આપના સાંસદ રાઘવ ચઢ્ઢા રાજ્યસભામાંથી સસ્પેંડ
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેંડ કરવામાં આવ્યા છે. એ જ રીતે આપના બીજા સાંસદ સાંજે સિંહના સસ્પેન્શનની મુદ્દત પણ વધારી દેવામાં આવી છે.
બંને નેતાઓને વિશેષાધિકાર સમિતિનો ફેસલો આવે ત્યાં સુધી નીલંબિત રાખવામાં આવ્યા છે. રાઘવ પર ગેર વર્તણૂકનો આરોપ છે. એક દિવસ પેહલા રાઘવે પ્રેસ કોનફેરેનસ કરી હતી અને તેને જ આધાર બનાવીને એમણે સસ્પેંડ કરાયા છે.