Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલ

તરબૂચને જોઈને જ કહી દેશો મીઠું અને લાલ છે કે નહીં..વાંચો આ ટિપ્સ

Wed, May 1 2024

આ સિઝનમાં મળતા એવા ફળને ડાયટમાં સામેલ કરો જેમાં પાણીની માત્રા વધારે હોય. તમે સમજી જ ગયા હશો કે વાત તરબૂચની થઈ રહી છે. ઉનાળામાં તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટ રહે છે. તરબૂચમાં 96% પાણી હોય છે. ગરમીમાં તરબૂચ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે.

જોકે આ તરબુચ સ્વાસ્થ્યને નુકસાન પણ કરી શકે છે જો તમને તરબૂચ ખરીદતા ન આવડતું હોય તો… માર્કેટમાં કેમિકલથી પકાવેલા તરબૂચ પણ મોટી માત્રામાં વેચાતા હોય છે. આવા તરબૂચ ખાવાથી ફુડ પોઈઝનિંગથી લઈને ઘણી બધી સમસ્યાઓ થાય છે. તેથી તરબૂચ લેવાનું હોય ત્યારે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં લેવી. જો તમે તરબૂચ લેવાની ખાસ ટ્રીક જાણી લેશો તો તમે પણ તરબૂચને હાથમાં લઈને જ કહી દેશો કે તરબૂચ મીઠું છે અને લાલ છે કે નહીં. તો હવે પછી જ્યારે પણ તરબૂચ ખરીદવા જાવ ત્યારે આ વાતોને ધ્યાનમાં લેજો.

તરબૂચનો રંગ

તરબૂચના રંગ પરથી તમે મોટાભાગે જાણી લેશો કે તરબૂચ પાકેલું છે કે નહીં. જ્યારે પણ તમે તરબૂચ ખરીદવા જાવ ત્યારે તરબૂચના રંગને ધ્યાનથી જોવો. જો તરબૂચનો રંગ ડાર્ક ગ્રીન હોય તો સમજી લેવું કે તે કુદરતી રીતે પાકેલું છે.

તરબૂચનો આકાર

તરબૂચ એવું ફળ જ હોય છે જેનો કોઈ એકસરખો આકાર નથી હોતો. જ્યારે તમે તરબૂચ કરી દો તો ધ્યાનમાં રાખો કે કોઈપણ જગ્યાએથી ફાટેલું કે દબાયેલું તરબૂચ ન હોય.

વજન

વજનમાં 96% સુધી પાણી હોય છે. પરંતુ આ રસ તરબૂચમાં ત્યારે જ આવે છે જ્યારે તે સારી રીતે પાકેલું હોય. જ્યારે તમે તરબુચ ને હાથમાં ઉઠાવો તો ધ્યાન આપો કે તેનું વજન વધારે હોય. એટલે કે તરબૂચ સાઈઝ કરતાં પણ વધારે ભારે લાગતું હોય તો સમજી લેવું કે તરબૂચ સારી રીતે પાકેલું છે અને તે રસદાર છે.

નિશાન

જે તરબૂચ કુદરતી રીતે પાકેલું હોય છે તે તરબૂચ પર ક્યાંક ને ક્યાંક પીળું નિશાન પડી જાય છે. પરંતુ જો કેમિકલથી પકાવેલું તરબૂચ હશે તો તે આખું લીલા કલરનું હશે. પછી હંમેશા આ વસ્તુને ચેક કરીને તરબૂચ ખરીદવું.

અવાજ

તરબૂચને હંમેશા લોકો થપથપાવીને લેતા હોય છે. તેનું કારણ છે કે તરબૂચ જ્યારે સારી રીતે પાકી જાય છે તો તેનો અવાજ ખાસ પ્રકારનો હોય છે. જ્યારે પણ તરબૂચ ખરીદો ત્યારે તેની ચારે તરફ હથેળીથી હળવા હળવા હાથે થપથપાવો. જો તરબૂચમાંથી બોદો અવાજ આવે એટલે કે ભદભદ જેવો અવાજ આવે તો સમજી લેજો કે તરબૂચ પાકેલું છે.

Share Article

Other Articles

Previous

જીએસટી કલેક્શનમાં શું બન્યો નવો રેકોર્ડ ? જુઓ

Next

જીએસટી કલેક્શનમાં નવો હાઇ રેકોર્ડ, 2.10 લાખ કરોડને પાર, 12.4 ટકાનો ઉછાળો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
5 કલાક પહેલા
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
6 કલાક પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
6 કલાક પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

રાજકોટ : મોરબી રોડ ઉપર દબાણ કરનાર 25 અસામીઓને નોટિસ
રાજકોટ
1 વર્ષ પહેલા
Armaan Malik : શું YouTuber અરમાન મલિકે ત્રીજી વાર લગ્ન કર્યા છે? પહેલી પત્ની પાયલે કર્યો ખુલાસો
Entertainment
9 મહિના પહેલા
ટી-૨૦ વર્લ્ડકપનું ધમાકેદાર ટીઝર રિલિઝ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ટીઆરપી અગ્નિકાંડ : સેશન્સ અદાલતમાં કેસે વેગ પકડ્યો, સ્પે પી.પી.તુષાર ગોકાણીએ ૫૦૦૦ પાનાના દસ્તાવેજી પુરાવા કર્યા રજૂ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર