Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકી પ્રમુખપદની રેસમાં શું થયું ? જુઓ

Tue, January 16 2024
  • રિપબ્લિકન પાર્ટીમાં શું નવાજૂની થઈ ?
  • કોણે સ્પર્ધા છોડી દીધી ?

અમેરિકાના પ્રમુખ પદની ચુંટણીમાં નવો વળાંક આવ્યો હતો. ભારતીય મૂળના વિવેક રામાસ્વામીએ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી છોડી દીધી હોવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપવાની વાત કરી હતી. .અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કાયદાકીય મામલામાં મોટી સફળતા હાંસલ કરી હતી. તેમણે આ વર્ષની પ્રમુખની ચૂંટણીમાં આયોવાની કોકસ જીતી લીધી હતી. . આ પછી રિપબ્લિકન પ્રાઈમરીમાં તેમનો દાવો ઘણો મજબૂત બન્યો છે.

આયોવા કોકસમાં નબળા પ્રદર્શન બાદ, 2024 રિપબ્લિકન પ્રમુખપદની રેસની પ્રથમ ચૂંટણીમાં બાયોટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીએ જાહેરાત કરી કે તેઓ પ્રમુખ પદ માટેની રેસમાંથી બહાર થઈ રહ્યા છે. 38 વર્ષીય રામાસ્વામીએ તેમના પૂર્વ હરીફ અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપ્યું છે. તેમણે અગાઉ 21મી સદીના શ્રેષ્ઠ પ્રમુખ તરીકે ટ્રમ્પની પ્રશંસા કરી હતી, આ સાથે તેમણે રિપબ્લિકન મતદારોને નવા લોકોને પસંદ કરવા અને અમેરિકા ફર્સ્ટ એજન્ડાને આગલા સ્તર પર લઈ જવા માટે પણ વિનંતી કરી હતી. આ કોકસ આયોવામાં યોજાયું હતું અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી.

હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ પ્રમુખ પદની રેસમાં રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટની જેલના આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીઓની સારી વર્તણૂકને કારણે જેલ મુક્તિ જુઓ વિડિયો

Next

અયોધ્યા: રોડ રસ્તાથી દિવાલો શણગારાઈ, દિવાલો પર રામાયણના જુદા જુદા પ્રસંગો કંડારાયા….

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
6 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દેશના નવા મુખ્ય નાયયમૂર્તિ તરીકે સીજેઆઈ ચંદ્રચુડે કોના નામની ભલામણ કરી ? જુઓ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર તોડફોડ, વાહનોમાં હુમલાખોરોએ કરી નુકસાની
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પેલેસ રોડ, કેનાલ રોડ પર લોકોને પરસેવોવાળી દે તેવી ટ્રાફિક સમસ્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
મોરબી ઝૂલતાપુલ કેસમાં જયસુખ પટેલને કોર્ટની રાહત : મોરબી જિલ્લામાં પ્રવેશવા અને રહેવાની છૂટ
ગુજરાત
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર