ્ટરોની સંખ્યા માત્ર 239 જ છે. એકલા મધ્ય પ્રદેશ માટે ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરોનું બમ્પર બુકિંગ થયાં છે. મધ્ય પ્રદેશની ચૂંટણીપ્રચાર માટે હેલિકોપ્ટરો રૂ. 100 કરોડની ઉડાન ભરશે.

Share Article

Other Articles

Previous

ચંદ્રયાન, સૂર્યયાન બાદ ગગનયાન, અવકાશમાં એક પછી એક ભારતના ડંકા

Next

ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં આવે તે માટે ભરપૂર પ્રયાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અલવિદા વિજય રૂપાણી : ટોચના વ્યક્તિ એવા રાજકોટના પનોતા પુત્રની અણધારી વિદાય, જાણો તેમની અદભૂત કારકિર્દી વિશે
8 કલાક પહેલા
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન : સી.આર પાટિલે કરી પુષ્ટિ, જુઓ શું કહ્યું દુર્ઘટના બાબતે
9 કલાક પહેલા
રામ રાખે તેને કોણ ચાખે: ટ્રાફીકમાં ફસાયેલી યુવતી અમદાવાદ -લંડનની ફ્લાઇટ ચૂકી ગઈ
9 કલાક પહેલા
Ahmedabad Plane Crash : ટેકઓફની એ 8 મિનિટ કહાની, ક્યારે શું થયું? સમજો સેટેલાઈટ તસવીરોથી
10 કલાક પહેલા
Categories

નેશનલ

2179 Posts

Related Posts

‘ચાચા વિધાયક હૈ હમારે’ સિઝન-૩ નું ટ્રેલર રિલીઝ
Entertainment
1 વર્ષ પહેલા
કંગના રનૌતે રાહુલ ગાંધી વિષે શું કહ્યું ? વાંચો
ટ્રેન્ડિંગ
10 મહિના પહેલા
‘5-5 દાયકા સુધી, ફક્ત ‘ગરીબી હટાઓ’ના નારા સાંભળ્યા, અમે ગરીબોને ખોટા નારા નથી આપ્યા’, PM મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડ પાસે આગ લાગી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર