Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલ

શું તમારે પણ ૫૦ વર્ષ સુધી યુવાન દેખાવું છે ? તો આટલુ કરો..

Tue, August 13 2024

  • પૌષ્ટિક આહાર લેવાથી ચહેરો ખીલેલો રહે છે અને મોટી ઉમરે પણ યુવાન દેખાવ છો

દરેક વ્યક્તિ પોતાની વધતી જતી ઉમર અંગે ઘણા સભાન હોય છે. કોઈ પણ વ્યક્તિ હંમેશા યુવાન અને સુંદર જ દેખાવા માગે છે પણ તે શક્ય બનતુ હોતુ નથી. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેની અસર આપણા ચહેરા પર જોવા મળે છે. ચહેરા પર કરચલીઓ, ફાઇન લાઇન્સ અને ઝૂલતી ત્વચા એ વૃદ્ધત્વના સંકેતો છે. પરંતુ આ સ્થિતિથી બચવાનો ઉપાય છે. અને જો આ ઉપાય અજમાવવામાં આવે તો યુવાન રહી શકાય છે.

સ્વસ્થ આહાર કોઈ પણ વ્યક્તિને લાંબા સમય સુધી યુવાન અને ફિટ રાખી શકે છે. આ માટે આહારમાં ફળો, લીલા શાકભાજી, ડ્રાય ફ્રુટ , બીજ અને ડેરી ઉત્પાદનોનો સમાવેશ થવો જોઈએ. ખાસ કરીને 30 વર્ષની ઉંમર પછી દરરોજ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. જ્યારે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબરથી ભરપૂર પૌષ્ટિક આહાર લેવામાં આવે ત્યારે ત્વચા અંદરથી સ્વસ્થ રહે છે અને વૃદ્ધત્વના સંકેતો ઝડપથી દેખાતા નથી.

દરરોજ કસરત કરો



જો તમે તમારી જાતને ફિટ રાખવા માંગતા હોવ તો દરરોજ કસરત કરો. સક્રિય જીવનશૈલી સાથે, તમે લાંબા સમય સુધી ફિટ અને યુવાન રહી શકો છો. તમારે દરરોજ ઓછામાં ઓછી ત્રીસ મિનિટ કસરત કરવી જોઈએ. જો તમારી પાસે જિમ માટે સમય નથી, તો તમે ઘરે થોડી હળવી કસરતો પણ કરી શકો છો. તમે વૉકિંગ, યોગા અને સાઇકલિંગ દ્વારા પણ તમારી જાતને ફિટ રાખી શકો છો.

ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળો



આલ્કોહોલ, તમાકુ અને ધૂમ્રપાન ઉંમરને ઝડપથી વધારી દે છે. તે શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જે લોકો વધારે પીવે છે, તેમનામાં વૃદ્ધત્વના સંકેતો ઝડપથી દેખાવા લાગે છે અને તેઓ વૃદ્ધ દેખાવા લાગે છે. તેનાથી વજન સંબંધિત સમસ્યાઓ વધે છે અને વૃદ્ધત્વ ઝડપી બને છે.

તણાવ પણ ખતરનાક છે



વધુ પડતો તણાવ અને ચિંતા પણ ઝડપથી વૃદ્ધ કરી શકે છે. સ્ટ્રેસ એ સાયલન્ટ કિલર જેવું છે જે પોકળ બનાવે છે. જો લાંબા સમય સુધી યુવાન રહેવું હોય તો તણાવથી બચવું જોઈએ.

પુષ્કળ ઊંઘ લો



તંદુરસ્ત શરીર અને ત્વચા માટે ઊંઘ પણ મહત્વપૂર્ણ છે. જો પૂરતી ઊંઘ ન મેળવી શકો તો તમે તમારું સ્વાસ્થ્ય બગાડો છો. ઊંઘનો અભાવ પણ તણાવનું કારણ બની શકે છે. સારી ઊંઘ વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે. આજકાલ લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા ઝડપથી વધી રહી છે, તેનાથી દૂર રહેવા માટે તમારે તમારું શેડ્યૂલ એડજસ્ટ કરવું જોઈએ.

Tags:

healthHealth newsHEALTH TIPSLifestyle

Share Article

Other Articles

Previous

ફાયર એનઓસી આપવાના બદલામાં ૧.૨૦ લાખની લાંચ લઇ લીધી અને બીજી ૧.૮૦ લાખની લાંચ લેતા રંગેહાથ પકડાઇ ગયા

Next

વરસાદની સિઝનમાં ચહેરો રહેશે ચમકદાર…માત્ર આટલી કાળજી રાખવાથી સ્કીન પર વધશે જબરદસ્ત ગ્લો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ઉના કાંડમાં 10 વર્ષ બાદ વેરાવળ કોર્ટનો ચુકાદો: 5 દોષિતને 5 વર્ષની સજા, 4 યુવાનોને જાહેરમાં માર મારી ગાડી સાથે બાંધી કર્યો’તો અત્યાચાર
9 મિનિટutes પહેલા
વેરાનો ટાર્ગેટ હાંસલ કરવા રાજકોટ મનપા સામે 14 દિવસમાં 52 કરોડ ભેગા કરવાનો પડકાર! 10 મહિનામાં 402 કરોડની વેરા આવક
34 મિનિટutes પહેલા
બાટલાના સંગ્રહખોરો પર તંત્રની તવાઈ! રાજકોટ, લોધીકા, મેટોડા, ગોંડલ, કોટડા સાંગાણીમાં દરોડા: 110 સિલિન્ડર કબજે
51 મિનિટutes પહેલા
ઈરાન–ઈઝરાયેલ યુદ્ધના તણાવની અસર ઉડાન પર: રાજકોટ એરપોર્ટ પર બિઝનેસ ટ્રાવેલમાં 40% ઘટાડો નોંધાયો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2993 Posts

Related Posts

ફિલ્મ ‘રામાયણ’ને લઈ મોટી અપડેટ : રણબીર કપૂર ડબલ રોલમાં તો બિગ બી જટાયુ બનશે
Entertainment
2 વર્ષ પહેલા
હજુ કોણ મોટા નેતાઓ કોંગ્રેસ છોડી શકે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોકમેળાના યાંત્રિકના ધંધાર્થીઓએ હરાજીમાં ભાગ ન લેતા ફરી એક વખત મોકૂફ, ટિકિટના ભાવવધારાની માંગણી યથાવત
રાજકોટ
3 વર્ષ પહેલા
સાહસ અને સંકલ્પથી માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું રાજકોટની જાનકી ભટ્ટનું સ્વપ્ન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર