Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કેદારનાથમાં ફરી આકાશી આફત: ભયાનક વરસાદ: ગૌરીકુંડમાં 13 લોકો લાપતા

Thu, August 3 2023

હિમાચલમાં પણ કહેર: ઠેકઠેકાણે ભૂસ્ખલનથી 330 માર્ગો બંધ

નવી દિલ્હી તા.4 : ગુજરાત સહીત દેશના કેટલાંક રાજયોમાં વરસાદનું જોર ધીમુ પડયુ હોવા છતાં ઉતરાખંડ હિમાચલ જેવા રાજયોમાં મેઘરાજાનો કહેર યથાવત રહ્યો છે. કેદારનાથમાં આકાશમાંથી આફત વરસતા 13 લોકો લાપતા બન્યા હતા. કેદારના યાત્રાના મુખ્ય પડાવ ગૌરીકુંડમાં ભયાનક વરસાદ બાદ ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ હતી.

પહાડનાં પથ્થરો ઘસી આવતા અનેક દુકાનો તણાઈ ગઈ હતી અને 13 લોકો લાપતા બન્યા હતા. જેઓની એનડીઆરએફ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. સતાવાર સુત્રોએ કહ્યુ કે મોડીરાત્રે આસમાની આફત વરસી હતી. રાત્રે જ બચાવ રાહત ટુકડીઓને મોકલવામાં આવી હતી. પરંતુ ભયંકર વરસાદ તથા પથ્થરો પડતા હોવાથી રેસ્કયુ ઓપરેશન શકય બન્યુ ન હતું આજે સવારતી લાપતા લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. ઉતરાખંડમાં પહાડથી માંડીને મેદાની ક્ષેત્રો સુધી ભારે વરસાદ છે.

હવામાન વિભાગ દ્વારા દેહરાદુન, હરીદ્વાર, પૌડી, નૈનિતાલ, ચંપાવત, ચમોલી, બાગેશ્ર્વરધામમાં ભારે વરસાદનુ એલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હિમાચલમાં પણ મેઘમહેર યથાવત રહ્યો છે. કાલકા-સીમલા સહીત 330 માર્ગો પર પરિવહન ઠપ્પ રહ્યું છે. ચોમાસાનાં 41 દિવસમાં રાજયમાં 200 લોકોનો ભોગ લેવાયો છે.જયારે 31 લોકો લાપતા બન્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજયમાં હજુ ભારે વરસાદનો દોર જારી રહેવાની આગાહી કરવામાં આવી છે.મેઘ કહેરથી કેટલાંક ભાગોમાં પૂર સ્થિતિ છે અને ઠેકઠેકાણે ભૂસ્ખલનથી 330 માર્ગો બંધ છે.

દિલ્હીમાં સવારથી વરસાદ: યલો એલર્ટ
નવી દિલ્હી તા.4 : પાટનગર દિલ્હીમાં કેટલાંક દિવસોની રાહત બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થઈ હોય તેમ આજે સવારથી વરસાદ ખાબકયો હતો. હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઘટાટોપ વાદળો તથા તેજ પવન સાથે આજે વરસાદ થવાની સંભાવના છે. 40 કીમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. ઉતરપ્રદેશ, રાજસ્થાન તથા હરિયાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની અસરે દિલ્હીની હવા પણ સાફ થવા લાગી છે.

Share Article

Other Articles

Previous

ત્રાસવાદી સંગઠન ISના ટોચના નેતા અબુ અલ-હુસૈનનો ખાત્મો

Next

ભારતને ટક્કર આપવા આયર્લેન્ડની ટીમમાં બબ્બે ઑલરાઉન્ડરની વાપસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાઈડસ વગર પણ રાજકોટનો લોકમેળો ટનાટન જ યોજાશે! પ્લાન-B રેડી, SOPમાં કોઈ જ બાંધછોડ નહીં : કલેકટર
5 મિનિટutes પહેલા
રાજકોટના રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડ સુધીના રસ્તાને 44.79 કરોડના ખર્ચે થ્રી-લેન કરવામાં આવશે
20 મિનિટutes પહેલા
જે કામ બે વર્ષે પૂર્ણ થાય તેને છ મહિનામાં પૂરું કરાવશે રાજકોટ મનપા ! ત્રણ એજન્સી પાસેથી રોડ-રસ્તાનું કામ લેવાશે
45 મિનિટutes પહેલા
રાજકોટમાં કલા પ્રદર્શન ‘મોંઘું’ પડશે ! આર્ટ ગેલેરીના તોતિંગ ભાવ વધારાને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી       
1 કલાક પહેલા
Categories

નેશનલ

2223 Posts

Related Posts

રાજકોટમાં માતાના પ્રેમીએ તોડાવી નાખી બહેનની સગાઈ, પરિવારના સભ્યોએ ભેગા થઇને ધોકાવી નાખ્યો
ક્રાઇમ
3 મહિના પહેલા
શિંદે જ મુખ્યમંત્રી બનશે: ફડણવિસે આપ્યો નિર્દેશ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
જેતપુરમા શિક્ષકોએ થાળી વગાડી વિરોધ કયૉ. જુઓ વિડીયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ઈ-શ્રમ કાર્ડ સાથે રેશનકાર્ડ લિંક કરવામાં પુરવઠાતંત્ર ઊંધે માથે
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર