Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

અભિનેતા આમિર ખાન ફસાયા ચેન્નઇમાં વાવાઝોડા અને પુર વચ્ચે, જાણો પછી શું થયું…?

Tue, December 5 2023

મિચોંગ ચક્રવાત ચેન્નાઈમાં તબાહી મચાવી રહ્યું છે. મળતી માહિતી મુજબ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન પણ 24 કલાક સુધી આ તોફાનમાં ફસાયા હતા.
ચક્રવાત મિચૌંગે ચેન્નાઈમાં ભારે નુકસાન કર્યું છે. આ સમયે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ચેન્નાઈથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, બોલિવૂડ એક્ટર આમિર ખાન પણ છેલ્લા 24 કલાકથી આ તોફાનમાં ફસાયેલા છે. અભિનેતા વિષ્ણુ વિશાલ પણ તેની સાથે છે.

આમિર ખાન અને વિષ્ણુ વિશાલને 24 કલાક બાદ બચાવી લેવામાં આવ્યા હતા

સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગ આમિર ખાનને બચાવતો જોવા મળ્યો હતો. આમીરની સાથે એક્ટર વિષ્ણુ વિશાલ પણ આ તોફાનમાં ફસાયા હતા. બંનેને હવે 24 કલાક બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

વિષ્ણુ વિશાલે તોફાનની તસવીરો શેર કરી છે

વિષ્ણુ વિશાલે પોતે પોતાના X એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. આમિર ખાન અને બચાવ વિભાગ સાથેની કેટલીક તસવીરો શેર કરતા વિષ્ણુ વિશાલે કેપ્શનમાં લખ્યું, ‘અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યૂ વિભાગનો આભાર…અને સતત કામ કરી રહેલા તમામ વહીવટી લોકોનો પણ આભાર. …’ તસવીરોમાં આમિર અને વિષ્ણુ બોટમાં બેઠેલા જોવા મળે છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સહિત રાજ્યભરમાં ઝવેરીઓ સાથે છેતરપિંડી કરતી ટોળકી પકડાઈ

Next

રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની કેવી રીતે થઈ હત્યા ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટમાં કરૂણ ઘટના: સોપાન હાઈટ્સના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી બે માસૂમ ભાઈ-બહેનનાં મો*ત, પરિવારમાં ગમગીની
3 કલાક પહેલા
મોટો ઝટકો! મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે મોંઘા, તમારા ખિસ્સા પર પણ થશે સીધી અસર, જાણો કેટલા ટકા ભાવ વધારો થશે
3 કલાક પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
3 કલાક પહેલા
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

કરણ જોહરના ધર્મા પ્રોડકશનમાં ભાગીદારી લેવામાં હવે કોનું નામ બહાર આવ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એસટી બસ સુવિધા અંગે નાણામંત્રીની મોટી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એમપી અને છત્તીસગઢના સીએમ માટે ભાજપની બેઠકો ક્યારે ? વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
આક્રમણખોર ટ્રમ્પની દાદાગીરી વધી ગઈ, ગ્રીનલેન્ડમાં કમાન્ડો સાથેના વિમાનો મોકલી દીધા
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર