Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
લાઇફસ્ટાઇલ

શું તમે પણ પરફ્યુમના શોખીન છો? તો જાણો પરફ્યુમ વિશે

Thu, August 17 2023

પરફ્યુમ એ ફ્રેન્ચ શબ્દ છે. અત્તરએ ફારસી છે, તે ‘અત્ર’માંથી બન્યો છે. પરફ્યુમ એટલે છોડ, ફૂલો અને પાંદડામાંથી બનાવેલી કુદરતી સુગંધિત તેલ. અત્યારે આપણે જે પરફ્યુમ શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે લેટિન શબ્દ “per fumus” પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ધુમાડા દ્વારા. પાછળથી રોમનો, ફારસી અને આરબો દ્વારા તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.

શાહી કબરોની દિવાલો પરના ચિત્રો પરફ્યુમની સ્ટોરી કહે છે
એવું માનવામાં આવે છે કે, અત્તરને ભરવાડો દ્વારા લાવવામાં આવેલી જડીબુટ્ટીઓમાંથી મળી આવ્યું હતું. જે સળગ્યા બાદ સુગંધ આવતી હતી. બાદમાં તેને પરફ્યુમ તરીકે ઓળખ મળી. ઇજિપ્તમાં 400 વર્ષ પહેલાં પ્રથમ વખત પરફ્યુમ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઇજિપ્તમાં વેલી ઑફ ધ કિંગ્સમાં બનેલા શાહી કબરોની દિવાલો પરના ચિત્રો પરફ્યુમની સ્ટોરી કહે છે. ઇતિહાસમાં તેની શરૂઆત મેસોપોટેમિયન, ફારસ (ઇરાન) અને ઇજિપ્તની સંસ્કૃતિ સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવે છે.

પ્રથમ અત્તર બનાવનારી સ્ત્રી

મેસોપોટેમીયામાં તાપુત્તી નામની એક મહિલા (રસાયણ જાણકાર) એ તેલ અને ફૂલોનું મિશ્રણ કરીને પ્રથમ અત્તર બનાવ્યું. જેનું અસ્તિત્વ 1200 BCEમાં નોંધાયું હતું. મેસોપોટાપિન સરકારમાં તાપુત્તીની શક્તિશાળી ભૂમિકા હતી. તેમણે સેન્ટ બનાવવાની ટેકનિકમાં ઘણું યોગદાન આપ્યું હતું. આ પરફ્યુમ બનાવવાની મૂળભૂત રીત માનવામાં આવે છે.

2007 માં પુરાતત્ત્વવિદોને સાયપ્રસમાં 2000 BCમાં પરફ્યુમની ફેક્ટરી મળી. એવો અંદાજ છે કે સાયપ્રસને અત્તર બનાવવાનું જ્ઞાન મેસોપોટેમિયામાંથી જ મળ્યું હતું.

વાર્ષિક 2800 ટન લોબાનનો ઉપયોગ

ઈતિહાસકારો માને છે કે મેસોપોટેમીયા પછી પર્ફ્યુમ બનાવવાની ટેકનિક ફારસીઓના હાથમાં આવી. જેમણે તેના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ફારસીઓએ સેંકડો વર્ષો સુધી અત્તરના વેપાર પર એકાધિકાર રાખ્યો. આ પછી પરફ્યુમ બનાવવાની કળા ગ્રીક અને રોમન સામ્રાજ્ય સુધી પહોંચી.

પ્રાચીન ગ્રીક દસ્તાવેજોમાં અત્તર બનાવવાની પદ્ધતિનો ઉલ્લેખ છે. પોમ્પેઈમાં એક ચિત્રકારના ઘરમાં એક ભીંતચિત્ર છે, જે ગ્રીક અને રોમન પરફ્યુમ બનાવવાની રીતનું વર્ણન કરે છે. 100 ADમાં રોમનોએ સુગંધ માટે વાર્ષિક 2800 ટન લોબાનનો ઉપયોગ કર્યો.

ભારતમાં પરફ્યુમ ક્યારે આવ્યું?

ભારતમાં અત્તરની હાજરી સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી હોવાનું માનવામાં આવે છે. હિંદુ આયુર્વેદમાં ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં અત્તરનો પ્રથમ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અત્તર બનાવવાનો ઉલ્લેખ પણ બૃહત-સંહિતાના મોટા ગ્રંથનો એક ભાગ છે. જે ભારતીય ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, જ્યોતિષી વરાહમિહિરે લખી છે.

1975ના અહેવાલ મુજબ પુરાતત્વવિદ્ ડૉ. પાઈલો રોવેસ્ટી દ્વારા ટેરાકોટા નિસ્યંદન ઉપકરણ મળી આવ્યું હતું. જેની કાર્બન તારીખ 3000 BC જણાવવામાં આવી હતી.

અત્યારે હૈદરાબાદ પ્રખ્યાત છે

7મી સદીની શરૂઆતમાં ભારતમાં કન્નૌજ અત્તર માટે વિશ્વભરમાં જાણીતું હતું. જેની પદ્ધતિ ફારસ(ઈરાન)થી આવી હતી. અહીંથી પરફ્યુમ વિશ્વના ઘણા દેશોમાં જાય છે. હાલમાં હૈદરાબાદ અત્તર માટે પ્રખ્યાત છે. તેની સુગંધ પરફ્યુમ કરતાં વધુ સમય સુધી રહે છે.

1190 માં પેરિસમાં પરફ્યુમ બનાવવાનો વ્યવસાય શરૂ થયો. અહીંથી જ આધુનિક પરફ્યુમની શરૂઆત માનવામાં આવે છે.

ઇસ્લામ અને અત્તર

પરફ્યુમ બનાવવામાં ઇસ્લામિક સંસ્કૃતિનો પણ મોટો ફાળો માનવામાં આવે છે. ઇસ્લામના ઉદય સાથે અત્તરના ઉત્પાદનમાં વધારો થયો. તેમની સંસ્કૃતિ અનુસાર તેઓ રોજિંદા જીવનમાં પણ અત્તરનો ઉપયોગ કર્યો. જેમાં કસ્તુરી અને ગુલાબનો સૌથી વધુ ઉપયોગ થતો હતો.

Share Article

Other Articles

Previous

સાપ લપેટીને ન્હાતો જોવા મળ્યો એક વ્યક્તિ

Next

અમદાવાદમાં ટ્રાફિક પોલીસને અપાયા AC હેલ્મેટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
19 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
19 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
19 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
19 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

પેપર કપમાં ચા અને કોફી પીવી હાનિકારક
હેલ્થ
2 વર્ષ પહેલા
ભુવાએ દાણા જોવાના બહાને પરિણીતાની છેડતી કરતાં શસ્ત્ર ધીંગાણું ખેલાયું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ કચાશ ન રહે તે જોજો…: હર્ષ સંઘવી
રાજકોટ
2 વર્ષ પહેલા
2025ના આખરી દિવસે ભર શિયાળામાં માવઠું, પોરબંદર, પડધરી, ધોરાજી બાદ રાજકોટમાં શહેરમાં પણ કમોસમી વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર