Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ભારતથી અમેરિકા ગયેલા માલમાંથી શું નીકળ્યું ? કેવી મચી સનસનાટી ? વાંચો

Wed, January 29 2025

અમેરિકામાં ભારતથી સપ્લાઈ કરવામાં આવેલી દોરીની ખેપમાંથી 70 હજારજેટલી નશીલી ગોળીઓ મળી આવી છે. આ દવાની કિંમત 33,000 અમેરિકન ડોલર હોવાનું કહેવાય છે. અમેરિકાના કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન વિભાગે આ માહિતી આપી હતી.

દોરીનાં કન્સાઇનમેન્ટમાંથી આ દવા મળી આવી છે. જે કેલિફોર્નિયાના બ્યુના પાર્કમાં એક સરનામે મોકલવાની હતી. અમેરિકામાં આ દવાના ઉપયોગ પર પ્રતિબંધ છે અને તબીબી સલાહ વિના તેને ખરીદવા કે તેનું સેવન કરવા પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં આ ડ્રગ્સની તસ્કરીનો મામલો પણ હોઈ શકે છે. દોરીના માલમાં આવી દવા મળવી ચિંતાનો વિષય છે.

વ્યવસનીઓ આ ગોળી લ્યે છે
ઝોલ્પીડેમ ટર્ટ્રેટ નામની આ દવા ડ્રગ્સ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા નિયંત્રિત પદાર્થોની યાદીમાં સામેલ છે. આ માદક દ્રવ્યોમાં આવે છે અને ક્યારેક લોકો તેનો ઉપયોગ ઊંઘ માટે પણ કરે છે. ડ્રગ્સની લત ધરાવતા લોકો પણ આ દવા ખરીદે છે.

આ દવા ડોકટરો દર્દીઓને અનિદ્રાની સારવાર માટે સૂચવે છે. પરંતુ ઘણીવાર તેમના દુરુપયોગ અંગે પણ ફરિયાદો મળે છે. આ કારણે તેમના વેચાણને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. 17મી ડિસેમ્બર 2024ના રોજ વોશિંગ્ટન ડલ્સ એરપોર્ટ નજીક એક એર કાર્ગો વેરહાઉસમાં અધિકારીઓએ દોરીનાં 96 રોલ્સના શિપમેન્ટની તપાસ કરી હતી.

Share Article

Other Articles

Previous

અમેરિકાના પૂર્વ પ્રમુખ બાયડન પર શું મુકાયો આરોપ ? કોણે ધડાકો કર્યો ? જુઓ

Next

રાજકોટમાં 5 વિકેટ લીધા બાદ વરુણ ચક્રવર્તીએ ICC રેન્કિંગમાં લગાવી છલાંગ : 5માં ક્રમે પહોંચ્યો, તિલક વર્મા નં 2 બેટ્સમેન બન્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
29 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય ફલાઇટ મળશે: ભારે વિવાદ થયા બાદ આખરે એરપોર્ટ ઓથોરિટીએ કરી જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
પ્રચાર વખતે જીભ કાબુમાં રાખો, નહીતર પગલાં : ચૂંટણી પંચની ચેતવણી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરાવવા માંગે છે પાકિસ્તાન અને ઈરાન : અમેરિકાથી પકડાયેલા પાકિસ્તાની નાગરિકે કરી કબુલાત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ અંગેનો નિર્ણય ફરી મોકૂફ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર