Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ઇઝરાયલ દ્વારા લેબેનોન અને ગાઝામાં કેવા હુમલા થયા ? કેટલાના મોત ?

Sun, October 6 2024

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે લડાઈ હવે વધુ ખૂંખાર બને તેવી સંભાવના છે. રવિવારે ઇઝરાયલના મીડિયાએ એવા અહેવાલો આપ્યા હતા કે હવે ઇઝરાયલ દ્વારા ઇરાનના રાષ્ટ્રપતિ ભવન અને ખાસ કરીને તેલના કૂવાઓ પર મોટા હુમલા થવાની શક્યતા છે.

અહેવાલમાં એમ પણ જણાવાયું હતું કે ઇરાનના સુપ્રીમ લીડર ખામેનીના નિવાસસ્થાનના કેમ્પસમાં પણ ઇઝરાયલની સેના મોટા હુમલા કરી શકે છે. બીજી બાજુ ઈરાન પણ ઇઝરીલ સામે દરેક રીતે લડી લેવા તૈયાર હોવાનું કહ્યું છે. લેબેનોનમાં પણ હુમલા ચાલુ રહ્યા છે અને એવો દાવો થયો છે કે ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાહના 440 લડાકુઓને મારી નાખવામાં આવ્યા છે.

ગાઝાની મસ્જિદ-સ્કૂલ પર હુમલો : 24 ના મોત

દરમિયાનમાં ઇઝરાયલ દ્વારા લેબેનોન ઉપરાંત ગાઝામાં પણ એક સાથે હુમલા ચાલુ જ રાખવામાં આવ્યા હતા. રવિવારે એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ઇઝરાયલ દ્વારા ગાઝામાં આવેલી એક મસ્જિદ પર અને એક સ્કૂલ પર બોમ્બ વર્ષા કરવામાં આવી હતી જેમાં 24 લોકોના મોત થઈ ગયા હતા અને તેમાં કેટલાક બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

બૈરૂતમાં રાતભર હવાઈ હુમલા : ચારેકોર કાટમાળ
લેબનોનમાં ઈઝરાયેલના હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઈઝરાયેલી સેનાએ શનિવારે રાત્રે બેરૂત એરપોર્ટ નજીક હવાઈ હુમલા કર્યા હતા. કેટલાક હુમલા એરપોર્ટ તરફ જતા રસ્તાઓ પર અને કેટલાક એરપોર્ટની દિવાલ પર થયા હતા. બૈરૂતમાં આખી રાત હવાઈ હુમલા થયા હતા અને 30 જેટલા હવાઈ અને ભૂમિ દળના હુમલા ચાલુ રહ્યા હતા.

હિઝબુલ્લાહના 440 સભ્યો માર્યા
ઇઝરાયેલી સંરક્ષણ દળે એવો દાવો કર્યો હતો કે તેણે હિઝબુલ્લાહના ઘણા કમાન્ડ સેન્ટરો, હથિયારોના ડેપો, ટનલ અને બેઝને નષ્ટ કરી દીધા છે. 30 સપ્ટેમ્બરે લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થયા બાદ તેઓએ હિઝબુલ્લાહના 440 સભ્યોને મારી નાખ્યા છે.

ફ્રાન્સ સાથે ઇઝરાયલના મતભેદ
ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ફ્રાન્સ અમને સાથ ન આપે તો પણ અમે આ યુદ્ધ જીતી શકીએ છીએ. રાષ્ટ્રપતિ મેક્રોનને તેમના શબ્દો પર શરમ આવવી જોઈએ. વાસ્તવમાં, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને 5 ઓક્ટોબરે કહ્યું હતું કે ઇઝરાયેલને ગાઝામાં લડવા માટે હથિયારો મોકલવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ પછી સમસ્યા હલ થવી જોઈએ.

નેતન્યાહુના નિવેદન બાદ મેક્રોનના કાર્યાલયે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે ફ્રાન્સ ઈઝરાયેલનું કટ્ટર મિત્ર છે. જો ઈરાન કે તેના પ્રોક્સીઓ હુમલો કરશે તો ફ્રાન્સ હંમેશા ઈઝરાયેલ સાથે ઉભું રહેશે.

Share Article

Other Articles

Previous

સંઘ પરિવારના વડા મોહન ભાગવતે સ્વયંસેવકોને શું શીખ આપી ? વાંચો

Next

કયા રાજ્યમાં વરસાદ અને ભુપ્રપાતથી તબાહી મચી ? કેટલાના મોત થયા ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 દિવસ પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
2 દિવસ પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
2 દિવસ પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

રાજકોટના રામ નગરમા આવ્યુ છે ભગવાન રામનુ મદિર
રાજકોટ
2 વર્ષ પહેલા
તરબૂચને જોઈને જ કહી દેશો મીઠું અને લાલ છે કે નહીં..વાંચો આ ટિપ્સ
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
તૈયાર રહેજો…રાજ્યમાં 120થી વધુ PIને હવે ગમે ત્યારે Dy.SP તરીકે પ્રમોશન મળશે
ગુજરાત
10 મહિના પહેલા
કાશ્મીરનાં કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ : ચાર જવાન શહીદ , ત્રણ આતંકી ઢેર
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર