Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ટ્રમ્પનું નવું ટેરિફ બોમ્બ, ભારત પર તોળાયું સંકટ 

Sat, July 11 2026

કાચા ઓઈલના વધતા ભાવ વચ્ચે ભારત માટે હવે અમેરિકા તરફથી નવી મુશ્કેલી ઊભી થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, ગેસ અને યુરેનિયમ ખરીદનારા દેશો પર કડક આર્થિક પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં છે. 4 સેનેટર્સ દ્વારા તૈયાર કરાયેલા ‘Sanctioning Russia Act’ બિલમાં રશિયા પાસેથી ઊર્જા ખરીદનારા દેશોના અમેરિકા નિકાસ પર 500% સુધીનો ટેરિફ લગાવવાની વાત હતી. જોકે નવા ડ્રાફ્ટમાં દર ઘટાડાયા છે, પરંતુ ભારત અને ચીન હજુ પણ આ બિલના નિશાના પર છે. બિલ કાયદો બનશે તો ભારતની ઊર્જા અને વેપાર નીતિ પર સીધી અસર પડી શકે છે.

અમેરિકાનો હેતુ: રશિયાની કમર તોડવી 

અમેરિકાના 4 શક્તિશાળી સેનેટર્સ – રિપબ્લિકન લિન્ડસે ગ્રેહામ, રોજર વિકર અને ડેમોક્રેટ રિચર્ડ બ્લૂમેન્થલ, જીન શાહીન – એ ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને આ બિલને આગળ વધારવા સંમતિ સાધી છે. બિલનો મુખ્ય હેતુ રશિયાને યુક્રેન યુદ્ધ માટે ફંડિંગ મળતું બંધ કરવાનો છે. આ માટે જે દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ, નેચરલ ગેસ, યુરેનિયમ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદે છે તેમના પર પ્રતિબંધની તલવાર લટકાવવામાં આવી છે.

આ પણ વાંચો: 75% સ્વદેશી INS મહેન્દ્રગિરી નૌસેનામાં સામેલ, ચીન-પાકિસ્તાનમાં ફફડાટ

બિલના ડ્રાફ્ટમાં શું છે? 

બિલના પહેલા ડ્રાફ્ટમાં સૌથી કડક જોગવાઈ હતી – રશિયા પાસેથી ઊર્જા ખરીદનારા દેશો પર અમેરિકા નિકાસ પર 500% સુધીનો ટેરિફ. સેનેટરોએ તેને ‘બોન-ક્રશિંગ પેનલ્ટી’ ગણાવી હતી. 

જોકે, તાજેતરના અહેવાલો મુજબ નવા ડ્રાફ્ટમાં ટેરિફ દરોમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ અંતિમ દર કેટલો હશે તે હજુ સ્પષ્ટ નથી કારણ કે ફાઈનલ ડ્રાફ્ટ હજુ જાહેર થયો નથી.

ટ્રમ્પના હાથમાં રહેશે છૂટની ચાવી 

રાહતની વાત એ છે કે બિલમાં રાષ્ટ્રપતિને વિશેષ સત્તા આપવામાં આવી છે. જો અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હોય તો પ્રમુખ કોઈપણ દેશને આ પ્રતિબંધોમાંથી 180 દિવસ સુધીની મુક્તિ આપી શકશે.

ભારત કેમ છે ચર્ચામાં? 

1. ઓઈલ ખરીદી ચાલુ: અમેરિકા-ઈરાન તણાવ દરમિયાન ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની અસ્થાયી મુક્તિ મળી હતી, જે 17 જૂને પૂરી થઈ ગઈ. તેમ છતાં ભારતે રશિયન ઓઈલની ખરીદી બંધ કરી નથી. 

2. મોટો આયાતકાર: ભારત વિશ્વમાં કાચા ઓઈલનો સૌથી મોટો આયાતકારોમાંનો એક છે. તેથી અમેરિકાની નજર સીધી ભારત પર છે. 

3. ગ્રેહામની ચેતવણી: જૂન 2025માં સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કહ્યું હતું કે ભારત અને ચીન જો રશિયન ઓઈલ ખરીદશે તો “આકરા પરિણામો” ભોગવવા પડશે.

ભારત પર શું અસર થઈ શકે? 

હાલમાં ભારત પર કોઈ નવો ટેરિફ લાગુ થયો નથી. બિલ હજુ માત્ર સંમતિના સ્તરે છે અને સંસદમાં પાસ થયા બાદ જ કાયદો બનશે. પરંતુ જો કડક જોગવાઈઓ સાથે આ બિલ પાસ થશે તો ભારતના અમેરિકા નિકાસ મોંઘા થઈ જશે અને ઊર્જા આયાત નીતિ પર પણ સીધો દબાણ આવશે.

ટૂંકમાં, ટ્રમ્પનું આ નવું ટેરિફ બિલ ભારત માટે મોટો પડકાર બની શકે છે. હવે બધાની નજર ટ્રમ્પ પ્રશાસનના અંતિમ નિર્ણય અને છૂટની જોગવાઈ પર છે.

Tags:

CrisisAlertCurrentEventsEconomicImpactEconomicNewsGlobalEconomyIndiaEconomyIndiaTradeInternationalRelationsPoliticalAnalysisTariffCrisisTariffImpactTradePolicyTradeWarTrumpTariffUSIndiaRelations

Share Article

Other Articles

Previous

વિયેતનામમાં બોટ પલટી જતાં ભારતીયો સહિત 15નાં મોત, 32 ભારતીયો સવાર હતા: દૂતાવાસે હેલ્પલાઇન જાહેર કરી

Next

75% સ્વદેશી INS મહેન્દ્રગિરી નૌસેનામાં સામેલ, ચીન-પાકિસ્તાનમાં ફફડાટ 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
26 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
5 કલાક પહેલા
અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરને પાર: વૈશ્વિક શેરબજારો માટે ખતરાની ઘંટડી અને ગંભીર અસ્થિરતા
5 કલાક પહેલા
ઇરાની સંસ્થાઓ સાથે માહિતી શેર કરનાર જહાજો પર લાગશે પ્રતિબંધ: અમેરિકા
5 કલાક પહેલા
પટનામાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું: ગાંધી મેદાનથી CM આવાસ તરફ કૂચ કરતા લાઠીચાર્જ અને અટકાયત
8 કલાક પહેલા
Categories

નેશનલ

3518 Posts

Related Posts

રાજકોટ સહિત 43 વેડિંગ ગારમેન્ટના વેપારીઓને ત્યાં જી.એસ.ટી.એ 6.70 કરોડની કરચોરી ઝડપી
રાજકોટ
2 વર્ષ પહેલા
DJએ કરી મોટી ભૂલ! પાકિસ્તાનની મેચમાં થઈ ફજેતી, રાષ્ટ્રગીતને બદલે ‘જલેબી બેબી’ વગાડ્યું : ખેલાડીઓ ચોંકી ગયા,VIDEO
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
લો બોલો! હવે સોનું પણ નકલી, સુરતમાં ઝડપાઇ નકલી સોનાના ચેઈન બનાવવાની ફેક્ટરી, 12 શખ્સોને પોલીસે દબોચ્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
આ દિવાળીએ રાજકોટને શુદ્ધ મિઠાઈ ખાવા મળશે ?!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર