Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

અદાણીએ કોલસાના કારોબારમાં ૩૨ હજાર કરોડનું કૌભાંડ કર્યું : રાહુલ ગાંધીનો આરોપ

Wed, October 18 2023

અમારી સરકાર આવશે તો તપાસ કરાવશે

નવી દિલ્હી

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ફરી એકવાર અદાણીનો મુદ્દો ઉઠાવીને મોદી સરકારને ઘેરી છે. વિદેશી અખબાર (લંડન) ફાઈનાન્સિયલ ટાઈમ્સને ટાંકીને રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે અદાણી ગ્રુપ પર 32 હજાર કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “પહેલા અમે 20 હજાર કરોડ રૂપિયાની વાત કરી હતી અને સવાલ પૂછ્યો હતો કે, આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. હવે સામે આવ્યું છે કે, 20 હજાર કરોડ રૂપિયાનો આંકડો ખોટો હતો અને 12 હજાર કરોડ રૂપિયા તેમાં ઉમેરો થયો છે, અને કુલ આંકડો 32 હજાર કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, વીજળીનું બિલ વધારવા પાછળ અદાણી ગ્રુપનો હાથ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, અદાણી જી ઈન્ડોનેશિયામાં કોલસો ખરીદે છે અને ભારતમાં તેનો દર બમણો થઈ જાય છે, તેઓ કોલસાના ભાવને ખોટી રીતે રજૂ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘લોકો વીજળીની સ્વીચ ચાલુ કરે કે, તરત જ પૈસા અદાણીના ખિસ્સામાં જાય છે. ભારતના પીએમ અદાણીનું રક્ષણ કરી રહ્યા છે. વિશ્વના અન્ય દેશોમાં તપાસ થઈ રહી છે, પરંતુ ભારતમાં અદાણીને બ્લેન્ક ચેક આપવામાં આવ્યો છે. તેઓ જે ઈચ્છે તે કરી શકે છે. લોકોએ 32 હજાર કરોડ રૂપિયાનો આંકડો યાદ રાખવો જોઈએ. પીએમ અદાણીની તપાસ કેમ કરાવતા નથી?

રાહુલે કહ્યું કે, અદાણી જે ઇચ્છે છે તે તેને મળે છે. અદાણીમાં એવું શું છે કે, વર્તમાન મોદી સરકાર અદાણીની તપાસ કરાવી શકતી નથી, તેની પાછળ શું શક્તિ છે? આ શક્તિને આખો દેશ જાણે છે

તમે અદાણી અને શરદ પવાર વચ્ચેની બેઠક પર સવાલ કેમ ઉઠાવતા નથી?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, અદાણી મુદ્દે ઈન્ડિયા ગઠબંધન એકજૂટ હોવા છતાં તેઓ શરદ પવારની અદાણી સાથેની બેઠક પર સવાલ કેમ ઉઠાવતા નથી? આ સવાલના જવાબમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘મેં શરદ પવારને પૂછ્યું નથી. કારણ કે, તે ભારતના વડાપ્રધાન નથી. શરદ પવાર બચાવ પણ કરી રહ્યા નથી. જો શરદ પવાર ભારતના પીએમ તરીકે બેઠા હોત અને અદાણીનું રક્ષણ કરતા હોત તો હું આ પ્રશ્ન શરદ પવારને પણ પૂછતો હોત.

શું ઈન્ડિયા ગઠબંધન સરકાર સત્તામાં આવ્યા પછી અદાણી બિઝનેસ કરી શકશે?
જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે, શું ઈન્ડિયા ગઠબંધન સરકાર સત્તામાં આવશે તો અદાણી બિઝનેસ કરી શકશે? શું સરકાર તેમની તપાસ કરાવશે? આના પર વાયનાડના સાંસદે કહ્યું, ‘અમે ચોક્કસથી તપાસ કરાવીશું, આ માત્ર અદાણીવિશે નથી. જો કોઈ પણ 32 હજાર કરોડ રૂપિયાની ચોરી કરશે, તો તેની તપાસ જરૂર કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

કચ્છ રણોત્સવ દરમિયાન હેલિકોપ્ટર જોયરાઈડની મજા માણી શકાશે

Next

યુપીના સપા નેતા આઝમ ખાન, પત્ની અને પુત્રને 7-7 વર્ષની કેદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
7 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ડિસેમ્બરથી રાજકોટથી દિવ,સુરતની ફલાઇટ ટેકઓફ થશે
રાજકોટ
8 મહિના પહેલા
રાજકોટના રૈયાધારમાં રહેતી રાજલક્ષ્મી નામની સગીરાને પ્રેમી સાથે ફોન પર ડખ્ખો થતા ગળેફાંસો ખાઈ લીધો
Breaking
1 વર્ષ પહેલા
ચાંદીપુરા વાયરસનો કહેર : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો
ગુજરાત
11 મહિના પહેલા
૨ ઑક્ટોબરે ગાંધી મ્યુઝિયમમાં ૧૨ વર્ષથી નીચેના બાળકોને મફત પ્રવેશ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર